Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
४०
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
॥ तृतीयः सर्गः प्रारभ्यते ॥
तत्रास्ति लेहराभिध, ग्रामो ग्रामीणसंयुतः ।। ग्रामणीग्रामणी: पाति, ग्रामिणीरहितं हि तम् ।। १ ।।
તે પંજાબ દેશમાં, ગાબડીઆએ કરીને યુક્ત એવું લેહરા નામે ગામ છે; (તથા) વેશ્યાઓથી રહિત એવા તે ગામનું ઉત્તમ એવો નાયક રક્ષણ કરે છે. तत्रासीत्क्षत्रियः कोऽपि, क्षत्रनक्षत्रचंद्रमाः । गणेशचंद्रनाम्ना यः, प्रख्यातो महिमंडले ॥२॥
ત્યાં ક્ષત્રીરૂપી નક્ષત્રોમાં ચંદ્ર સરખો, કોઈક ક્ષત્રી હતો, કે જે "रोशयंद्र"न नामथी पृथ्वी ५२ अध्यात तो. रूपदेवीति या पत्यौ, पत्नी पतिव्रता रता । तस्यासीन्निजरूपेण, यया देवीप्रभा जिता ।।३ ।।
તેને રૂપદેવી નામે સ્ત્રી હતી, કે જે પતિમાં રક્ત તથા પતિ જ છે વ્રત જેણીને એવી હતી તથા જેણીએ પોતાના રૂપથી દેવીની કાંતિને પણ જીતી હતી.
१. ग्रामणीभोगिके पत्यौ । प्रधाने नापितेऽपि च ।। ग्रामिणीर्नीलिकायां च । ग्रामेयीपण्ययोषितोः ।। इति विश्वः ।। २. वीचिः पंक्तिर्महिः केलिरित्याद्या हस्वदीर्घयोः ।। इति वाचस्पतिः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org