Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
કg: 1
/
१३३
दंत्यपि दंतघातैः स, पातयन् काननद्रुमान् । वप्रकेलिं श्रयन्नागा, त्कुमारनिकटं रयात ॥८० ॥
તે હાથી પણ દંતવાતોથી વનનાં વૃક્ષોને પાડતો થકો તથા વપ્રક્રીડા કરતો થકો વેગથી કુમારની સમીપે આવ્યો. ततस्तेन करेणैव, करिणोत्पाट्य पुष्करे । कंदुकलीलयाक्षेपि, ततो दूरं च सोऽपतत् ।। ८१ ॥
પછી તે હાથીએ તે કુમારને ઉપાડીને દડાની પેઠે આકાશમાં ઉછાળ્યો; અને તેથી તે દૂર જઈ પડ્યો. स तदैवाप्तचैतन्य, श्चिंतयामास मानसे । किमेतदह संजातं, काहं कोऽयं मतंगजः ।। ८२ ।।
તે જ સમયે પ્રાપ્ત થએલ છે ચૈતન્ય જેને, એવો તે કુમાર મનમાં ચિંતવવા લાગ્યો કે, અહહ !! આ શું થયું? ! અને આ હાથી કોણ ! अरे हतपरेणाह, ममुनाक्षेपि पुष्करे । अधुनैव करोम्येनं, धर्मनाथातिथिं त्वथ ।। ८३ ॥
અરે!! આ લુચ્ચાએ મને આકાશમાં ફેંક્યો !! હવે તો હમણાં જ હું એને ખરેખર યમનો પરોણો કરી દઉં છું !! विचिंत्येति शिलापाणि, र्यावद्धावति तंप्रति । तावत्तु दंतिनैवासौ, खंडशः खंडशो हतः ॥ ८४ ।।
એમ વિચારીને હાથમાં પત્થર લઈને જેટલામાં તે કુમાર તે હાથી પ્રતે દોડે છે તેટલામાં તો તે હાથીએ જ તેને ટુકડા કરીને મારી નાંખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org