Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પંa૫: સf / नाशिका काशते तस्य, शस्यलावण्यतास्पदम् । मित्रशत्रुव्रजश्रेणिं, समां धातुं तुलेव सा ।। ८ ॥
તેમની ઉત્તમ લાવણ્યના સ્થાનકરૂપ એવી તે નાશિકા, મિત્ર અને શત્રુઓના સમૂહની શ્રેણિને તુલ્ય રાખવા માટે જાણે કાંટો હોય નહીં તેમ શોભે છે. शोभते श्मश्रुलोमालिः, श्यामा मोहमहीपतेः । निष्काशिता भटश्रेणि, रिवास्याजें सुनीशितुः ॥९॥ - (તે) મુનીશ્વરની શ્યામ એવી ડાઢીમૂછના વાળની શ્રેણિ મુખરૂપી સમરાંગણની ભૂમિમાંથી કહાડી મેલેલી એવી મોહ રાજાના સુભટની જાણે શ્રેણિ હોય નહીં જેમ, તેમ શોભે છે. विभाविद्रुतविद्रूम, प्रभावोष्ठौ तु तन्मुनेः । માતોડતfપ્રવોથોશો, તેન:પુનમ વેદિઃ ૨૦ ||
કાંતિથી પરાભવ યુક્ત કરેલ છે પરવાળાંની કાંતિ જેઓએ, એવા તે મુનિરાજના હોઠો, અંત:કરણમાં ઉત્પન્ન થએલા જ્ઞાનરૂપી સૂર્યના બહાર નીકળેલા તેજના રાશિ સરખા શોભે છે. रराज रदनश्रेणिः, सितकांतिच्छटाच्छलात् ।। हसंतीवास्य कृष्णास्यान् , श्मश्रुमोहचमूचरान् ।। ११ ॥ - આ મુનિરાજની દાંતોની શ્રેણિ શ્વેત કાંતિની છટાના મિષથી કાળાં મુખવાળા, દાહાડી મૂછના વાળરૂપી મોહ રાજાના સુભટોની જાણે હાંસી કરતા હોય નહીં, તેમ શોભતી હતી.
१. आजिः स्त्री समभूमौ संग्रामे । इति मेदिनी ।। २. बहिरागच्छन्नूतनसूर्यस्य रक्तवर्णतेजस्त्वादिति स्वोपज्ञटीकायाम् ।।
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org