SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। // સતY: RURચ્ચત अथो गतेबूदे काले, साधुः साधुभिरन्वितः । वृत्तवातवरैरेष, जोधपूराद्विनिर्ययौ ॥१ ।।। - હવે તે શ્રી આત્મારામજી સાધુ વર્ષાકાળ જાતે છતે વ્રતોના સમૂહથી ઉત્તમ એવા સાધુઓ સહિત જોધપુરમાંથી નીકળી ગયા. निष्परिग्रह्यपि ह्येष, यच्छन्नत्नत्रयं जनान् । अष्टमासैर्विहृत्यागा, लुधियानाभिधं पुरम् ॥२ ।। ખરેખર પરિગ્રહ વિનાના એવા પણ આ મુનિરાજ લોકોને (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ) ત્રણ રત્નોને આપતા થકા, વિહાર કરીને આઠ માસે લુધિયાના નામના નગરમાં આવ્યા. जना अपि समायाता, नंतुं तं तु मुनीश्वरम् ।। नत्वा तेषूपविष्टेषु , मुनिरेवमुपादिशत् ॥ ३ ॥ લોકો પણ તે મુનિરાજને નમવા માટે આવ્યા, અને તેઓ નમીને બેસતે છતે શ્રી આત્મારામજી મુનિ (તેઓને) નીચે પ્રમાણે ઉપદેશ દેવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy