Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput Author(s): Yashodevsuri Publisher: Jain Sanskruti KalakendraPage 92
________________ ૩૪.૩૪ 34 ૩૪, ગોવાળિયાએ તીણ કાષ્ઠશૂલ દ્વારા કરેલો ભયંકર કર્ણોપસર્ગ અને તેનું નિવારણ ભગવાન જ્યારે છમ્માણિ ગામની બહાર કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ હતા ત્યારે સંધ્યાકાળે કોઈ ગોવાળિયો ભગવાનની પાસે બળદો મૂકીને ગામમાં ચાલ્યો ગયો. કામ કરીને પાછો આવ્યો ત્યારે બળદો ન જોતાં ભગવાનને પૂછયું, “દેવાય ! બળદો ક્યાં ગયા ?” મૌની ભગવાને જવાબ ન આપતાં દુષ્ટ ગોવાળિયાએ ક્રોધાન્ય બની કાસ (દાભ) નામના અતિ કઠણુ ધાસની અણીદાર શ્લો-સળીઓ પથરથી ઠોકીને બન્ને કાનોમાં જોરથી ખોસી દીધી. તથા કોઈ તે કાઢી ન શકે એટલા માટે તેના બહારના ભાગને પણ કાપી નાંખ્યો. આવા દારુણ કષ્ટમાં પણ ભગવાન નિશ્ચલભાવે ધ્યાનરત જ રહ્યા અને કઠિન કર્મો ઓછાં ક્યું. ત્યાંથી શલ્યસહિત ભગવાન મધ્યમા (પાવા) પધાર્યા અને ભિક્ષાર્થે સિદ્ધાર્થ વણિકના ઘરે પહોંચ્યા. તે વખતે તે “ખરક ” નામના મિત્ર સાથે વાતો કરતો હતો. ભગવાન પધારતાં તેણે વંદનપૂર્વક સ્વાગત કર્યું. એ વખતે ખરકે ભગવાનની મુખાકૃતિ ઉપરથી ભગવાનનાં શરીરમાં કંઈક શલ્ય છે એમ પારખી લીધું. પછી શરીર તપાસતાં કાનમાં દર્ભ-કાષ્ટની શૂલો ખોસાયેલી જોઈ. સિદ્ધાર્થને વાત કરતાં તે કંપી ઊઠયો. તેણે કહ્યું કે “ એ શલ્યને જલદી બહાર કાઢો અને પુણ્યના ભાગીદાર બનો.” પછી ભગવાનને મુશ્કેલીથી સમજાવી, નસો ઢીલી કરવા તેલના કુંડામાં બેસાડ્યા. પછી ખૂબ માલિશ કર્યું. તે કર્યા બાદ કુશળપ્રયોગપૂર્વક સાણસીથી શૂલો ખેંચી કાઢી. તે વખતે ભયંકર વેદનાના કારણે ભગવાનથી કારમી ચીસ પડાઈ ગઈ. ગત જન્મમાં ભગવાનના જીવે અજ્ઞાનભાવે બાંધેલું પાપ-કર્મ અંતિમ ભવે પણ ઉદય આવ્યું. ખરેખર ! કર્મ કોઈને છોડતું નથી અને નિકાચિત ભાવે બાંધેલું કર્મ ભોગવવું જ પડે છે. કર્મસત્તાનો સિદ્ધાંત કેવો નિષ્પક્ષ અને અટલ છે! એની સચોટ પ્રતીતિ આ પ્રસંગ કરાવી જાય છે. અને “બંધસમય ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ ? ” આ પંક્તિનું પણ મરણુ મૂકી જાય છે. ३४. ग्वाले का तीक्ष्ण काष्ठसलाका द्वारा अति दारूण कर्णोपसर्ग तथा उसका निवारण भगवान् जब छम्माणि गाँव के बाहर ध्यानस्थ दशा में थे, तब सन्ध्या के समय कोई ग्वाला भगवान् के समीप बैल छोड़कर गाँव में चला गया। और जब वह वापस लौटा तब बैलों को वहाँ न देखकर भगवान् से पूछा-'देवार्य ! मेरे बैल कहाँ गये?' मौनी भगवान् द्वारा उत्तर न मिलने पर दुष्ट ग्वाल ने क्रुद्ध होकर भगवान् के दोनों कानों में काँस नामक काठ के कीले (कठोर दर्भघास की अति तीखी सलाकें) पत्थर से ठोक दिये और कोई निकाल न सके इस लिये उनके बाहरी भागों को भी काट दिया । ऐसे दारुण कष्ट में भी भगवान् निश्चल भाव से ध्यानस्थ ही रहे और कठिन कमों को क्षीण किये। वहाँ से शल्यसहित भगवान् मध्यमा (पावा) पधारे और भिक्षा के लिये सिद्धार्थ वणिक के घर पहुँचे, उस समय वह मित्रवैद्य खरक के साथ बात कर रहा था। भगवान् के पधारने पर उसने वन्दनपूर्वक स्वागत किया। उस समय खरक ने भगवान् की मुखाकृति से उनके शरीर में कहीं शल्य है, यह समझ लिया। फिर शरीर की परीक्षा करते हुए कानों में लकड़ी के कीले खोंसे हुए देखकर सिद्धार्थ को बताया। वह काँप उठा। उसने कहा कि- 'ये शल्य शीघ्र बाहर निकालो और पुण्य के भागी बनो।' बाद में भगवान् को बड़ी कठिनाई से समझाकर तैल द्रोणी में बिठाया, नसों को नरम करने के लिये खूब मालिश की और बाद में कुशल-प्रयोगपूर्वक सँड़सी से कीले निकाल दिये। उस समय भयङ्कर वेदना के कारण भगवान् के मुख से एक भीषण चीख निकल पड़ी। गत जन्म में भगवान् की आत्मा ने अज्ञान से बाँधा हुआ पापकर्म अन्तिम भव में उदय आया। कर्म किसीको छोडता नहीं, और तदाकार बने हुए कर्मों का भोग करना ही पड़ता है। इसीलिए पाप कर्म बाँधने के समय जागृत रहना नितान्त जरूरी है। 34. EARS PLUGGED WITH PEGS AND THEIR REMOVAL BY PINCERS Once Bhagavān Mahāvīra was standing motionless, absorbed in deep meditation, on the outskirts of the village Chhammāni. A cowherd left his oxen near him and asked him to keep an eye on them. When he returned, he did not find the cattle and so he inquired about the missing cattle. When he received no reply to his persistent queries, he became furious and plugged hard grass pegs in the ears of Bhagavān Mahāvīra. The saint bore all the pain patiently. From there, Bhagavan Mahavira went to Pāvā. In the course of his begging round, he entered the house of a rich merchant named Siddhārtha, who was then sitting in the company of an eminent physician named Kharaka. The physician immediately realised from the facial expression of Bhagavān Mahāvīra that he was suffering from some acute pain. He was persuaded with great difficulty to undergo the operation. He was made to sit in a basin filled with oil, given a massage and then the pegs were removed by means of pincers. The pain was so excruciating that even Bhagavān Mahavira cried out in agony. L' I૮ [ 3 ] ૬] 1 ૨ ૩] | 38 9 3 5 | SIL t, | ૩૦ ક. ૪ ૧] ૨] ૧ | | ** . * # Hema wee||#ews **** | | | | |૪||૨૩ કે ૪ થી છ al www.jainelibrary.org For Personal & Private Use Only d ation InternationalPage Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301