________________
ચક્રેશ્વરીના હાય, આયુધો અને વાહનો માટે વિપો છે.
૧૮. ચાિપો- મંગલ ગણાતા સ્વસ્તિક–સાથીમાની વિવિધ પ્રકારની આકૃતિઓ, આ પટ્ટીના કેન્દ્રમાં ‘નવાવર્ત' નામના બૃહત્ સ્વસ્તિકની આકૃતિ બતાવી છે. આ આકૃતિ જૈનોમાં જ વપરાય છે, આનુ તો મોઢું પૂજન પણ થાય છે. અને તે કાર્યની નિર્વિઘ્ર સમાપ્તિ માટે તથા અન્ય પ્રભાવ માટે જાણીતો છે,
સ્વસ્તિક એ અષ્ટમંગલ પૈકીની એક ભંગલાકૃતિ છે. વળી એ ભારતીય પ્રજાનું—માર્યસંસ્કૃતિનું મંગલ પ્રતીક છે. ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં કંકુ કે અક્ષત આદિથી તેને રચવામાં આવે છે. આથી કરનારનું મંગલ થાય છે એવો શાસ્ત્રીય ઉલ્લેખ છે. આ મંગલ અક્ષત રહે તેથી ખાસ કરીને ચોખાથી કરવાની પ્રથા છે. હજારો જૈનો પોતાના મંદિરમાં ભગવાન સમક્ષ રોજેરોજ અક્ષતથી સ્વસ્તિક—સાથીઓ દોરે છે. સ્નાત્ર પૂજા અનુષ્ઠાનોમાં અનેક વખતે અનેક સાથી આલેખાય છે, અમુક તપમાં તે મોટી સંખ્યામાં થાય છે. દેવમૂર્તિ અને ગુરુઓના પ્રવેશોત્સવ તથા વ્યાખ્યાનાષ્ટિના અનેક પ્રસંગે કરાતી · ગહુલી'માં આ સ્વસ્તિક ( અથવા નંદ્યાવર્ત પણ ) આલેખાય છે.
અહીં છેલ્લો દોરેલો સ્વસ્તિક એ મથુરામાં આવેલા બે હજાર વર્ષ જૂના ‘આયાગપટ'ના સાથીમની અનુકૃતિ છે,
અહીં આપેલા સ્વસ્તિકો "સવળા છે. પણ્ જૈનસાધુ કાલષમ (=મૃત્યુ ) પામે ત્યારે, મૃતકને પહેરાવવામાં આવતા વઆદિકમાં કેસરથી અવળા સાથીઆ કરવાનો આચાર છે.
અજૈનોમાં અવળા સાથી કરવાની પ્રથા પણ છે. ક્લાની દ્રષ્ટિએ તે વિવિધ પ્રકારે આલેખાય છે.
૨૧. શિલ્પાન્નતિ- ચિત્રપટ્ટી પત્થરની શિલ્પાકૃતિના નમૂના તરીકે આપી છે. એમાં વચ્ચે સિંહવાહના યક્ષિણી અંબિકા છે અને આજુબાજુ [વિત્ર મ]િ વિવિધ મુદ્રાઓમાં અંગ ભંગવાળા નૃત્ય કરતી દેવાંગનાઓ બતાવી છે. આ દેવી ખાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથ પ્રભુની અધિષ્ઠાયિકા છે. એનું બીજું નામ આશ્ર−કુષ્માંડની’ છે. આ ી જૈન–અજૈન વર્ગમાં સુપ્રસિદ્ધ છે. અજૈનો ‘માતાજીથી જે સ્ત્રીનું સંબોધન કરે છે તે આ જ દેવી છે. નવરાત્રીમાં ( પ્રાયઃ ) આની જ ગરબીઓ અને ઉપાસનાઓ થાય છે. આનાં પ્રસિદ્ધ મંદિરો આબુ અને ગિરનાર ઉપર છે.
૨૦. શિલ્પપદી - ભારદ્ભૂત સ્તૂપમાં કંડારેલા પાષાણુશિલ્પની એક સુંદર અનુકૃતિ, આમાં ત્રણ વર્તુલાકારોમાં ક્રમશઃ જૈન સંઘ પ્રસિદ્ધ મગધેશ્વર શ્રેણિક, સમ્રાટ્ સંપ્રતિ અને સમ્રાટ્ ખારવેલની કાલ્પનિક આકૃતિઓ આપી છે. શ્રેણિક ભગવાન મહાવીરના પરમ ભક્ત હતા. આગામી યુગમાં તેઓ મહાવીર સ્વામીજી જેવા જ તીર્થંકર થવાના છે, અવન્તિનો સમ્રાટ્ સંપ્રતિ જૈનધર્મનો મહાન ધર્મ પ્રચારક હતો. એણે કરોડો જૈનમૂર્તિઓ ભરાવી હતી તે વીર સં, ૨૨૦ માં થઈ ગયો, ત્યારબાદ કર્લિંગ (ઓરીસા ) દેશનો મહાન મેઘવાહન રાજા ખારવેલ ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં થયો, એણે જૈનધર્મનો અઢારે આલમમાં જયજયકાર કરાવ્યો હતો. સંપ્રતિનો ઇતિહાસ બહુ અલ્પ મળે છે. જ્યારે મહામેલવાહન સમ્રાટ્ ખારવેલનો માત્ર નામોલ્લેખ આવશ્યક ચૂર્ણિ કે · હેમવંત થેરાવલિ ’ માં મળે છે, ક્લિગીરીભરી વાત એ છે કે તેમનો કશો વિશેષ તિહાસ ઉપલબ્ધ નથી,
૨૨. પશુશિયો –
२१-२२. सोल ૨૧, ૨૨ નંબરની બંને પટ્ટીમાં થઈને ૧૬ વિદ્યાદેવીઓ આલેખી છે. આ વિદ્યાદેવીઓનાં નામો તે પટ્ટીમાં નંબરના ક્રમાંક વિષાદેવીઓ- સાથે જણાવ્યુંછે. વિદ્યાદેવીઓનાં જે નામો છે એ જ નામની ‘ વિદ્યાઓ ' છે. પ્રાચીન કાળમાં તે તે વિદ્યાની સાધનાઓ કોઈ કોઇ
કરતા પણ હતા. વસુદેવહિન્હી તથા અન્ય ગ્રન્થોમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ વૈરોય્યા વગેરે વિદ્યાદેવીઓની સાધના ાંના ઉલ્લેખો મળે છે. એટલે જ લાગે છે કે જે નામો છે એ નામની ૧૬ વિદ્યાઓ છે અને વિદ્યાદેવીઓ તેની અધિષ્ઠાત્રીઓ છે.
