SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪.૩૪ 34 ૩૪, ગોવાળિયાએ તીણ કાષ્ઠશૂલ દ્વારા કરેલો ભયંકર કર્ણોપસર્ગ અને તેનું નિવારણ ભગવાન જ્યારે છમ્માણિ ગામની બહાર કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ હતા ત્યારે સંધ્યાકાળે કોઈ ગોવાળિયો ભગવાનની પાસે બળદો મૂકીને ગામમાં ચાલ્યો ગયો. કામ કરીને પાછો આવ્યો ત્યારે બળદો ન જોતાં ભગવાનને પૂછયું, “દેવાય ! બળદો ક્યાં ગયા ?” મૌની ભગવાને જવાબ ન આપતાં દુષ્ટ ગોવાળિયાએ ક્રોધાન્ય બની કાસ (દાભ) નામના અતિ કઠણુ ધાસની અણીદાર શ્લો-સળીઓ પથરથી ઠોકીને બન્ને કાનોમાં જોરથી ખોસી દીધી. તથા કોઈ તે કાઢી ન શકે એટલા માટે તેના બહારના ભાગને પણ કાપી નાંખ્યો. આવા દારુણ કષ્ટમાં પણ ભગવાન નિશ્ચલભાવે ધ્યાનરત જ રહ્યા અને કઠિન કર્મો ઓછાં ક્યું. ત્યાંથી શલ્યસહિત ભગવાન મધ્યમા (પાવા) પધાર્યા અને ભિક્ષાર્થે સિદ્ધાર્થ વણિકના ઘરે પહોંચ્યા. તે વખતે તે “ખરક ” નામના મિત્ર સાથે વાતો કરતો હતો. ભગવાન પધારતાં તેણે વંદનપૂર્વક સ્વાગત કર્યું. એ વખતે ખરકે ભગવાનની મુખાકૃતિ ઉપરથી ભગવાનનાં શરીરમાં કંઈક શલ્ય છે એમ પારખી લીધું. પછી શરીર તપાસતાં કાનમાં દર્ભ-કાષ્ટની શૂલો ખોસાયેલી જોઈ. સિદ્ધાર્થને વાત કરતાં તે કંપી ઊઠયો. તેણે કહ્યું કે “ એ શલ્યને જલદી બહાર કાઢો અને પુણ્યના ભાગીદાર બનો.” પછી ભગવાનને મુશ્કેલીથી સમજાવી, નસો ઢીલી કરવા તેલના કુંડામાં બેસાડ્યા. પછી ખૂબ માલિશ કર્યું. તે કર્યા બાદ કુશળપ્રયોગપૂર્વક સાણસીથી શૂલો ખેંચી કાઢી. તે વખતે ભયંકર વેદનાના કારણે ભગવાનથી કારમી ચીસ પડાઈ ગઈ. ગત જન્મમાં ભગવાનના જીવે અજ્ઞાનભાવે બાંધેલું પાપ-કર્મ અંતિમ ભવે પણ ઉદય આવ્યું. ખરેખર ! કર્મ કોઈને છોડતું નથી અને નિકાચિત ભાવે બાંધેલું કર્મ ભોગવવું જ પડે છે. કર્મસત્તાનો સિદ્ધાંત કેવો નિષ્પક્ષ અને અટલ છે! એની સચોટ પ્રતીતિ આ પ્રસંગ કરાવી જાય છે. અને “બંધસમય ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ ? ” આ પંક્તિનું પણ મરણુ મૂકી જાય છે. ३४. ग्वाले का तीक्ष्ण काष्ठसलाका द्वारा अति दारूण कर्णोपसर्ग तथा उसका निवारण भगवान् जब छम्माणि गाँव के बाहर ध्यानस्थ दशा में थे, तब सन्ध्या के समय कोई ग्वाला भगवान् के समीप बैल छोड़कर गाँव में चला गया। और जब वह वापस लौटा तब बैलों को वहाँ न देखकर भगवान् से पूछा-'देवार्य ! मेरे बैल कहाँ गये?' मौनी भगवान् द्वारा उत्तर न मिलने पर दुष्ट ग्वाल ने क्रुद्ध होकर भगवान् के दोनों कानों में काँस नामक काठ के कीले (कठोर दर्भघास की अति तीखी सलाकें) पत्थर से ठोक दिये और कोई निकाल न सके इस लिये उनके बाहरी भागों को भी काट दिया । ऐसे दारुण कष्ट में भी भगवान् निश्चल भाव से ध्यानस्थ ही रहे और कठिन कमों को क्षीण किये। वहाँ से शल्यसहित भगवान् मध्यमा (पावा) पधारे और भिक्षा के लिये सिद्धार्थ वणिक के घर पहुँचे, उस समय वह मित्रवैद्य खरक के साथ बात कर रहा था। भगवान् के पधारने पर उसने वन्दनपूर्वक स्वागत किया। उस समय खरक ने भगवान् की मुखाकृति से उनके शरीर में कहीं शल्य है, यह समझ लिया। फिर शरीर की परीक्षा करते हुए कानों में लकड़ी के कीले खोंसे हुए देखकर सिद्धार्थ को बताया। वह काँप उठा। उसने कहा कि- 'ये शल्य शीघ्र बाहर निकालो और पुण्य के भागी बनो।' बाद में भगवान् को बड़ी कठिनाई से समझाकर तैल द्रोणी में बिठाया, नसों को नरम करने के लिये खूब मालिश की और बाद में कुशल-प्रयोगपूर्वक सँड़सी से कीले निकाल दिये। उस समय भयङ्कर वेदना के कारण भगवान् के मुख से एक भीषण चीख निकल पड़ी। गत जन्म में भगवान् की आत्मा ने अज्ञान से बाँधा हुआ पापकर्म अन्तिम भव में उदय आया। कर्म किसीको छोडता नहीं, और तदाकार बने हुए कर्मों का भोग करना ही पड़ता है। इसीलिए पाप कर्म बाँधने के समय जागृत रहना नितान्त जरूरी है। 34. EARS PLUGGED WITH PEGS AND THEIR REMOVAL BY PINCERS Once Bhagavān Mahāvīra was standing motionless, absorbed in deep meditation, on the outskirts of the village Chhammāni. A cowherd left his oxen near him and asked him to keep an eye on them. When he returned, he did not find the cattle and so he inquired about the missing cattle. When he received no reply to his persistent queries, he became furious and plugged hard grass pegs in the ears of Bhagavān Mahāvīra. The saint bore all the pain patiently. From there, Bhagavan Mahavira went to Pāvā. In the course of his begging round, he entered the house of a rich merchant named Siddhārtha, who was then sitting in the company of an eminent physician named Kharaka. The physician immediately realised from the facial expression of Bhagavān Mahāvīra that he was suffering from some acute pain. He was persuaded with great difficulty to undergo the operation. He was made to sit in a basin filled with oil, given a massage and then the pegs were removed by means of pincers. The pain was so excruciating that even Bhagavān Mahavira cried out in agony. L' I૮ [ 3 ] ૬] 1 ૨ ૩] | 38 9 3 5 | SIL t, | ૩૦ ક. ૪ ૧] ૨] ૧ | | ** . * # Hema wee||#ews **** | | | | |૪||૨૩ કે ૪ થી છ al www.jainelibrary.org For Personal & Private Use Only d ation International
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy