SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ: Fń जोधपूरनगरे मुनिरेवं, वार्दकालमुदलंघत सैषः । जैनमार्गमुनिरंबुदकाले, नैव वै विहरतीह पृथिव्याम् ॥ ९० ॥ એવી રીતે તે આ શ્રી આત્મારામજી મહા મુનિરાજ વર્ષાકાળને જોધપુરમાં નિર્ગમન કરતા હવા; કેમકે જૈન માર્ગના મુનિ અહીં વર્ષાકાળમાં પૃથ્વી પર વિહાર કરતા નથી. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् । १३५ गुरुं त्वा तं तत्सुगुरुविजयानंदचरिते मया सर्गः षष्ठः कविशिशुकहीरेण कथितः ॥ ९१ ॥ ‘ષષ્ઠઃ '' એટલે છઠ્ઠો. (બાકીનો સઘળો અર્થ આગળ પ્રમાણે જ જાણવો.) 44 इति श्री जामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्रीविजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वर श्रीमदात्मारामजिच्चरिते आत्मारामजन्मुनीशस्य योधपुरागमन तद्दत्तदेशनाद्वारा मद्यपानदूषणनिरूपणो नाम षष्ठः સર્વાં: સમાસ: ૧. એવી રીતે સંવત ૧૯૩૪ ની સાલનું ચોમાસું જોધપુરમાં કર્યું. ત્યાં ૩૫ ઢુંઢક સાધુઓ શ્રી આત્મારામજીની સાથે ચર્ચા કરવાને આવ્યા હતા. શ્રી આત્મારામજીએ તેમની સાથે ચર્ચા કરવાની ખુશી જણાવી તથા જોધપુરના દિવાન મેહતા વિજયસિંહને પંડિત મંડળી સહિત મધ્યસ્થ નિમ્યા. પરંતુ સભા થવાને આગલે દિવસે ઢુંઢક સાધુઓ ત્યાંથી પલાયન કરી ગયા. તેથી ચર્ચા ચર્ચાને ઠેકાણે રહી. અને સર્વની ખાત્રી થઈ કે ઢૂંઢક સાધુઓ વેગળેથી માત્ર બડાઈ મારનારા જ છે, પણ તેમનામાં કાંઈ દમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy