Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Author(s): Yashodevsuri
Publisher: Jain Sanskruti Kalakendra

Previous | Next

Page 219
________________ ૭૬. ૩ - – મંત્ર સાધનામાં કેટલાક મંત્રોનો જાપ હાથની કથિત મુદ્રા કરીને જ ગણવાનો વિધિ છે, જેનાચાર્યાં આજે પણ સૂરિમંત્રાદિકના જાપમાં મુદ્રાઓનો ખાસ ઉપયોગ કરે છે. – મુદ્રા પૂર્વક પણ જાપ સિદ્ધ કરવાનો હોય છે. તે જાપ બેઠા બેઠા અને ઊભા ઊભા બંને રીતે કરાય છે. -- મુદ્રા એ મંત્ર સાધના કે મંત્ર જાપનું એક અંગ જ છે. મુદ્રારસિક સાધકો તેને મહિનાઓ કે વરસો સુધી તેના આમ્નાયનું પાલન કરીને તે તે મુદ્રા પૂર્વક જાપાદિક કરવા દ્વારા મુદ્રાની આકૃતિને સિદ્ધ બનાવે છે. અને મુદ્રાઓ સિદ્ધ થયા પછી તે મુદ્રાઓ ઈષ્ટાનિષ્ઠ પ્રસંગમાં સફળતા આપનારી બને છે, રખે! મુદ્દાઓને સામાન્ય કોટિની કોઈ સમજે ! ૭૪, સમુદ્રા આ મુદ્રા જૈન અંજનશલાકા—પ્રતિષ્ઠાની વિધિ, અઢાર અભિષેક વગેરે મંત્ર ગડ મુદ્રા સાથે સિદ્ધ કરાય છે, અને પછી તેનું ઝેર ઉતારતી પ્રાચીન સમયમાં કઈ કઈ ઉપાસનાઓ કેવી કેવી મુદ્રા સાથે કરવી હતી તે વિષે કેટલાક ઉલ્લેખો ગ્રન્થોમાં જોવા મલે છે. ( વિશેષ પરિચય ૭૧. વપતા– પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ મહાતત્ત્વો છે. જેને પંચમહાભૂત ' પણ કહેવાય છે. આ પાંચેય તત્ત્વો સમગ્ર વિશ્વમાં એટલે કે બ્રહ્માંડભરમાં સર્વત્ર વ્યાપીને રહેલાં છે. આ વિશ્વના સમગ્ર વહેવારના સંચાલનના મૂલમાં આજ તત્ત્વો કામ કરી રહ્યાં છે. આ જો ન હોય તો જગત પણ ન હોય, " Jain Education International પ્રસંગમાં કરવામાં આવે છે. સર્પનું વિષ ઊતારવાનો વખતે તેનો ( મંત્ર-મુદ્દાનો ) ઉપયોગ કરી શકાય છે, જોઈએ અને તેમ કરવાથી કઈ કઈ સિદ્ધિઓ મળતી માટે પ્રતીક સં. ૭૩ જુઓ ) વિશ્વના સંચાલનમાં આ તત્ત્વો અવર્ણનીય અને મહાન ભાગ ભજવી રહ્યાં છે, ત્યારે આ તત્ત્વોનો ઉપકાર અને તેની મહત્તા ક્સી અમાપ છે તે સ્વતઃ સમજાય તેવી ખાખત છે. આ તત્ત્વો આપણા દેહમાં પણ રહેલાં છે. અરે! ચૈતન્ય રૂપ પ્રાણી માત્રમાં એ છે, સંસારી જીવોનાં શરીરો આ પંચતત્ત્વ ( કે પંચભૂત ) નાં જ બનેલાં છે. આ તત્ત્વો વિશ્વમાં કે દેહમાં સમ રહે એટલે કે સમતોલ રહે તો તેની