Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। गाढं हृद्ग्राहिणस्तस्याः, कामुकानिव कीचकान् ॥ ટ્ટાનુ રા: વે, થયુઃ મવશવશમ્ II ર૭ | પંચમ:ના
તે દેશમાં, ફાટી ગએલ છે પોતાનું શેવાલરૂપી રેશમી વસ્ત્ર જેણીનું એવી તથા રસ એટલે પાણીવાળી (પક્ષે–શૃંગારરસવાળી) ઘણી ભમરીઓને ધારણ કરનારી, અથવા ઘણાં પક્ષીઓના બ્રમણને ધારણ કરનાર (પક્ષે–વિલાસને ધારણ કરનારી) પાણીના કણીઆઓથી અંકિત થયેલું છે શરીર જેણીનું એવી (પક્ષે—કંકણથી અંકિત છે શરીર જેણીનું એવી) સ્ત્રી સમાન નદીએ કરીને સ્નેહ સહિત દેઢતાથી જેમ થાય તેમ, ઉપરાઉપરી ઊછળતા મોજાંઓરૂપી મનોહર એવા પોતાના હાથોના સમૂહોએ કરીને જેમ, તેમ આલિંગન કરાએલા તથા સ્ત્રીના પ્રેમમાં ઉત્કૃષ્ટ ઉપાયવાળા અને પુષ્પોરૂપી હાસ્યવાળા તથા ધારણ કરેલા એવા શ્વેત મોતીઓના સમૂહના નિર્મલ હારોથી મનોહર થએલા અને પવનના ભરાવાથી નીકળતા શબ્દરૂપી રતકૂજિતવાળા તથા ગાંઠવાળાઓ છતાં નદીને અત્યંત વહાલા એવા, (આશ્ચર્યના પક્ષમાં– ગ્રંથી યુક્ત થયા થકા પણ મોક્ષે ગએલાઓના સમૂહ પ્રત અધિક પ્રિય થઈ પડેલા !!) તથા અત્યંત રીતે જેમ થાય તેમ નદીરૂપી સ્ત્રીના મધ્યભાગને (સ્તનોને) ગ્રહણ કરનારા એવા કામુક સરખા વાંસોને જોઈને કયાકયા માણસો કામદશાને વશ ન થયા ? जडाशयोऽपि यत्रास्ति, कमलोत्करधारकः ।। अगुरुरपि सस्नेह, सर्वसामान्यसंमतः ।। २८ ।।
૨. વેવM: શ્રીનાસ્તસ્યુર્વે સ્વતંત્યનિનોદ્ધતા: || રૂત્યમ: || ૨. નદીકિનારા પર પક્ષીઓનું ભમવું પ્રસિદ્ધ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org