SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं दुर्ध्यानलीनोऽसौ, कुमारः प्राप्यं पंचताम् । गतोऽरं नरकद्वारि, धिड्मधुपायिजीवितम् ॥ ८५ ॥ એવી રીતે દુર્યાનમાં લીન થએલો તે સુરેંદ્ર કુમાર મૃત્યુ પામીને તુરત નરકમાં ગયો; માટે ધિક્કર છે મદિરાપાન કરનારના જીવિતને !!! तस्य पत्न्यपि वैराग्या, ज्जैनसंयममग्रहीत् । प्रपाल्य च चिरं शुद्धया, नाकिलोकमवाप सा ॥ ८६ ॥ તેની સ્ત્રી કનકવતીએ પણ વૈરાગ્યથી જૈન દીક્ષા ગ્રહણ કરી અને ઘણા કાળ સુધી (ત્રિકરણ) શુદ્ધિથી તે દીક્ષા પાળીને તે દેવલોકે ગઈ. सदाराः सुहृदः सर्वे, तस्यापायभरप्रदम् । त्यक्त्वा तदादितो मद्य, पानं च सुखिनोऽभवन् ।। ८७ ।। તે દિવસથી તેના સર્વે મિત્રો પણ સ્ત્રીઓ સહિત દુઃખના સમૂહને દેનારા મદ્યપાનને તજીને સુખી થયા. एवं विज्ञाय भो लोका, शोकाकरकरंबिताम् । मुंचत लुंचितालोचां, मदिरां मदमंदिरम् ।। ८८ ॥ એમ જાણીને તે લોકો ! શોકના સમૂહથી મિશ્રિત થએલી તથા ઉખેડી નાખેલ છે વિચાર જેણીએ અને મદના મંદિર સરખી, એવી મદિરાને તમો તજી ઘો. एवं गुरुगिरासार, वारव्यस्तहृदातपाः । जना निजानि धामानि, युयुरैरेयभीभृतः ॥८९ ॥ એવી રીતે ગુરુના વચનરૂપી વૃષ્ટિના સમૂહથી દૂર કરેલ છે હૃદયનો તાપ જેઓએ એવા (સભાના) માણસો મદિરાની બીકથી ભરેલા થયા થકા પોતાને ઘેર ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy