SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। आसीदिहेभ्यो वरदत्तनामा । पद्मालयासेवितपादपद्मः ॥ चित्रं तथाप्येष कथंचनापि । __ लोकेषु नोऽभूत्पुरुषोत्तमो हि॥ ६ ॥ અહીં તે શંખપુરીમાં) લક્ષ્મીએ સેવેલ છે ચરણકમલ જેના એવો વરદત્ત નામે શાહુકાર હતો; તોપણ આશ્ચર્યની વાત છે કે, આ શાહુકાર કોઈ પણ રીતે ખરેખર લોકોમાં ‘‘ઉત્તમ પુરુષ'. (पक्षे-वि) नहोतो!! तव पुर्यां किल सागराख्य। इभ्यो बभूव द्रविणाहतोऽन्यः ॥ तस्यैकपुत्री कमलाभिधासी । नेत्रास्यहस्तैः कमलोपमा या ॥७॥ તે જ નગરીમાં ધને કરીને આદર યુક્ત થએલો એક સાગર નામે શાહુકાર હતો; તેને એક કમલા નામે પુત્રી હતી, કે જે નેત્ર, મુખ તથા હસ્તોથી કમલ સરખી હતી. रेजे पदाग्रे नखवृंदमस्याः । फुल्लप्रभं किंशुकपर्णवर्णम् ॥ अत्युत्तमं प्राप्य पदाब्जमस्याः। प्राप्तांगुली हंसमुखव्रजो व ॥८॥ આ સ્ત્રીના પગના અગ્ર ભાગ પર પ્રફુલ્લિત કાંતિવાળો તથા કેસૂડાંના પાન સરખા રંગવાળો નખોનો સમૂહ શોભતો હતો, તે १. लक्ष्मी: पद्मालया पद्मा । कमला श्रीहरिप्रिया ॥ इत्यमरः ।। २. किंशुक:-किंचित् शुक इव । शुकतुंडाभपुष्पत्त्वात् । “पलाशे किंशुकः पर्णो' इत्यमरः ।। इति स्वोपज्ञटीकायाम् ॥ ३. अंगुल्य करशाखाः स्युः ॥ इत्यमरः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy