Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Author(s): Yashodevsuri
Publisher: Jain Sanskruti Kalakendra

View full book text
Previous | Next

Page 112
________________ ४४.४४.44 * ૪૪. ભગવાનને ભસ્મ કરવા ગોશાલકે ફેંકેલી તેજોલેશ્યાનો ગોશાલામાં જ પ્રવેશ વિહાર કરતાં કરતાં ભગવાન શ્રાવસ્તીમાં પધાર્યા અને ત્યાં બિરાજ્યા. એ વખતે ભગવાનનો સ્વછંદી આઘશિષ્ય ગોશાલક (ગોશાલો) પોતાની જાતને તીર્થકર તરીકે ઓળખાવતો હતો. ગૌતમસ્વામીએ આ વાત ભગવાનને કહી. ભગવાને તેનો પ્રતિકાર કરતાં કહ્યું કે “ આજીવિક સંપ્રદાયનો મંખલીપુત્ર ગોશાલક અષ્ટાંગનિમિત્તનો શ્રેષ્ઠ જ્ઞાતા હોવાથી કેટલુંક ભવિષ્યકથન કરી શકે. પણ તે જે પદનો દાવો કરે છે; તે તદ્દન ગલત છે. એ તો એક વખતે મારો ધર્મશિષ્ય હતો.’ આ વાત ઉપસ્થિત જનતાએ સાંભળી અને તે ગોશાલકના કાન સુધી પહોંચી. તે ઘણો કુપિત થયો અને ભગવાનની ખબર લેવા પોતાના ભિક્ષુસંઘ સાથે આવી પહોંચ્યો. ભગવાને જાણી જોઈને પોતાના સાધુઓને એનાથી દૂર રહેવા કહ્યું, પણ બે સાધુઓ ભક્તિવશ ન જ ખસ્યા. ગોશાલક હર ઊભો રહી, ભગવાનને લક્ષ્ય કરી તાડૂકીને કહેવા લાગ્યો હે કાશ્યપ ! તું શા માટે મારી નિંદા કરી મને હલકો પાડે છે ! તારો જૂનો ગોશાલક શિષ્ય હું નથી. હું તો બીજો છું.' ભગવાને કહ્યું કે હજુ તારો જુઠું બોલવાનો સ્વભાવ ગયો નહિ.” એ સાંભળી પુનઃ વધુ પ્રકુપિત થતાં તે બોલ્યો : “હે કાશ્યપ (મહાવી૨), તે મને છોડીને શૂળ ઊભું કર્યું છે. હવે તું જીવતો રહેવાનો નથી.’ આ વખતે ભગવાનના બે શિષ્યોએ તેની ભટ્સના કરતાં તે બન્નેને તેણે ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત તેજલેથી શીઘ ભસ્મીભૂત કરી નાંખ્યા. તે પછી કૃતધ્રી તેણે ભગવાનને બાળી નાંખવા પુનઃ તેજોલેક્યા નામની ભયંકર જાજવલ્યમાન ઉષ્ણુ શક્તિ છોડી, પણ તીર્થંકરો ઉપર કોઈ શક્તિ કામયાબ થતી ન હોવાથી તે શક્તિ મહાવીર દેવના શરીરને ફરતી પ્રદક્ષિશુ આપી ચકરાવો મારતી પાછી વળીને ગોશાલકના શરીરમાં પ્રવેશી ગઈ. પરિણામે ગોશાલક બળીને ખાખ થવા લાગ્યો. ४४. भगवान को भस्म करने के लिये गोशालक द्वारा तेजोलेश्या का प्रयोग भगवान् श्रावस्ती में विराजमान थे। उसी समय भगवान् का स्वच्छन्दी आद्यशिष्य गोशालक अपने आपको 'मैं तीर्थङ्कर हूँ' ऐसा सबको बताता था। गौतमस्वामीजी ने यह बात सुनकर भगवान् से कही। भगवान् ने प्रतिकार करते हुए कहा कि - "आजीविक सम्प्रदाय का अगुआ मंखलीपुत्र गोशालक अष्टांगनिमित्त का ज्ञाता होने से कुछ भविष्य कथन कर सकता है। किन्तु वह जिस पद की घोषणा करता है वह सर्वथा मिथ्या है। वह तो एक समय मेरी छमस्थ अवस्था में मेरा धर्मशिष्य था।" यह बात उपस्थित जनता ने सुनी. और वह गोशालक के कान तक पहुँची। वह अतिक्रुद्ध होकर बदला लेने के इरादे से अपने भिक्षुसंघ के साथ भगवान् के पास आ पहुँचा। भगवान् ने जानबूझकर उससे अपने साधुओं को दूर रहने के लिये कहा, किन्तु दो साधु भक्तिवश नहीं गये। गोशालक दूर खड़ा रहकर भगवान् को लक्ष्य कर के चिल्ला कर कहने लगा। 