Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Author(s): Yashodevsuri
Publisher: Jain Sanskruti Kalakendra

Previous | Next

Page 255
________________ पर विरल रखे हुए है। यद्यपि इस चिलका यथार्थ विस्तारपूर्वक स्पष्ट परिचय हमारे यहाँ नहीं मिलता है। ९९. स्वस्तिक- मथुराके संग्रहालयके एक पत्थर पर खुदे हुए कलात्मक स्वस्तिक आदि चार मंगलाकृतियोंके साथकी एक शिल्पाकृति। १००. सिद्धचक्र नवपदजीके प्यानके लिए उपयोगी, अष्टदल कमलवाला सिद्धचक्रका प्रतीक। इसमें नवपदोंके प्रत्येक नामके आदिका केवल एक एक अक्षर दिया તીવ- Tયા છે १०१. मत्स्य युगल-अष्टमंगल में से सातवीं संख्यावाली मत्स्ययुगलके आकारकी एक मंगलाकृति। १०२.सिंह . मंदिरोंके शिल्प तथा शिखरके भागमे उत्कीर्ण की जानेवाली एक सिंहाकृति। १०३.श्री गौतम भगवान श्री महावीरके मुख्य गणधर शिष्य जो कि अनन्त लब्धि-शक्ति के धारक थे। जन्मना बाहमण थे। किन्तु भगवान महावीर के साथ आत्माके स्वामीजी- अस्तित्व संबंधी वाद-विवाद में पराजित होने पर उन्होंने भगवानसे दीक्षा स्वीकृत की थी। गौतमस्वामीजीने तपोबलसे ऐसी लब्धि प्राप्त की थी कि वे जिस व्यक्ति को दीक्षा दे, वह व्यक्ति उसी भवमें अवश्य ही मुक्तिगामी बने। वे भगवानके पास सदा खड़े पैरों पर ही बैठते थे। पलथी लगाकर तो वे कभी बैठे ही नहीं। उन्होंने सूर्यकी किरणोंका सहारा लेकर आकाश मार्गसे हिमालयकी ओर स्थित अष्टापद पर्वत पर जाकर वहाँकी यात्रा की थी। भगवान श्री महावीर का निर्वाण होते ही तत्काल उन्होंने केवलज्ञान प्राप्त किया था। इनका मंगल नाम प्रातःकालमें लेनेसे कल्याण होता १०४.नन्यावर्त- नौ कोणोंसे बननेवाला नन्द्यावर्त नामक एक विशिष्ट प्रकारका जैन स्वस्तिक। यह आकृति जैन धर्ममें प्रसिद्ध है। यह अष्टमंगलोंमें से एक आकृति है। (अधिक परिचयके लिए देखिये प्रतीक सं. ७९) १०५. कलश- शान्तिस्नात्रादिमे उपयुक्त १०८ छिदोबाला कलश। इस कलशके १०८ छिदोंमें से १०८ जलधाराएँ एक साथ निकलती है और उनके द्वारा जिनमूर्तिका अभिषेक किया जाता है। १०६ से १४४. १०६ से लेकर १४४ तकके प्रतीक खास बोधक-प्रेरक नहीं हैं. लेकिन सामान्यकक्षाके विविध प्रकारके रक्खे गये हैं। इसका कारण यह है कि एक ईच प्रमाणके विविध प्रकारकी रखे जा सके ऐसे प्रतीकोंके लिए कोई नया विषय मेरी नजरमें आया न था। छोटी साइझ (कद) में बतानेसे दिखाई दे ऐसा न था। दूसरी बात यह थी कि यह આકૃતિ- पुस्तक भगवान श्री महावीरके संदर्भवाली और धार्मिक थी। इस पुस्तकमे वेही पट्टियाँ और प्रतीक रखे जा सकते है जो पुस्तक के अनुरूप हो लेकिन वह संभवित न था। साथमें यह भी संभवित था कि थोडे-बहुत बोधक-प्रेरक प्रतीक भी खोजे जा सकते थे किन्तु कोई चित्रकार मेरे सामने बैठकर काम करने के लिए तैयार न था। घर पर बैठकर करवानेसे मनपसंद काम होने की श्रद्धा न थी। साथ ही इसके लिए कितना समय बिताए? यह और ऐसी बहुत सी मुसीबतें भी इस कार्यक लिए बाधारूप थीं। इन सभी कारणोंसे हमें नाइलाज शीघ्र कार्य पूर्ण करनेके लिए इन प्रतीकोंको पसंद करना पड़ा है। - સાત લાખની વાત છે સુચના : ભગવાન શ્રી મહાવીરે અખિલ બ્રહ્માંડના જીવો પ્રત્યે હિંચ, ત્રાસ દ્વારા થયેલાં પાપાદિ આચરણોથી મુક્ત થવા તમામ જીવો પ્રત્યે માયાચના કરવા આદેશ કર્યો છે. લાખો જૈનો રોજ બે વાર આ પાઠ બોલે છે તો સહુએ રોજેરોજ પ્રતિક્રમણ સૂત્રમાં આવતા ‘સાત લાખસૂત્રનો પાઠ બોલી જવો. મા જગતમાં જીવોની સંખ્યા અનંતાનંત છે. આ બધાનો સમાવેશ એક ઈન્દ્રિયથી લઈને પાંચ ઈન્દ્રિયમાં થઈ જાય છે. જગતમાં છ ઈન્દ્રિયવાળા કોઈ જીવ છે નહીં.એમાં એક ઈજિયના પટાભેદો છ છે. ૧. પૃથ્વીકાય ૨. અપૂકાય ૩. તેઉકાય ૪. વાઉકાય ૫, વનસ્પતિકાય અને ૬. ત્રસકાય. કાય એટલે કાયા-થરી. આ બધા જીવો એક જ ઈન્દ્રિયવાળા છે, જેનું નામ સ્પર્શ ઈન્દ્રિય છે, આ છએ પ્રકારના જીવોને જીવવા, નાક, આંખ કે કાન એકેય ઈન્દ્રિય હોતી નથી. બે ઈન્દ્રિયવાળા જીવો જેને શરીર અને જમવા છે, તેથી આગળ વધીએ એટલે ત્રણ ઈન્દ્રિયવાળા જીવો જેને શરીર, જીવા અને નાક છે. ચાર ઈન્દ્રિયવાળા જીવો જેને શરીર, જીવ, નાક અને આંખ હોય છે તેમજ પાંચ ઈન્દ્રિયવાળા જીવો જેને શરીર, જીવા, નાક, આંખ અને કાન આ પાંચે ઈન્દ્રિયો હોય છે. અનંતાનંત જીવોનો સમાવેશ પાંચ ઈન્દ્રિયોમાં થઈ જાય છે. આ પાંચે ઈન્દિપોવાળા જીવોની સંખ્યા ઉપર કહાં તેમ અનંતી છે, પરંતુ સર્વજ્ઞ ભગવંતોએ પોતાની શાનદષ્ટિથી જોઈને તેનું વર્ગીકરણ કરી બતાવ્યું અને અનંતાજીવોનું વર્ગીકરણ અબજો-કરોડો નહીં પણ ફકત ચોરાશીલાખમાં આવીને ઊભું ર. પ્રશ્ન થશે કે એ વર્ગીકરણ કયા ધોરણ ઉપર કર્યું? તો પદાર્થ (પુદ્ગલ) માત્રમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર વસ્તુ અવશ્ય હોય જ છે. નાનામાં નાનો પરમાણુ હોય તો પણ તેના પ્રમાણમાં પાંચ પ્રકારના વર્ગમાંથી કોઈપણ જાતનો વર્ષ-રંગ, બે પ્રકારના ગંધમાંથી કોઈપણ એક ગંધ, છ પ્રકારના રસમાંથી કોઈપણ જાતનો રસ અને આઠ પ્રકારના અર્થમાંથી કોઈપણ જાતનો અર્થ હોય છે, અને આ ચાર વસ્તુઓ જેમાં હોય તેને પુદ્ગલ કહેવામાં આવે છે, અનંતા જીવોનાં ઉત્પત્તિ સ્થાનો તે પુગલ સ્વરુપ છે અને ઉપર કહ્યું તેમ તમામ યોનિઓમાં ચાર વસ્તુઓ નિતાન-અવશ્ય હોય છે. સમાન વર્ષ સમાન ગંધ, સમાન રસ અને સમાન સ્પર્શ કયાં કયાં છે તે જયારે જ્ઞાનીઓએ શાનથી જોયું ત્યારે વર્ગીકરણની સંખ્યા ફકત ચોરાશી લાખની થવા પામી. એટલા માટે દુનિયામાં પ્રસિદ્ધિ છે કે “એરા લાખનો સંસાર' પણ ચોરાશી લાખ શી રીતે હોઈ શકે તેની સમજ જૈન શાસ્ત્ર સિવાય કયાંય મળી શકે તેમ નથી. આ શાસ્ત્ર સર્વશત્રિકાલજ્ઞાનીઓનું છે, તેઓ સમગ્ર વિશ્વને જોઈ શકવાની તાકાત ધરાવે છે તેથી આપણને ઘણું ઘણું જાણવા મળી શકે છે. આ ચોરાશી લાખ જીવાયોનિ સંસાર કહો, પાછું એનું વર્ગીકરણ કર્યું હવે એ ચોરાશી લાખ જીવોની પાંચ ઈન્દ્રિયવાળા જીવોમાં સંખ્યા દ્વારા વહેંચણી કરે છે. પૃથ્વીકાયના જીવો અનંતાનંત છે છતાં સમાન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં ઉત્પત્તિ સ્થાનકો ફકત સાત લાખ જ છે, અપૂકાય-પાણીનાં જીવોનાં સમાન ઉત્પત્તિ સ્થાનકો સાત લાખ છે, તેઉકાયના જીવોનાં સમાન ઉત્પત્તિ સ્થાનકો સાત લાખ છે. વાઉકાયના જીવોનાં સમાન ઉત્પત્તિ સ્થાનકો સાત લાખ છે. વનસ્પતિકાયના બે પ્રકાર છે, એમાં પ્રત્યેક શબ્દથી ઓળખાવાયેલી વનસ્પતિની યોનિઓનો ઉત્પત્તિ સ્થાનકો દશ લાખ છે અને સાધારણ શબ્દથી ઓળખાવાયેલી વનસ્પતિની યોનિઓનાં ઉત્પત્તિ સ્થાનકો ચૌદ લાખ છે, તેવી રીતે બે ઈન્દ્રિયના, ત્રણ ઈજિયના અને ચાર ઈન્દ્રિયના ઉત્પત્તિ સ્થાનકો બે બે લાખ છે. દેવતા, નારકી અને તિર્યંચ પંચેન્દ્રિય (પશુ-પક્ષી)ના ઉત્પતિ સ્થાનકો ચાર લાખ છે, અને મનુષ્યની ઉત્પત્તિના સ્થાનકો ચૌદ લાખ છે, આ બધાનો સરવાળો કરીએ ત્યારે (૮૪) ચોરાશી લાખ જીવાયોનિરૂપ સંસાર નકકી થાય છે. - સાધુ જીવન સ્વીકાર્યું હોય તેને હિંસા નહીં કરવાની વગેરે પ્રતિજ્ઞા લીધી હોય છે તેમને આ ક્રિયા કરવાની હોતી નથી પરંતુ આ ક્રિયા સંસારી જીવો માટેની છે. આ સંસારમાં ડગલે ને પગલે, જાણે-અજાણે, મનથી, વચનથી કે કાયાથી નાની મોટી બીજ જીવોની હિંસા સતત થતી જ હોય છે, બીજા જીવોની હિંસા કરવી એ મહાપાપ છે અને એ મહાપાપ જીવને જન્માંતરમાં અધોગતિએ પહોંચાડે છે. જીવને ભયંકર સ્થિતિમાં મૂકાવવું ન પડે માટે ભગવાન મહાવીરે પ્રત્યેક મનુષ્યને ઉદ્દેશીને કહો કે તમોએ આખા દિવસમાં ઉપર કહા તે પ્રમાણે ૧૩ પ્રકારના જીવોની જાણે-અજાણે હિંસા કરી હોય, કરાવી હોય અને કરનારને ટેકો આપ્યો હોય તે બધાંય પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે એટલે કે જીવે હિંસાથી મુકત થવા માટે બધા જીવોને યાદ કરીને ભાવથી ક્ષમા માગવાની છે, જેથી તમારો આત્મા રોજેરોજ પાપના ભારથી મુક્ત થતો રહે. રાત્રિ દરમિયાન હિંસાના જે કંઈ સૂક્ષ્મ કે ચૂલ પ્રસંગો બન્યા હોય તેનું પ્રાયશ્ચિત સવારના કરવાનું હોય છે. આ પ્રાયશ્ચિત-આલોચના કેવળ જૈનોને ઉદ્દેશીને કરવાની કહી નથી પરંતુ જો તમારા ભાવિ જન્મોને ઉત્તરોત્તર સુખ-શાંતિવાળા અને ઉન્નત બનાવવા માગતા હો તો પ્રત્યેક માનવીએ આ પાઠ બે વાર ભાવપૂર્વક ઉદયની સાક્ષીએ બોલી જવો જોઈએ. યશોદેવસૂરિ Jain Education International For Personal & Private Use Only I8I www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301