Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
// સતY: RURચ્ચત
अथो गतेबूदे काले, साधुः साधुभिरन्वितः । वृत्तवातवरैरेष, जोधपूराद्विनिर्ययौ ॥१ ।।। - હવે તે શ્રી આત્મારામજી સાધુ વર્ષાકાળ જાતે છતે વ્રતોના સમૂહથી ઉત્તમ એવા સાધુઓ સહિત જોધપુરમાંથી નીકળી ગયા. निष्परिग्रह्यपि ह्येष, यच्छन्नत्नत्रयं जनान् । अष्टमासैर्विहृत्यागा, लुधियानाभिधं पुरम् ॥२ ।।
ખરેખર પરિગ્રહ વિનાના એવા પણ આ મુનિરાજ લોકોને (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ) ત્રણ રત્નોને આપતા થકા, વિહાર કરીને આઠ માસે લુધિયાના નામના નગરમાં આવ્યા. जना अपि समायाता, नंतुं तं तु मुनीश्वरम् ।। नत्वा तेषूपविष्टेषु , मुनिरेवमुपादिशत् ॥ ३ ॥
લોકો પણ તે મુનિરાજને નમવા માટે આવ્યા, અને તેઓ નમીને બેસતે છતે શ્રી આત્મારામજી મુનિ (તેઓને) નીચે પ્રમાણે ઉપદેશ દેવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org