________________
૨૮, પૃષમ-ઇન્–જૈન કલ્પસૂત્રની મધ્યયુગીન પદ્ધતિનું શગારવાળું રમ્ય ખાલેખન, જો કે આજે તો માનો ઉપયોગ રહ્યો છે, પણ એક વખતે એનો માંતરદેશીય વહેવાર માટે દેશ વ્યાપી ઉપયોગ થતો હતો,
૧૧. નાંશીનો કાંસ્ય-કાંસાની ધાતુમાંથી બનાવેલું, સંગીત, ભક્તિ, પ્રાર્થના પૂજા વગેરે પ્રસંગે વપરાતું, ભારતીય સંસ્કૃતિનું, દેશના ખૂણે ખૂણે જાણીતું અને અનેક મંદિરો તહેવારોમાં વપરાતું વાઘવાઘના મૂલબૂત ચાર પ્રકારમાં એક પ્રકારનું આ વનવાઘે છે, મંજીરાનો ઉપયોગ પણ કાંસી જોડની જેમ જ હોય છે. પણ કાંસા જોડી કરતાં ભજન મંથીઓમાં આનો વપરાશ ઘણો વધારે છે. માનો નાદ અતિ મંજુલ–મધુર અને સઘન હોય છે,
અને મંડી
૨૦. રામ
સુંદર ભાવને રજૂ કરતું મા ચિત્ર છે, અતિ પ્રાચીન કાળથી દેવદરખારો, રાજદરબારો અને ગરીબથી માંડી અમીરોના ધાર્મિક ચાન – સંસારિક કે વ્યાવહારિક પ્રસંગોમાં અને વરઘોડાઓમાં ઠીક ઠીક વપરાતું આ મંગલ વાધે છે, અને વાદ્યના પ્રકારોમાં તે ‘શુષિર ’ વાદ્ય તરીકે સુવિખ્યાત છે, શરણાઈ પ્રાંત, નગર, ગામ ભેદે જુદી જુદી રીતે વિવિધ માપ-આકૃતિમાં જોવા મળે છે, માાર બેરેનામ ભેદે તે અન્ય દેશોમાં પણ વપરાય છે,
२१. नगारा
ખાસ કરીને મંદિરો વગેરેનાં પ્રાર્થના સ્થળોમાં તથા અન્ય ધાર્મિક પ્રસંગોમાં વપરાતું આ અતિ જાણીતુ ગર્ભાપ થી મોળખાતું પાવન – નગારૂ છે. આને જ સંસ્કૃતમાં દુનુભિ કહે છે. (વિશેષ પરિચય પ્રતીક ૨૦ મુજમ્મૂ )
અંબોડો બાંધેલા પુરુષનું ઢોલક વાદન, દસમી સદીથી પંદરમી સદીનાં પુરુષ શિલ્પો ચિત્રોમાં કેટલાક રાજાઓ તથા પ્રજાજનોમાં લાંબાવાળ રાખવાની પ્રથા હોવાથી તેને અંબોડા રૂપે બાંધતા હતા.
વિશિષ્ટ વેશ—ભૂષાવાળી કલ્પસૂત્ર પદ્ધતિની મૃગવત, દીર્ઘનયનવાળી, ખારમી સદીની અનુકરણાત્મક કૃતિ,
શુનાસા જેવા અણ્ણિાળા નાકવાળી, મૃગનયની નામને સફળ કરતા દીર્ઘ અને બહાર નીકળતાં નેત્રોવાળી, પસૂત્રની જેનાશ્રિત ચિત્રકલાથી ઓળખાતી પદ્ધતિએ ચીતરેલી એક નર્તકી,
२२. मृदंग
वादक
૨૩. નર્સ ની
ર૪, થાપવાર્ ચર્મવાદ્ય ( અથવા વિતત ) ના વર્ગમાં ગણાતા લખચોરસ વાદ્યને ( ત્રિભંગ જેવા વળાંકે રહીને ) બજાવતી નારી, ( કલ્પસૂત્ર નારી – પતિ )
૨૧. ત્રિશા અને ભગવાનને જન્મ આપી ચૂકેલા માતા ત્રિશલાનું ચિત્ર છે. પગ ટૂંકા અને નેત્રો લાંબા બતાવવા, છાયાનો ઉપયોગ ન કરવો અને વર્ષમાન – થોડામાં ઝાઝું બતાવવું આ પદ્ધતિનો ખ્યાલ રાખી, રંગ રેખાનો સુમેળ જાળવીને ચિત્ર બનાવવું આ પસૂત્રનાં ચિત્રોનું ધોરણ છે, ક્લાકારો આ પદ્ધતિને ‘ઈન્ડિમનઞર્ટ’ કહે છે.
२६. आरती મયૂર શિખાધારી, પંચ દીપવાળી આરતી. આ ભારત પ્રસિદ્ધ એવું ખાસ કરીને મંદિર-પૂજનનું અનિવાર્ય સાધન છે, એમ છતાં અન્ય ધાર્મિક કે વ્યાવહારિક કાર્યોમાં પણ તે સ્વાગત–સત્કાર કે બહુમાનાર્થે વાપરવામાં આવે છે.
ભારત વગેરે દેશોમાં સાંજના ઘીથી ઝબોળેલા ‘રૂ ની વાટના દીવાવાળી આ આરતીને દેવદેવીઓ આગળ પ્રદક્ષિણાકારે વર્તુલાકારે નિયમિત ઉતારવાનો આવશ્યક અને અનિવાર્ય રિવાજ છે.
