Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। जनोऽपि शंकरो यत्र, जनोऽप्यस्ति पितामहः । ગનો પિર માનો, કોપ પાશાસ: તે રૂરૂ છે ગુન્ II
જે દેશમાં માણસ પણ કુબેર, (પક્ષે – ધન આપનાર) દેવ, (પક્ષે–પંડિત) અક્રૂર એવો શુક્ર, (પક્ષે-કવિ) વિષ્ણુ, (પક્ષે–ઉત્તમ પુરુષ) મહાદેવ, (પક્ષે–સુખ કરનાર) બ્રહ્મા, (પક્ષે-દાદો) કાર્તિકેય, (પક્ષે–મોટાં સૈન્યવાળો) તથા ઈદ્ર, (પક્ષે–રસોઈ શિખવનારો) છે! अनवतरितभोगो यत्र भोगी न योगी । सततमवसनो वै यत्र योगी च भोगी ।। मणिकरनिकरांको यत्र भोगी न योगी । पवनविसरलेहो यत्र योगी च भोगी ।। ३४ ॥
નથી નીચે ઊતરેલી ફણા જેની, અથવા નથી ઊતરેલો ભોગવિલાસ જેનો, એવો જે દેશમાં ભોગી એટલે સર્પ અથવા ભોગ ભોગવનારો છે, પણ તેવો યોગી નથી; વળી જ્યાં હમેશાં વસ્ત્ર વિનાનો તો યોગી અને ભોગી એટલે સર્પ અથવા (સ્ત્રી સાથે) વિલાસ કરતો ભોગી પણ છે; વળી જ્યાં મણિના કિરણના સમૂહથી ચિહિત થએલો ભોગી કેતાં સર્પ અથવા ભોગ ભોગવનારો છે, પણ તેવો (નિષ્પરિગ્રહી હોવાથી) યોગી નથી; વળી જયાં પવનના સમૂહનો સ્વાદ લેનારો તો ભોગી એટલે સર્પ અથવા (હવા ખાનારો) ભોગી માણસ અને યોગી પણ (ઉપવાસી હોવાથી) છે. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ ३५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org