વ્યવસ્થા સુચારૂ રીતે જળવાય પશુ જો એમાં વિષમતા ઊભી થઈ તો ધરતી ઉપર કે માનવ જાત ઉપર ભયંકર આતો પણ ઊતરવા પામે છે. ખાસ કરીને ધરતીકંપ, પ્રચંડ વાવાઝોડું એના જીવતા જાગતા પુરાવા છે. માટે રાજ્ય, સરકારોએ વૈજ્ઞાનિકોએ તથા ખકે માનવજાતે આ તત્ત્વોની સાથે બીન જરૂરી ચેડાં ન કરવા અને એની સમતુલા અને સુરક્ષા જળવાય તેવી મર્યાદા જાળવવી જેથી આ ધરતીના પ્રકોપો અને આફતોથી પ્રજા બચવા પામે. –માનવ દેહમાં પણ આ તત્ત્વો વિષમ ન બને એની તે પૂરી તકેદારી રખાય તો પ્રત્યેક વ્યક્તિ પોતાનાં તન-મનનું આરોગ્ય જાળવીને આત્માની સ્વસ્થતા મેળવી શકે છે. –પ્રતીકમાં પાંચેય તત્ત્વોને તેનાં નામ સાથે દર્શાવ્યાં છે. ભારતીય વિદ્વાનોએ આ તત્ત્વોને ઓળખાવી શકાય માટે ભિન્ન બિન આવરી કા છે, પૃથ્વીની મનુ કૌશ ભાકા, બનો પંચાકાર, અમિતની વિકલ્પકા, વધુનો અને આકાશનો વર્તુલ–ગોળાકાર. આ આકારોની કલ્પના સહેતુક છે. આ એક મંત્ર ખીજ છે, આ પૃષ્ઠમાં ત્રણ પ્રકારના * ના પ્રતીકો આપ્યાં છે. ૭૬ નખરનો આકાર જેનોમાં વપરાય છે, ખીજા બંને પ્રકારના ૭૭–૭૮ નંબરના પ્રતીકોવાળા કારો ખાસ કરીને વૈદિક હિન્દુ વગેરેમાં વિશેષ વપરાય છે. પણ એકંદરે દુનિયાના મોટા ભાગની પ્રજા આ ઓ કારોના પ્રતીકોથી જાણીતી છે એ હકીકત છે. હવે તો પાશ્ચાત્યો પણ ો કાર તરફ આકર્ષાયા છે. જૈન ધર્મની ઓ કારની આકૃતિ વાસ્તવિક રીતે જોઈએ તો લિપિ ભેદને આભારી છે. નાગરી લિપિમાં લખાએલી જૈન પ્રતિઓમાં ો સ્વર પ્રતીકમાં બતાવ્યા મુજબ મળે છે. તેથી આપણે ત્યાં તે રીતે કરાય છે. પછી તેમાં ચૈતન્ય શક્તિ લાવવા તેને ભત્રીજ બનાવવું જોઈએ, એટલે તેનાપર ‘અર્ધચન્દ્રાકાર' વર્ણની આકૃતિ, તેના ઉપર ‘બિન્દુ' વર્ણની આકૃતિ અને તેના ઉપર ‘ નાદ ’ વર્ણની આકૃતિ મૂકાય છે. એ મૂકવાથી તે મંત્રીજ બને છે, અને પછી તે ખીજનો જાપાદિકમાં ઉપયોગ કરવામાં આવે છે. અહીં એક વિવેક કરવો જરૂરી છે કે ઉપર ત્રિકોણાકારે જે ‘નાદ' બતાવેલ છે. તે વિનાનો પણ્ મા યન્ત્રાદિકમાં આલેખાય છે. તેનો જાપ પણ થાય છે. હકીકતમાં તો નાદ વિનાનો) માત્ર બિન્દુ સહિતનો ઔંકાર જ ઉચ્ચારમાં, લેખનમાં અને જાપમાં વધુ વપરાય છે. એમ છતાં તે તે કાર્ય પ્રસંગોમાં બંને પ્રકારોને માન્ય રાખેલા છે. ઋષિમૂલના યન્ત્રના કેન્દ્રમાંનો