SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ४० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ॥ तृतीयः सर्गः प्रारभ्यते ॥ तत्रास्ति लेहराभिध, ग्रामो ग्रामीणसंयुतः ।। ग्रामणीग्रामणी: पाति, ग्रामिणीरहितं हि तम् ।। १ ।। તે પંજાબ દેશમાં, ગાબડીઆએ કરીને યુક્ત એવું લેહરા નામે ગામ છે; (તથા) વેશ્યાઓથી રહિત એવા તે ગામનું ઉત્તમ એવો નાયક રક્ષણ કરે છે. तत्रासीत्क्षत्रियः कोऽपि, क्षत्रनक्षत्रचंद्रमाः । गणेशचंद्रनाम्ना यः, प्रख्यातो महिमंडले ॥२॥ ત્યાં ક્ષત્રીરૂપી નક્ષત્રોમાં ચંદ્ર સરખો, કોઈક ક્ષત્રી હતો, કે જે "रोशयंद्र"न नामथी पृथ्वी ५२ अध्यात तो. रूपदेवीति या पत्यौ, पत्नी पतिव्रता रता । तस्यासीन्निजरूपेण, यया देवीप्रभा जिता ।।३ ।। તેને રૂપદેવી નામે સ્ત્રી હતી, કે જે પતિમાં રક્ત તથા પતિ જ છે વ્રત જેણીને એવી હતી તથા જેણીએ પોતાના રૂપથી દેવીની કાંતિને પણ જીતી હતી. १. ग्रामणीभोगिके पत्यौ । प्रधाने नापितेऽपि च ।। ग्रामिणीर्नीलिकायां च । ग्रामेयीपण्ययोषितोः ।। इति विश्वः ।। २. वीचिः पंक्तिर्महिः केलिरित्याद्या हस्वदीर्घयोः ।। इति वाचस्पतिः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy