Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સપ્તપ: /.
१५७
હવે તેવી અવસ્થાવાળી તે દમયંતીને તજીને નળરાજા વનાંતરમાં ચાલ્યો ગયો; પ્રભાતે જાગેલી એવી દમયંતી પણ ચિંતવવા લાગી કે, હજુ પણ મારું દૈવ ઊલટું લાગે છે, કેમકે, જો તેમ ન હોત તો આ (મારો સ્વામી) મને ભયંકર એવા પણ વનમાં કેમ તજી જાત? चिंतयंतीति मूर्छातः, पपात पृथिवीतले । શીતાનિનૈઃ પુન: પ્રાપ્ત, ચૈતન્યા વિનંતાપ ના છે
એમ વિચારતી થકી મૂછથી તે પૃથ્વી તલ પર પડી ગઈ, તથા ફરીથી ઠંડા વાયુથી ચૈતન્યને પ્રાપ્ત થઈને વિલાપ કરવા લાગી. मामिहैकाकिनी मुक्त्वा, हा नाथ कथमव्रजः । त्वां विनाहं भविष्यामि, विनार्क नलिनी यथा ॥१०० ॥
હા !!! નાથ !! અહીં મને એકાકી તજીને કેમ ચાલ્યા ગયા!! સૂર્ય વિના જેમ કમલિની તેમ તમારા વિના હું થઈ જઈશ. विलपंत्येवमश्रुभिः, पंकिलीकृतभूतला । भूतले तत्र सा प्राप्ताञ्, श्वापदानप्यलीलपत् ॥१०१ ।।
એવી રીતે વિલાપ કરતી તથા અશ્રુઓથી કાદવયુક્ત કરેલ છે પૃથ્વીતલ જેણીએ એવી તે દમયંતી, ત્યાં ભૂતલ પર પ્રાપ્ત થએલા વનવાસી પશુઓને પણ રડાવવા લાગી. निर्झराणां झरन्नीर, झंकारमुखरीकृतम् । वल्मिकव्यालवारास्य, फुत्कारानिलदारुणम् ॥१०२ ॥ गिरिदरीदरोगारि, कंठीरवरवान्वितम् । तद्गर्जनप्रतिध्वान, ध्वनिताध्वसुकंदरम् ॥ १०३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org