રીવાર નાદ સહિતનો જ નિŽવાદપણે સમજવાનો છે અને સિદ્ધચક્ર બૃહદ્ યન્ત્રમાં કેન્દ્રનો અહં પણ નાદ સહિતનો જ નિર્વિવાદપણે સમજવાનો છે. ભારતમાં હજારો માણસો 'ઓ 'શબ્દનો સતત જાપ કરે છે. એનો પ્રભાવ અનેરો છે. સાધુ, સંતો, અને મહર્ષિઓનો એ ખાસ પ્રિય મંત્ર છે. દરેક મંત્રના પ્રારંભમાં ( પ્રાયઃ ) એનું સ્થાન હોય છે, લાંબા કાળની એની વ્યવસ્થિત, ગુરુગમ મુજબની સાધના સાધકને આત્મ-સાક્ષાત્કાર આત્મદર્શન કરાવે છે અને કુંડલિની શક્તિને જાગૃત કરી પરમ સમાધિ-શાંતિને આપે છે તે ઉપરાંત સાધક આધ્યાત્મિક અને ભૌતિક અને સિદ્ધિઓને એનાથી જરૂર પ્રાપ્ત કરી શકે છે એ અનેકની અનુભવ સિદ્દ બાબત છે. જૈન મંત્રવિદો, કેવલ મોક્ષાર્થે કરવાના જાપના પદની આદિમાં ઓ લગાવી મંત્ર જપવાનો નિષેધ કરે છે એ એક સૂચક બાબત છે. આ બીજને મંત્રવિદોએ જુદાં જુદાં ખીજનામોથી સંબોધ્યું છે. અજૈન વિદ્વાનોએ આકાર ઉપર સ્વતંત્ર ઉપનિષદો રચ્યાં છે, કારના પ્રભાવ ઉપર ખીજા કેટલાક ગ્રંથો પણ લખાયા છે. ૭૭૭૮, ૐ – બંને નંબરવાળા ો કારના પ્રતીકો આલેખનની વિવિધતા દર્શાવવા પૂરતા આપ્યાં છે, (પરિચય પ્રતીક ૭૬ મુજબ સમજી લેવો ) ૭૨. મંઘાવર્સ, पांचस्वस्तिक માત્ર જૈન સંસ્કૃતિ પ્રસિદ્ધ ( પંચ સ્વસ્તિક સહ ) કેન્દ્રમાં રહેલી નંદ્યાવર્ત નામની એક મંગલાકૃતિ. સાધ ચ્છા નંદ્યાવર્ત નવખૂણાથી પૂર્ણ થાય છે. આ આકૃતિને અત્યન્ત પ્રભાવશાલી અને ફલદાયક કહી છે, અભિનવ જૈન મૂર્તઓની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ક્રરજિયાત તથા સંઘયાત્રાના પ્રારંભમાં મંગલ-કલ્યાણ નિમિત્તે અને કાર્ય નિર્વાપણું સંપન્ન થાય એ માટે નંદ્યાવર્તનું પૂજન કરવામાં આવે છે. માયાવિનયજ્ઞ તથા અન્ય પ્રતિષ્ઠા કલ્પોમાં એનાં લઘુબૃહદ્ પ્રકારનાં પૂજનના અધિકારો માપ્યા છે. અને વળી એનાં વસ્ત્ર પાષાણાદિકનાં પૂજન પટો ઘણાં ઉપલબ્ધ છે. નંદ્યાવર્તના પટના કેન્દ્ર નંદ્યાવર્ત વગેરે હોય છે અને તા પંચપરમેષ્ટિ આદિ તથા દેવ દેવીઓનાં અનેક વલયો દોરેલાં હોય છે. પ્રતીક પરિચય સં, ૨ માં અભંગલની જે વાત કરી છે તે આઠ પૈકી આ ત્રીજા નંબરની આકૃતિ છે. - For Personal & Private Use Only ૧૦ ૧૪૫ www.jainelitrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301