________________
४७.४७.47 ૪૭. દેવો અને માનવોએ ખિન્નહદયે કરેલો અગ્નિસંસ્કાર અને દિવાળી પર્વનો પ્રારંભ નિર્વાણુ સમયે કાશી-કોશલના ૧૮ ગણતંત્ર રાજાઓ ઉપસ્થિત હતા. તેમણે ભાવ-(જ્ઞાન) પ્રકાશ અસ્ત થતાં, દ્રવ્યપ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ-દીપમાલિકાઓ પ્રગટાવ્યા. ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિને પામ્યો અને ટૂંક સમયમાં દેશભરમાં દિવાળીપર્વ તરીકે મશહૂર બન્યો. ઇન્દ્રાદિક દેવો જ્ઞાનથી નિર્વાણ જાણીને પાંચમું કલ્યાણક ઊજવવા પાવાપુરી આવી પહોંચ્યા. અંત્યેષ્ટિ કર્મ કરવા શકે જુદા જુદા દેવો દ્વારા શીધ્ર ગોશીષ ચંદના
દિકનાં કાછો આદિ સામગ્રી મંગાવી ચિતા તૈયાર કરાવી, પછી આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનાં જલ મંગાવી અનંત ઉપકારી ભગવાનના અતિ પવિત્ર નિર્જીવ શરીરને સ્નાન કરાવ્યું. હરિચંદનથી લેપ કર્યો. રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મુગટ આદિ સુવર્ણ રત્નોના અલંકારો પહેરાવ્યાં. પછી ભગવાનના દેહને દેવનિર્મિત ભવ્ય શિબિકામાં પધરાવ્યો. આ નિર્વાણયાત્રામાં અસંખ્ય દેવો અને લાખો પ્રજાજનો સામેલ થયા. સૌનાં નેત્રો અશ્રુથી પૂર્ણ હતાં. સૌના ચહેરા દુઃખ-શોકથી મ્લાન હતાં. દેવોએ શિબિકા ઉપાડી. વાજતે ગાજતે જયનાદોની પ્રચંડ ઘોષણા સાથે નિર્વાણુયાત્રા ચિતાસ્થાને આવી. ચિતા ઉપર શિબિકા પધરાવી અને સ્તુતિ-પ્રાર્થનાઓ કરી. દેવોએ અગ્નિ પ્રગટાવ્યો અને ઘી વગેરેથી સિંચન કર્યું. દેહ-પુદ્ગલ નષ્ટ થતાં સુગંધી જલથી ચિતા ઠારી. આ પ્રમાણે નિર્વાણ મહોત્સવ પૂર્ણ કરી ભગવાનની દાઢાઓ અને અન્ય અસ્થિઓને દેવો દેવલોકમાં લઈ ગયા. અગ્નિસંસ્કારના સ્થાને ભવ્ય સ્તૂપની સ્થાપના કરવામાં આવી. એ પહેલાં. ભગવાને પોતાનો કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, વાદી, મહાતપસ્વી, અદ્ભુત વિદ્યા-સિદ્ધો વગેરેથી અલંકૃત લાખો સાધુ-સાધ્વીજીઓનો તથા લાખો કરોડો શ્રાવક-શ્રાવિકાન(પુરુષ-સ્ત્રી)ઓનો સંઘ, પાંચમા શિષ્ય ગણધર શ્રીસુધર્માસ્વામીજીને સોંપ્યો. તેઓશ્રીનો ચિત્રમય જીવન-પરિચય અહીં પૂરો થાય છે. અંતમાં
શ્રમણ ભગવાન મહાવીરને અંતરનાં કોટાનકોટિ વંદન!
४७. देव और मानव समूह द्वारा शोकमग्न ह्रदय से किया गया अन्तिम संस्कार, दिवाली पर्व का प्रारंभ निर्वाण के समय काशी-कौशल के १८ गणतन्त्र राजा उपस्थित थे। उन्होंने भाव (ज्ञान) प्रकाश अस्त होने पर, द्रव्यप्रकाश करने के लिये सर्वत्र दीप जलाये। वह दिन दीपोत्सव के रूप में प्रसिद्ध हुआ। जो अल्प काल में ही सारे देश में दीपावली पर्व के रूप में प्रसिद्ध हो गया। इन्द्रादिक देव ज्ञान से निर्वाण को जानकर पाँचवाँ कल्याणकोत्सव मनाने के लिये पावापुरी आगये। अंत्येष्टि के लिये इन्द्र ने विभिन्न देवों द्वारा गोशीर्ष चन्दनादि-काष्ठ आदि सामग्री मँगवाकर चिता बनवाई। फिर आभियोगिक देवों
से क्षीरसमुद्र का जल मँगवाकर अनन्त उपकारी भगवान् के पवित्र पार्थिव शरीर को स्नान कराया, हरिचन्दन का लेप किया, रेशमी वस्त्र ओढ़ाया। सुवर्ण-रत्नों के मुकुटादि अलङ्कार पहनाये। फिर भगवान् के शरीर को देवनिर्मित भव्य शिबिका में पधराया। इस निर्वाणयात्रा में असंख्य देव तथा लाखों लोग सम्मिलित हुए। सभी के नेत्र अश्रुपूर्ण थे। मुखाकृतियाँ शोकाकुल थीं। देवों ने शिबिका उठाई। वाद्य और जयनाद की प्रचण्ड घोषणा के साथ निर्वाणयात्रा चितास्थान पर आई। चिता पर शिबिका रखकर स्तुति-प्रार्थना की। देवों ने अग्नि जलाई। घृतादि से अभिषेचन किया। देह-पुद्गल नष्ट होने पर सुगन्धित जल से चिता ठंढी की। इस प्रकार निर्वाण-महोत्सव पूर्णकर भगवान् की दाढ़ों और अन्य अस्थियों को देवगण देवलोक में ले गये। अग्निसंस्कार के स्थान पर भव्य स्तूप की रचना की। भगवान का चित्रमय परिचय समाप्त हुआ। अन्त में
श्रमण भगवान महावीर को हार्दिक कोटानुकोटी वंदन !
WIKI
47. THE FUNERAL RITES PERFORMED BY MOURNING GODS AND MEN All the eighteen rulers of the various states in Kasi-Kosala were present at the time of Bhagavān Mahāvīra's Nirvāna. When the light of knowledge was extinguished, they lighted numerous earthen lamps. And it was since then that the Festival of Lights (Dīpavalī) is being observed in India. Indra and the other gods flew down to the earth
to celebrate the fifth Kalyānaka (auspicious event). They bathed his body with holy waters, applied sandal paste, dressed the body in silk and decked and adorned him with a crown and other ornaments. He was carried in a palanquin and millions had joined the procession to pay their last homage to the great saint. There was solemn music accompanied by musical instruments. The palanquin was placed on a pyre of fragrant sandalwood. The final prayers were offered. Clarified butter (ghee) was sprinkled over the pyre. Perfumed water was sprinkled to extinguish the fire. After the final rites were over the gods carried with them the molars and the bones to the heaven.
Obeisance to Sramana Bhagavān Mahāvīra !
.
१
०३
३.१२
.हिन्दु
.5...५५
'मुस्लीम खीस्ती. शीख Y.बोद्ध.
जैन. "त्वमारिवः पुरतः | | osjain"ALMIGHTY GOD१० मठिठम् नमो तस्स भगवतो जमांअरिहंताणं पूसणस्त्वमस्यविश्व con
UNTO WHOM बवाधव शिव- अरहतो सामास- नमो सिद्धार्ण स्वपरं जिधानम। FIFEAago | ALL HEARTS | 38 ठिन्ट म्बुद्वरस बुद्धसरणं जामोमायरियाणं वेनासिवेधचपर ouilla
BE OPEN, एलमडगच्छामिाधासस्था नमोऽवज्झायाणं, धाम.त्ययाततं erapier ALL DESIRESआत्तहो मंगधगच्छामि,संघसरण नमोलोएसव्वसाहण] ज ? [विधमजन्तरुपमS
K NgWN... मगर
गच्छामि जैन प्रीकि GOD
CDHd ਹਾਦਸੋਂ ਇਨਾਂ ਧਰਬਾਰੀਂ ਜਾਂਦਾ ਸ਼ੋਸ
ॐOT VIT
मुस्लीम खीस्तीशीरव
4889
का
.
O
dcgation International
For Personal & Private Use Only
www.jainelibrary.org