–મોટા ધાર્મિક પ્રસંગોમાં ૧૦૮ દીવાઓની પણ આરતી ઉતારાય છે. ખાસ કરીને જૈન મંદિરોમાં આા પ્રથા વધુ છે. સેંકડો પ્રકારે મળતી આરતીઓમાંથી અહીં સાદો સર્વત્ર વપરાતો એક પ્રશ્નર આલેખ્યો છે.
–૧૮ મી સદીની રાજ્જાની આકૃતિ ઉપરથી આ આકૃતિ દોરી છે.
આ દીપક સાંજની આરતી ઉતાર્યાં પછી તરત જ ઉતારવામાં આવે છે, જેથી આરતી–દીવો આવો સંયુક્ત શબ્દ પણ પ્રચલિત બન્યો છે. આ દીવો એક્લો પણ સવારના દેવ મંદિરોમાં, પૂજન પાઠમાં, શ્નીઓ આગળ તેમજ ભારતનાં ગૃહ-મંદિરોમાં મોટા ભાગે ઉતારવા માટે વપરાય છે, આમાં ઘી માં ઝબોળેલી ‘ૐ ' ની વાટનો દીવો હોય છે.
ભારતીય સંસ્કૃતિમાં આરતી દીવાની ભિક્તને મંગલ અને શ્રેય આપનારી કહી છે,
૨૮. દેવી ૨૩ મા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથજીની અધિષ્ઠાયિકાથી ઓળખાતી આ કાળની એક પ્રભાવક દેવી, આ દેવી ભવનપતિ પદ્માવતી – નિકાયની છે, અને ધરણેન્દ્રના પત્ની તરીકે ઓળખાવાય છે.
પદ્માવતીમાં ફણાની પ્રથા બહુધા સાત સંખ્યાની છે. પણ ઓછીવત્તી પણ જોવા મળે છે. ભૈરવપદ્માવતીપના પ્રણેતાએ રક્ત પદ્માવતી ત્રણ ફણાની સૂચવી છે. પાર્શ્વદેવએ ત્રણ ફણાવાળી કહી છે. અહીંઆ ત્રણ ક્રૃષ્ણાવાળી,કૂકડાના મોઢાવાલા સર્પના વાહનવાળી, પાશ, અંકુશ, કમળ અને બીજોરાથી યુક્ત આયુષ તથા વસ્તુઓવાળી ચાર હાથવાળી દર્શાવી છે, કલ્પસૂત્ર ની ચિત્ર પદ્ધતિનું આ આલેખન છે,
પદ્માવતીના આયુધો વગેરેમાં મતમતાંતરો છે, શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાય વચ્ચે પણ ભેદ છે, તે વિવિધ સ્વરૂપે પણ ઓળખાય છે. જૈનો, હિન્દુઓ અને બૌદ્દો ત્રણેય પોતપોતાની રીતે ‘પદ્માવતી' નામની દેવીને સ્વીકારે છે, પદ્માવતીજીનાં સ્વતંત્ર પીઠો સ્થાનો પણ અન્યાં છે. એમાં મુંબઈ વાલકેશ્વર રીજરોડ ઉપર આદિનાથ જૈન મંદિરમાં સ્થાપેલી આરસની અભિનવ મૂર્તિ, શિક્ષા અને બાતિની એ મેરિનો છે.
-
૨૭. ટ્રીપલ – [ રીતો
Jai3ication International
दान हंस
૨૧. વમળેવ મા પ્રસંગ અબજો વરસ ઉપર થયેલા આ યુગના આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને, આત્મિક સાધના માટે કરેલા,
અને તુ મનું સાધિક એક વર્ષના ઉપવાસોના અને પૌત્ર રાજકુમાર બંસે ફિરી કરાયેલાં પાણીનો છે,
તીર્થંકરો કરપાત્રી હોવાથી ભિક્ષાદાન હાથમાં ગ્રહણ કરે છે, તેમના ખભે માત્ર ઈન્દ્રે સ્થાપેલું એક દેવષ્ય વસ્ત્ર હોય છે. મથુરા સ્તૂપમાંના શિલ્પોત્સર્ણ હંસની અનુકૃતિ. મિશ્ર ક્ષીરનીરને અલગ પાડી શકે તેવી ચાંચ ધરાવનારું કાવ્ય-પ્રસિદ્ધ પક્ષી. રૂ૨. મૂળ સંચો અહીં એક મોટું અને ચાર શરીર, આ રીતનું ( સામાન્ય કક્ષાનું) એક સંયોજના ચિત્ર,
૩૦.
जना
વિવિધ પ્રકારે બુદ્ધિ-વૈભવવાળાં સંયોજન શિલ્પો તથા સંયોજન ચિત્રો કરવાનો રિવાજ ઘણો જુનો છે. રાજસ્થાન,ગુજરાતમાં આ કલાનો ઠીક વિકાસ થયેલો છે. વિવિધ જાનવરોથી બનેલા એવા હાથી, ઘોડાના તથા નર નારીઓથી યુક્ત એવ જાનવરોનાં ઉત્તમ કોટિનાં નયનરમ્ય અનેક ચિત્રો આલેખાયાં છે. આ જાતનાં પ્રસંગ ચિત્રો કાઇ, વજ્ર અને કાગળની ભૂમિકા ઉપર જોવા મલે છે,
-
-
.
યક્ષ-યક્ષિણી વ્યન્તર નિકાયનાં હોય છે તો આ ભવનપતિ નિકાયનાં કૈમ ? પક્ષિણી પદ્માવતી હોય તો યક્ષ ધરળ હોવો જોઈ એ એને બદલે 'પાર્શ્વ યક્ષ' કેમ ? આ અને આવા ખીજા પ્રશ્નો શોધના વિષયો છે,
For Personal & Private Use Only
www.jainelibrary.org