આ વિશ્વદેવીઓ અમોએ કલ્પસૂત્રમાં ચિત્રો કેવી ઢબનાં છે તેનો ખ્યાલ મળે તેથી મધ્યયુગીન કલ્પસૂત્રની પતિએ તેની નલ રૂપે જ-આલેખ્યાં છે, એમનાંઆયુધો અને વાહનો જે હતાં તે જ રાખ્યાં છે. એ સ્પષ્ટ દેખાતાં હોવાથી તેનું વર્જુન અહીં ધ્યું નથી.
ચ્યાના વર્ણનમાં અન્ય ગ્રન્થોમાં વિકલ્પો નાંધાયાં છે. આ દેવીઓનું સ્મરણ નવસ્મરણાદિ સ્તોત્રોમાં થાય છે, વિદ્યા—મંત્ર પટોમાં પણ્ તે હોય છે અને અનુષાનો કે મંત્રસાધનામાં પૂજન પણ કરવામાં આવે છે.
આબુના ઘુમટમાં વિદ્યાદેવીઓની આરસની ઊભી સુંદર મૂર્તિઓ છે, પ્રાચીન તાડ પથ્યાદિ પ્રતિઓમાં પણ તે ચિત્રો રૂપે જોવા મળે છે, આ વિવિધ પશુઓની પટ્ટી છે, મધ્યકાલીન જૈન કલ્પસૂત્રમાં જે ઢબે પશુચિત્રો દોરેલાં હતાં. તેની નકલ કરીને તે જ રૂપે આ પટ્ટી અહીં આાપી છે,
૨૪. વા વિ- વચ્ચોવચ્ચ કાયોત્સર્ગાસને-ખાસને તીર્થંકરની મૂર્તિ બનાવી તેની ઉપાસના કરતા પાવેલો અહીં આલેખ્યા છે,
દિક્પાલો એટલે ચાર દિશા, ચાર વિદિશા અને ઊર્ધ્વ તથા અધો દિશાઓ, અધિકાર ધરાવતા અને એથી જ તેના પાલક ગણાતા દેવો, આ દેવોને દિશાના નાના કે મોટા શાંતિસ્નાત્રાદિ અનેક અનુષ્ઠાનોમાં આ પૂજન પ્રથમ થાય છે.
વિદ્વાનો ‘ સ્નાતસ્યા ' ની ચોથી સ્તુતિમાં ઉલ્લેખાએલા સર્વાનુભૂતિ ' ની કલ્પના કરે છે. દેવ–દેવીઓ સામાન્ય રીતે ચાર કે તેથી વધુ હાથવાળા હોય છે પણ પ્રાચીન કાળમાં એ હાથવાળા દેવ દેવીઓ બનાવાની પરંપરા પણ હતી, ૫૬, જમનો આર્યો કહેવાય છે. તેના એક નેતા હિટલરે ( સવળા કે અવળા ) સ્વસ્તિકને રાજચિહ્ન બનાવ્યું હતું. જન
રાષ્ટ્રધ્વજમાં, સૈનિકોના હાથના બાવડા ઉપર, યંત્રો, શઓ વગેરે ઉપર આ ચિહ્ન જ ચીતરાતું હતું.
.
Jain Education International
વૈમાનિકાદિ નિકાયના ક્ષ દિક્પાલોને
આ રીતે દશે દિશા ઉપર પોતપોતાનો ચિંતકો અને રક્ષકો ક્યા છે, જૈનોના અલિબાલા પણ અપાય છે. એમાં
પ૭. ખારવેલ એક મહાન જૈન સમ્રાટ્ થઈ ગયો. તેની પાસે આદીશ્વર ભગવાનની મૂર્તિ હતી, તે નર સુવર્ણની અને રત્નોથી જડેલી હતી, પાછળથી તેનું નામ ખારવેલે ‘કાલંગજિન' પાડયું હતું. મા પ્રતિમાનો વાર્ષિક મહોત્સવ ઊજવાતો ત્યારે કાલંગ દેશની સમગ્ર પ્રજા તેમાં ભાગ લેતી હતી. આા મૂર્તિ હાલ ક્યાં છે તે શોખનો વિષય છે.
૫૮, લોકપાલોની સંખ્યામાં વિકલ્પો છે,
For Personal & Private Use Only
टंक
(दो प्रकारक)
૧૨૩ www.jainelibrary.org