________________
૩૯, શાસ્ત્રાર્થ કરવા માટે આવેલા ૧૧ વિજ્ઞાન બ્રાહ્મણો
આ ચિત્ર એટલા માટે બનાવરાવ્યું છે કે ભગવાનને સહુથી પ્રથમ અગિયાર શિષ્યો થયા જેઓ ગણધર શબ્દથી ઓળખાયા. તેઓ બ્રાહ્મણ અવસ્થામાં ભગવાન પાસે આવ્યા. એ બ્રાહ્મણ અવસ્થાનું ચિત્ર બની શકયું ન હતું તેથી આપ્યું ન હતું. મને એમ થયું કે છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર અને એમના પ્રથમ અને મુખ્ય શિષ્યો જૈનો નહીં પણ બ્રાહ્મણો જ છે, આ એક વિશેષતા હતી. ભગવાનના શાસનમાં જ્ઞાતિભેદ ન હતો. આ જાણીને જૈનો અને બ્રાહ્મણો બંનેવચ્ચેનો ભ્રાતૃભાવ વધે એ કારણે આ પ્રસંગ રજૂ કર્યો છે. જુદા જુદા સ્થળના એ અગિયારે બ્રાહ્મણો ચાર વેદ અને ચૌદ વિદ્યામાં નિપુણ હતા, શાસ્ત્રાર્થ કરવામાં પારંગત હતા. તે સેંકડો શિષ્યોના परिवारवाणा अगियारे गघरोना नाम अनुभे १ इन्द्रभूति, २ अग्निभूति, उ. वायुभूति, ४. व्यक्त ५. सुधर्मा, ६. मंडित, ७. भौर्यपुत्र, ८. अपित ८. आता १०. मेतार्य अने ११. प्रभास इता. तेखो अनुकमे आत्मा, अर्म, पंथभूत, हेवो, नरड, पुण्य, परसोड, मोक्ष वगेरेनुं अस्तित्व छे से प्रेम तेनी શંકાવાળા હતા. તેઓ ભગવાન મહાવીર પાસે આવ્યા. સર્વજ્ઞ ભગવાન મહાવીરની યુકિત પૂર્વકની સમજાવટથી શંકાઓનું સમાધાન થઈ જતાં તેમણે ભગવાનના ચરણકમળમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું એટલે દીક્ષા લીધી.
ભગવાનને જીતવા માટે આવેલા પોતેજ જિતાઈ ગયા.
३९. शास्त्रार्थ करनेके लिए १९ विद्वान ब्राह्मणोंका आगमन
भगवान वर्धमानके सबसे पहले ग्यारह शिष्य हुए। जो 'गणधर' कहलाये। ये सभी ब्राहृमण अवस्थामें भगवानके पास आये। इस ब्राह्मणावस्थाका चित्र पहले तैयार न हो पानेके पूर्वकी प्रथमा-आवृत्तिमें नहीं दिया जा सका था। यह एक बहुत बड़ी विशेषता थी कि भगवानके प्रथम और मुख्य शिष्य सभी जैन नहीं लेकिन ब्राह्मण थे। भगवानके शासनमें ज्ञातिभेद नहीं था। यह जानकर जैनों तथा ब्राह्मणों में परस्पर सौहार्दता, भ्रातृभावमें अभिवृद्धि हो, इसी कारणसे यह चित्र यहाँ प्रकट किया गया है। पृथक्-पृथक् स्थानोंके ये ग्यारहों ही ब्राह्मण चार वेद और चौदह विद्यामें निपुण थे, शास्त्रार्थ करने में पारंगत थे। सैंकड़ों शिष्योंके परिवारसे संपन्न उन ग्यारह गणधरोंके नाम अनुक्रम से १ इन्द्रभूति २ अग्निभूति ३ वायुभूति ४. व्यक्त ५. सुधर्मा ६. मंडित ७. मौर्यपुत्र ८. अकंपित ९. अचलभ्राता १०. मेतार्य और ११. प्रभास थे।
वे क्रमशः आत्मा, कर्म, पंचभूत, देव, नरक, पुण्य, परलोक, मोक्ष इत्यादिका अस्तित्व है या नहीं, इस विषयमें वे शंकाशील थे। वे भगवान महावीर के पास आये। सर्वज्ञ भगवान महावीर द्वारा युक्तिपूर्वक समझानेसे उनकी शंकाओंका पूर्ण निरसन हो गया और उन्होंने भगवानके चरणकमलोमें अपना जीवन समर्पित कर दिया। भगवानको जीतनेके लिए आये वे स्वयं भगवान द्वारा जीत गये।
39. ELEVEN LEARNED BRAHMINS' ARRIVAL TO INTERPRETE THE ‘ŚĀŚTRAS'
Bhagavan had first of all eleven disciples known as 'Ganadharas.' They approached Bhagavan as learned Brahmins. It is a main peculiarity that Tirthankara Mahavira's first and chief disciples were Brahmins. It teaches us that there is no caste difference in Jaina religion so the picture will encourage Brahmins and Jainas to come close together. These Brahmins were from different places and were expert in the four 'Vedas' and fourteen branches of knowledge. They were expert in interpreting the 'Sastras. These Gaṇadharas had hundreds of disciples. Their names are in order here
(1) Indrabhūti (2) Agnibhūti (3) Vayubhūti (4) Vyakta (5) Sudharma (6) Mandita (7) Mauryaputra (8) Akamipita (9) Acalabhrātā (10) Metarya (11) Prabhasa. They doubted the existence of soul, Karma, the five elements, the other world, hell, Punya (good deeds), salvation etc. They came to Bhagavān Mahāvīra. Omniscient Mahāvīra dispelled all their doubts skilfully, so they surrendered and dedicated their lives to him. They had come to conquer Bhagavan Mahavira but were conquered themselves.
168744
टेकणशावर्त
Education International
३८.३९.39
नवधावर्त
शावर्त
नवपदावर्त
कारावर्त
For Personal & Private Use Only
ही कारावर्त
श्री कारावर्त
सिद्धावर्त
www.jainelibrary.org