________________
४.४.4
૪. શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિમાં અનિવાર્ય કારણભૂત બનતાં વીશસ્થાનકનાં વીશ પદો
જૈનો આત્મા, ધર્મ, કર્મ, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ આ બધાની સત્તા સ્વીકારે છે, પુણ્યથી સુખ મળે અને પાપથી દુઃખ મળે એમ પણ માને છે. માટે જ જીવે સત્કાર્યો દ્વારા પુણ્યનો સંચય કરતાં રહેવું જોઈએ.
s
જેમણે પોતાના આત્માને પરમાત્મા બનાવવો હોય તેમણે ઉત્કૃષ્ટ પુણ્યોત્પાદક આરાધના કરવી જોઈએ. ચિત્રમાં બતાવેલા વીશ સ્થાનકના વીશ પદોની આરાધના દ્વારા ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે.
ભાવિમાં તીર્થંકર થનારો જીવ પોતાના અંતિમ ભવ પહેલાના ત્રીજા ભવે આ વીશે વીશ સ્થાનકોની અથવા ઓછા-વધતા સ્થાનકોની શ્રેષ્ઠ આરાધના કરીને પરમાત્મા બનવાનું પુણ્ય બાંધે છે. આ આરાધના કર્યા સિવાય કદી તીર્થંકર થવાતું જ નથી એ નિશ્ચિત વાત છે. આ વીશ પોનાં નામ अनुमे (१) खरित, (२) सिद्धपE (3) अवयनप६, (४) आयार्यप६ (५) स्थवि२५६, (९) उपाध्यायपर, (७) साधुपध, (८) ज्ञानप६, (८) हर्शनपछ, (10) RAU, (99) (12) 46, (13) 446, (8), (4) is, (91) Praus, (10) aus, (c) अभिनवज्ञानप, (१८) श्रुतप अने (२०) तीर्थप छे.
પદોનાં નામ અને ક્રમમાં મતાંતરો છે. બધા જ પદોની તેમજ લગભગ સમાન નામવાળા પદોની આકૃતિઓ નિશ્ચિતરૂપે નકકી થઈ શકે તેમ નથી, એટલે અમોએ અમારી કલ્પના પ્રમાણે દર્શાવી છે.
४. श्री तीर्थंकर पदकी प्राप्तिमें अनिवार्य कारणभूत बीसस्थानक के बीस पद
जैन दर्शन आत्मा, मोक्ष, परलोक, पुण्य, पाप, कर्म और धर्मकी सत्तामें आस्था रखता है। यह भी स्वीकार करता है कि पुण्यसे सुख और पापसे दुःख मिलता है। और इसी कारण प्रत्येक जीवको सत्कार्यों द्वारा पुण्यका संचय करते रहना चाहिए। जिन्हें परमात्मा बनना हों उन्हें उत्कृष्ट पुण्योत्पादक आराधना करनी चाहिए। चित्रमें निर्देशित बीसस्थानकके बीस पदोंकी साधना-आराधनाके माध्यमसे उत्कृष्ट पुण्यका बंध होता है।
भाविमें तीर्थंकर बननेवाली आत्मा अपने अंतिम भव से तीसरे भव पूर्वमें इन बीसस्थानकके संपूर्ण या कुछ पदकी श्रेष्ठ आराधना करके परमात्मा बननेका पुण्य उपार्जन करते है। यह आराधना किये बिना कभी तीर्थंकर हो नहीं सकते, यह निर्विवाद तथ्य है।
इन बीसस्थानकों के नाम क्रमशः इस प्रकार है- १. अरिहंत पद २. सिद्ध पद ३ प्रबचन पद ४. आचार्य पद ५. स्थविर पद ६. उपाध्याय पद ७. साधु पद ८. ज्ञान पद ९ दर्शन पद १० विनय पद ११. चारित्र पद १२ ब्रह्मचर्य पद १३. क्रिया पद १४ तप पद १५. गोयम पद १६. जिन पद
१७. संयम पद १८. अभिनव ज्ञान पद १९ श्रुत पद और २० तीर्थ पद। पदोंके नाम और क्रममें मतमतांतर है।
इन पदोंकी आकृतियाँ अलग अलग ढंगसे बनाते है। निश्चित आकृतियाँ बनाना सहज नहीं है, संभव भी नहीं है।
Janusation International
4. TWENTY-PADAS THE ELEMENTS OF VIMSATISTHANAKA ABSOLUTELY NECESSARY TO ATTAIN TIRTHAMKARA NAMAKARMA-PADA
Jainas believe in soul, salvation, the other world, good deeds, sins, action and religion. They admit that good deeds lead to happiness and sins to misery. So every soul should store Punya by performing good deeds. Those who desire to become supreme-being Paramātmā should devote themselves to sacred deeds and devotional worship of Vimsati-sthanaka. A would be Tirthamkara attains sufficient Punya to be Paramātmā by worshipping some of these twenty elements less or more with deep devotion in the third birth prior to his last birth. Assuredly a soul cannot become a Tirthankara without this worship.
10
These elements-Padas are (1) Arihanta Pada (2) Siddha Pada ( 3 ) Pravacana Pada (4) ācārya Pada (5) Sthavira Pada (6) Upadhyāya Pada (7) Sadhu Pada (8) Jñäna Pada (9) Darsana Pada (10) Vinaya Pada ( 11 ) Caritra Pada (12) Brahmacarya Pada (13) Kriya Pada (14) Tapa Pada (15) Goyama Pada ( 16 ) Jina Pada ( 17 ) Samiyama Pada (18) Abhinava Jñāna Pada (19) Sruta Pada (20) Tirtha Pada.
There is a difference of opinion about the names and order of the Padas. Diagrams of these Padas are made in different ways. Particular diagrams are not easy and possible.
For Personal & Private Use Only
www.jalnelibrary.org