'हे काश्यप ! तू मेरी निन्दा करके अबहेलना क्यों करता है ? तेरा वह शिष्य तो मर गया है, में तो दूसरा हूँ।' भगवान् ने कहा - 'अभी तक तेरा सत्य को असत्य कहने का वक्र स्वभाव गया नहीं ?' यह सुनकर और अधिक क्रुद्ध हो वह बोला- 'हे काश्यप ! तूने मुझे छेड़कर एक शूल उत्पन्न कर लिया है। अब तू जीवित नहीं रह सकेगा।' उस समय भगवान् के दो विनीत शिष्यों द्वारा उसकी भर्त्सना होने पर प्रथम तो उसने उन दोनों को तेजोलेश्या से शीघ्र जला डाला। बाद में उसने भगवान् को जलाने के लिये तेजोलेश्या नामक भयङ्कर जाज्वल्यमान उष्णशक्ति छोड़ी। परन्तु तीर्थङ्करों पर कोई शक्ति फलीभूत नहीं होती, अतः महावीर की प्रदक्षिणा कर चक्कर काटती वापस गोशालक के शरीर में प्रविष्ट हो उसीको जला दिया। 44. GOSĀLAKA RELEASES TEJOLESYA-A FIERY FLAME-TO BURN DOWN BHAGAVĀN MAHĀVĪRA BUT FAILS In the course of his walking tour Bhagavān Mahāvīra came to the city of Srāvasti. Gośālaka, son of Mankhali and a former disciple of Bhagavān Mahävīra, was also living in Srāvastī at that time. He had founded a rival sect-the Ajīvika sect, was well-versed in astrology and used to call himself an omniscient Tirthamkara. On being informed about this, Bhagavan Mahavira told his disciples that Gosalaka was his former disciple and that he has not attained absolute knowledge. When Gośäla came to know about this, he was furious and he came to Bhagavān Mahāvīra and abused and cursed him. He cast an all-consuming fiery flame towards Bhagavān Mahavira. Two of his disciples, who happened to be there inspite of his advice to keep away, were burnt down, but the flame could not hurt Bhagavān Mahävīra, with the result that it recoiled against Gosalaka himself and he was reduced to ashes. ॐ के नाम लि. पूर्ण सोम-या मंगल म य प्रहमा रत्नके नाम-माणिक्यमुक्ता प्रगल यापला (मकता वपुज्वराज गोमेदक मल्सिनिया बड्याअंग्रेजी नाम- RUBY PEARL TE WHITE SAMI DIAMOND SAPPHIRE ZIRCOME Tigerse' महरमीया m) कैसावर्णलाल श्वेत सिडरलालहरा कपीन श्वेताश्वेताजीलकाचईदिन क्या रविवार सोमवार मंगलवार बधवार गुरुवार-शुक्रवार शनिवार धारण समय-जरगोटय सायंकाले स्यों से भराभादसूयो.शे २ घंटा बाद औ चतरापन सुमहल और बानिय तक जापक्या- श्री पक्षप्रम श्री चंद्रप्रमश्री थासुपूज्यॐ श्री शान्ति वश्रीआदि अभी विभिश्री मुजिवतीनेमि नाथायनमः के नाथाय नमःनाथाय नमः स्वामिने नमःनाधाय नमः हमतीमुरी जी मिलता। प्रमशमुरमें नौशार होता है। आ. गुरु शुक्र ग्रह शनि ग्रह रा के तह प्रसिद्ध न-शायरी दक्जरमाला coe EMERALD जकेसर न पालवक्तश्वासपारस मे) मध्यरात्रि यसब पर स्मारक मवेल जगहलो ने भी स्थामिने नमःस्वामिने जमवामिने नमः माशाय नमः मराम्यवान पार सीमारममा विविध बाजीसी क्याने निशानाजमी एक मानवमा जीवाश्याम निजकबर मिनार में जाने। म मिनरेला -मेरी मार भगा-प्रचालकासकासीमन्नाजपन्यो Leation International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301