Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
વાઈ. સ. /
७९ ચંદ્રની કાંતિઓ પણ તે જ ખરેખરી છે, કે જેઓ સમતારૂપી અમૃતથી શોભાનિક થએલી છે; પણ નાશ કરેલ છે કમળોનો (વ્યંગ્યે લક્ષ્મીનો) સમૂહ જેણીએ, તે ખરેખરી ચંદ્રમાની કાંતિઓ નથી. ता एव मह्यांशूरा , याः शमशूरभासुराः । या दत्तकुमुदाक्रंदा, न तु ताः शूरदीप्तयः ।। ८१ ॥
તે જ પૃથ્વીમાં ખરેખરી સૂર્યની કાંતિઓ છે, કે જેઓ સમતારૂપી સૂર્યથી ભાસુર થએલી છે, પણ દીધેલો છે ચંદ્રવિકાસિ કમલોને ભય જેઓએ તે સૂર્યની કાંતિઓ ખરેખરી નથી. तएव जलदव्राता, ये शमस्वातिजा भुवि । अधरीतसुधास्वादाः, सुमुक्तसंपदां प्रदाः ॥८२॥ किंतु ये जलदवाताः, सदा हंसप्रयाणदाः । न तु ते जलदवाता, स्ते जलदास्तु कंप्रदाः ।।८३॥ ॥ युग्मम्।।
જે સમતારૂપી સ્વાતિ નક્ષત્રમાં ઉત્પન્ન થયા છે, તથા દૂર કરેલ છે અમૃતનો પણ સ્વાદ જેઓએ અને ઉત્તમ મોતીઓની (વ્યંગ્યે– ઉત્તમ એવા મોક્ષે ગએલાઓની) સંપદાન દેનારા છે, તે જ આ પૃથ્વીમાં ખરેખરા મેઘોના સમૂહો છે, પણ મેઘોના જે સમૂહો હમેશાં હંસોને (વ્યંગ્ય–જીવોને) પ્રયાણ આપે છે, એટલે ઉડાડી મેલે છે, તેઓ ખરેખરા મેઘોના સમૂહો નથી, તે સમૂહો તો
ઝંઝા:' એટલે પાણીને અથવા કામાગ્નિ દેનારા છે. स एव कमलौघोऽत्र, यो जनालिसुखप्रदः । स तु नो कमलौघोऽत्र, यस्तमित्रोत्तबंधनः ।। ८४ ।।
१. शूरश्चारुभटे सूर्ये ।। इति विश्वः ।। २. तमिस्र तिमिरे कोपे। तमिस्रा तु तमस्ततौ ॥ कृष्णपक्षनिशायांच ।। इति विश्वमेदिन्यौ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org