________________
૪૬.૪૬.46 ૪૬, પાવાપુરીમાં ભગવાનની ૧૬ પ્રહર [૪૮ કલાક] ની અંતિમ દેશના અને [૫] નિર્વાણ-કલ્યાણક ભગવાન અનેક દેશમાં પગપાળા વિચર્યા. એમણે ઉપદેશનો ધોધ વરસાવ્યો. જેમાં ગરીબો, અમીરો, શ્રમજીવીઓ અને શ્રીમંતો, રાજકુમારો, રાણીઓ, રાજાઓ હતાં, એવા હજારો જીવોને દીક્ષા આપી, અને લાખો લોકોને ધાર્મિક બનાવ્યા. અંતમાં કેવલી પર્યાયના ૩૦ માં, દીક્ષાના ૪૨માં અને જન્મના ૭૨ માં વર્ષે અંતિમ ચાતુર્માસ અને જીવનનું અંતિમ વર્ષ પૂર્ણ કરવા ભગવાન અપાપાપુરી (પાવાપુરી) પધાર્યા. ત્યાં તેઓશ્રી હસ્તિપાલ રાજાના કારકુનોના
સભાખંડમાં ચાતુર્માસ રહ્યા. હંમેશાં અપાતાં નિર્ચન્થ પ્રવચનોથી પ્રતિબદ્ધ થઈ અનેક ભવ્ય જીવોએ નિર્ચન્ય ધર્મની પ્રવજ્યા સ્વીકારી. ચોમાસાનો ચોથો મહિનો (ગુજ.) આસો વદિ અમાવસ્યાએ પોતાનું પરિનિર્વાણુ થવાનું હોવાથી ચૌદસ-અમાસના બે નિર્જલ ઉપવાસ (છઠ્ઠ ત૫) કર્યા. જગતના કલ્યાણ માટે સુવર્ણકમળ ઉપર પથંકાસને–પદ્માસને બેસી અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. સભામાં ચારેનિકાયના દેવો, ચતુર્વિધ શ્રીસંઘ, કાશી-કોશલ દેશ આદિ જનપદના માન્ય ૧૮ ગણરાજાઓ, તેમ જ ગણ્ય-માન્ય અન્ય વર્ગ અને સામાન્ય વર્ગ પણ ઉપસ્થિત હતો. પ્રવચનમાં ભગવાને પુણ્ય-પાપ ફલ વિષયક અધ્યયનો આદિ વર્ણવ્યું. અમાવસ્યાની પાછલી રાતની ચાર ઘડી બાકી રહી ત્યારે સોળ પ્રહર-૪૮ કલાકની અવિરત ચાલેલી પ્રલંબ દેશના પૂરી થતાં જ ભગવાનનો આત્મા શરીર ત્યજી, વેદનીયાદિ ચાર અઘાતી કર્મોનો ક્ષય થતાં, આઠેય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી, ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સ્વાતિ નક્ષત્રમાં ઊર્વાકાશમાં અસંખ્ય યોજન દૂર રહેલા મુક્તિ-સ્થાનમાં એક જ સમયમાં (એક સેકન્ડનો અસંખ્યાતામો ભાગ) પહોંચી જ્યોતિમાં
જ્યોતિરૂપે ભળી ગયો. હવે તેઓ જન્મ-મરણથી મુક્ત થયા. તમામ બંધનો, દુઃખો, સંતાપોથી રહિત બની સર્વ સુખના ભોક્તા બન્યા. આ મહાન આત્માએ ગત જન્મમાં કરેલી સાધના અને અંતિમ જન્મમાં કરેલી મહાસાધનાના ફળરૂપે અભીષ્ટ-પરમોર એવા સિદ્ધિ પદને મેળવ્યું. જૈન ધર્મના સિદ્ધાન્ત મુજબ સિદ્ધિ કે મોક્ષની પ્રાપ્તિ બાદ ફરી તેમને આ સંસાર માં અવતરવું પડતું નથી.
(
-
४६. पावापुरी में भगवान की १६ प्रहर की अन्तिम देशना और निर्वाण-मोक्ष की प्राप्ति, [पाँचवा कल्याणक] भगवान् ने भारत के अनेक देशों में विचरण-विहार किया, उपदेशों की अजस्र वृष्टि की। हजारों को दीक्षा दी, लाखों लोगों को धर्मिष्ट बनाये। अन्त में केवली पर्याय के ३०, दीक्षा के ४२, और जन्म के ७२ वें वर्ष में अन्तिम चातुर्मास और अपने जीवन का - देह का अन्तिम वर्ष पूर्ण करने के लिये भगवान् बिहार देश की अपापापुरी (पावापुरी) पधारे। वहाँ वे हस्तिपाल राजा के कर्मचारियों की रज्जूगशाला में चातुर्मास रहे। दैनिक प्रवचनों से प्रतिबुद्ध हो अनेकों ने वहाँ निम्रन्थ धर्म की प्रव्रज्या ली।
चौमासे के चौथे मास कार्तिक कृष्णा (गु. आ. वदि) अमावास्या के दिन अपना परिनिर्वाण को जाना। चतुर्दशी और अमावास्या के दो निर्जल उपवास (छद्र तप) किये । लोककल्याण के लिये स्वर्णकमल पर पर्यकासन-पद्मासन से बैठकर अन्तिम देशना प्रारम्भ की। सभा में देवनिकाय, चतुर्विध श्रीसंघ, अन्य जनता, और काशी-कोशल आदि जनपद के मान्य १८ गणराजा भी उपस्थित थे। भगवान् ने पुण्य-पाप फल विषयक अध्ययनादि का वर्णन किया। अमावास्या की पिछली रात्रि के चार प्रहर शेष रहे। तब प्राणिमात्र के कल्याण के लिये सोलह प्रहर (४८ घण्टे) की प्रलम्ब देशना धाराप्रवाई से दी। यह पूर्ण होते ही अवशेष अघाती कमों का क्षय पूर्वक सम्पूर्ण अष्ट कर्मों का क्षय करके ७२ वर्ष की आयु पूर्णकर भगवान् की आत्मा सदा के लिये देह को छोड़कर ऊर्ध्वाकाश में स्थित मुक्तिस्थान में तत्काल पहुँच कर ज्योति में ज्योति मिले वैसी मिल गई। वे सम्पूर्ण सुखों के भोक्ता बने।
46. BHAGAVAN MAHAVIRA'S LAST SERMON AT PAVĀPURI LASTING FOR
FORTY-EIGHT HOURS AND THE NIRVANA (FINAL LIBERATION) During the forty-two years of his ascetic life, Bhagavān Mahāvīra preached his gospel of Ahimsā to millions of people and initiated into monkhood thousands of his disciples. At the age of seventy-two he came to Pāvāpuri for spending the final rainy season there. In the month of Asvina he observed fast for two days-without even taking water-and
seated in the lotus posture on a golden lotus he delivered his last and longest sermon, lasting for forty-eight hours, before the four-fold samgha. With only four Ghatīs of the new-moon night left, he destroyed the remaining four types of non-destructive karmans. And thus with all the eight karmans completely annihilated, his soul soared high and reached the pinnacle of Loka and went to the permanent abode of Siddhas, never to return again. And thus the great soul achieved the highest goal after practising severe austerities spreading over numerous previous births and especially in the last one.
Tછે.
આ મામ
पणमामिल पापापयामि few
विलयनमस्कारमात्मसमापनमश्कार अष्टनमस्कार।
S
t ation International
For Personal & Private Use Only
www.jainelibrary.org