Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
प्रथमः सर्गः । सुचारित्राचारे गतमिहसुचारित्रविजयम् । मम ज्ञानांभोजेतनुलतरतारुण्यतरणिम् ।। गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गोऽर्काकः कविशिशुकहीरेण कथितः ॥११३ ॥
ઉત્તમ ચારિત્રના આચારમાં અહીં પ્રાપ્ત થએલા મારા જ્ઞાનરૂપી કમળપ્રતે અત્યંત વિસ્તારવાળી તરુણાવસ્થાવાળા સૂર્ય સમાન એવા શ્રી ચારિત્રવિજયજી નામના મારા ધર્મગુરુને નમસ્કાર કરીને, તે શ્રી ચારિત્રવિજયજીના પણ ઉત્તમ ગુરુ શ્રી વિજયાનંદસૂરીશ્વરના (આત્મારામજી મહારાજના) ચરિત્રમાં, કવિઓને વિષે બાળક તુલ્ય એવો જે હું હીરાલાલ, તેણે આ પહેલો સર્ગ કહ્યો.
इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडित हीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनाम-सूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते मंगलाचरणसज्जनस्तुति-दुर्जननिंदाजंबूद्वीपलवणसमुद्रमेरुपर्वतवर्णनो नाम प्रथमः सर्गः समाप्तः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org