Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
१०३
मालत्यां मालतीमालां, मालती लतिकांतरे । વા િધૃત્વા નિજે કે, ગત નૌરનના વને ૮૪ છે . मालतीव जनैदृष्टा, मालतीपतिसंयुता । ત્રાતાનની, નોજિતું નોર્વમાં છે ૮૧ ગુમના
આ વનમાં ચાંદનીમાં પોતાના કંઠમાં ચંબેલીની માળા પહેરીને, ગૌર મુખવાળી કોઈક યુવાન સ્ત્રી વેલડીઓની અંદર રહી થકી, જાણે લોકોની ક્રીડા જોવા માટે, લોકોને વલ્લભ એવી યોજ્ઞા ચંદ્ર સહિત આવી હોય નહીં જેમ, તેમ માણસોથી જોવાવા લાગી. कोऽप्यत्र कठिनं तुंगं, मुक्तमालासमन्वितम् । निरीक्ष्य कुंभिकुंभाभं, स्वस्त्रियः स्तनमंडलम् ॥ ८६ ।।
अचिंतयध्धुवं चित्ते, तस्या अंगेषु संगतम् । निवासं त्रिजगज्जेतृ, मत्तमन्मथदंतिनः ।। ८७ ।। ।। युग्मम्।। - અહીં કોઈક પુરુષ પોતાની સ્ત્રીના કઠિન, ઊંચા તથા મોતીની માળાવાળા હાથીના કુંભસ્થળ સરખાં સ્તનમંડલને જોઈને, મનમાં ચિંતવવા લાગ્યો કે, તેણીના અંગોમાં ત્રણે જગતોમાં જીત મેળવનારા મદોન્મત્ત કામદેવરૂપી હાથીનો ખરેખર નિવાસ પ્રાપ્ત થયો છે. पूर्यमाणेषु पौरेषु , निजानेवं मनोरथान् । रत्या दर्प इवारंस्त, राजाप्यत्र तया सह ॥ ८८ ॥
એવી રીતે નગરના લોકો પોતાના મનોરથોને પૂરતે છતે રતિની સાથે જેમ કામદેવ તેમ રાજા પણ અહીં તે વેશ્યાની સાથે ક્રીડા કરતો હતો.
१. मालती युवतौ काच । माच्यां जाति विशल्ययोः ॥ ज्योत्स्नायां निशि નદ્યાં ર || કૃતિ તૈમ: ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org