Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તૃતીય સf I सुपुत्रस्तु तयोरात्मा, रामनामाभवत्सुदः । आरामगतशाखीव, स्वपित्रोः पत्रिणोरिव ॥ ४ ॥
તેઓને, પોતાના માતપિતારૂપી પક્ષિઓને (આનંદ આપવા માટે) બગીચામાં રહેલા વૃક્ષ સરખા, તથા સુખ આપનાર “આત્મારામજી” નામે ઉત્તમ પુત્ર હતા. क्रमाच्च पाल्यमानोऽसौ, गतो यौवनकाननम् । अनंगमृगयुस्तत्र, जातस्तद्धननाक्षमः ॥५॥
તે આત્મારામજી” અનુક્રમે પાલન કરાતા થકા યૌવનરૂપી વનમાં ગયા, (પણ) ત્યાં કામદેવરૂપી પારધિ તેમને હણવામાં સમર્થ થયો નહીં. बाल्य एवात्र तं मुक्त्वा, पितास्य पंचतां गतः । ગાવિંડુમિત્ર તુ, સુથાંશુર્નમણિ યથા ા ૬ .
આકાશમાં ચંદ્ર જેમ જગતરૂપી કમળના મિત્રને અર્થાત્ સૂર્યને, તેમ તેમના પિતા તે આત્મારામજીને બાલ્યપણામાં જ અહીં છોડીને મૃત્યુ પામ્યા. विधवा तस्य मातापि, गतामितापदास्पदम् । कियनंदेद्विना हंसं, सरसीसरसीरुहा ॥७॥ " (તે વખતે) તેમની વિધવા એવી માતા પણ અત્યંત દુઃખના સ્થાનકને પ્રાપ્ત થઈ; (કેમકે) હંસ વિના (સૂર્ય વિના) તલાવમાં રહેલી કમલિની કેટલોક કાળ આનંદ પામી શકે ?
૧. આ વિશેષણ આત્મારામજીનું પણ જાણવું; કેમકે તે પણ આગામી કાલમાં જગતરૂપી કમળને વિબોધિત કરવામાં સૂર્ય સરખા થવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org