SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ १५९ સપ્તમ: સf: / एवं दुःखदराकीर्णं, क्रमेणोल्लंघ्य तद्वनम् । कंटकोट्टंकितांगी सा, प्राप स्वीयपितुर्गृहम् ॥१०८ ॥ એવી રીતે દુ:ખ અને ભયથી ભરેલા વનને અનુક્રમે ઓળગીને કાંટાથી વિંધાએલા શરીરવાળી થઈ થકી તે દમયંતી પોતાના પિતાને ઘેર પહોંચી. अंतेऽतिदुःखसंघातं, प्राप्यामेलीत्तया नलः । एवं दुरोदरं दुःख, दायकं गदितं जिनैः ॥१०९ ॥ અંતે અતિ દુઃખના સમૂહને પામીને નળરાજા તે દમયંતીને મળ્યો; એવી રીતે જિનેશ્વરોએ જુગાર દુઃખદાયી કહેલો છે. ततस्तत्तु परित्यज्य, त्याजिताखिलमंगलम् ।। भो भवंतो भवे भव्याः, सुखिनो भवतानिशम् ॥११०॥ તેથી હે ભવ્ય લોકો ! સજાવેલ છે સમસ્ત મંગલ જેણે એવા તે જુગારને તજીને તમો ભવમાં હમેશાં સુખી થાઓ. एवं निपीय निजधर्मसुधासुधाराम् । लोका ययुर्निजनिजानि गृहाणि हर्षात् ।। तत्रैव सोऽपि मुनिसंहतिसेवितांघ्रि ।। वपुर्तुकालमुदलंघत संयमींद्रः ॥१११ ॥ એવી રીતે જિનધર્મરૂપી અમૃતની ઉત્તમ ધારાને પીને લોકો હર્ષથી પોતપોતાને ઘેર ગયા; અને મુનિઓના સમૂહથી સેવાએલા છે ચરણો જેમનાં એવા તે શ્રી આત્મારામજી મુનિરાજ પણ તે લુધીયાનામાં જ વર્ષાકાળને નિર્ગમન કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy