________________
3७.३७.37 ૩૭. દેવનિર્મિત સમવસરણ-(ધર્મસભામંડ૫)માં ભગવાનનો આધોપદેશ-પ્રથમ ધર્મદેશના દિવસના ચોથા પ્રહરે કેવલજ્ઞાન થતાં ઈન્દ્રાદિકનાં સિંહાસનો ચલિત થયાં. હર્ષિત થયેલા અસંખ્ય દેવો ચોથા ક૯યાણુકની ઊજવણી કરવા આવી પહોંચ્યા. તેઓએ દર્શન-વંદન કરી ભગવાનના પ્રવચન માટે સમવસરણું(ધર્મસભા)ની રચના કરી. એ સભામાં દેવોની જ હાજરી હોવાથી કોઈ ને વિરતિ-ત્યાગપરિણામ થયો નહિ. ત્યાંથી બોધિપ્રાપ્ત (કેવલી) ભગવાન મહાન લાભનું કારણ જાણી એક રાતમાં જ દીર્ધ વિહાર કરી મધ્યમા-(પાવાપુરી-)ના
મહાસન ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દેવોએ ભગવાનનું બીજું સમવસરણું રહ્યું. પ્રવચનસભા કે ધર્મસભાને જૈન પરિભાષામાં સમવસરણ ' કહેવામાં આવે છે. દેવો દૈવિક શક્તિથી વૈક્રિય પદગલો દ્વારા તેની રચના કરે છે. આ સમવસરણું ગોળ કે ચોરસ હોય છે. (અહીં ગોળ ચીતરેલું છે.) તે ત્રણ ગઢનું હોય છે. એમાં નીચેથી પહેલો ગઢ રૂપાનો, તે ઉપર બીજે સોનાનો, તે ઉપર ત્રીજો વિવિધ મણિરત્નોનો હોય છે. પહેલા ગઢનું તળિયું દેવ-મનુષ્યના વાહન માટે, બીજાનું તળિયું પશુ-પક્ષીઓ માટે અને ઉપરનું અંતિમ તલ દેવ-મનુષ્યની બાર પર્ષદા-સભાવાળું ભગવાનને દેશના આપવા માટે હોય છે. અષ્ટમહાપ્રાતિહાર્યો-(અતિશયો-)યુક્ત ભગવાન સિંહાસનમાં પૂર્વાભિમુખ બેસી પ્રવચનમુદ્રાથી, અનેક ગુણસંપન્ન વાણીથી માલકોશ રાગમાં, અને ત્યાગ વૈરાગ્યની ગંગામાં સ્નાન કરાવનારી આધ્યાત્મિક પ્રકારની અમોધ દેશના આપે છે. આ પ્રવચન મૃદુ-મધુર એવી અર્ધમાગધી ભાષામાં જ આપતા હોવા છતાં ભગવાનના વિશિષ્ટ અતિશયને લીધે વિવિધ ભાષાભાષી હજારો લોકો તેમ જ પશુ-પક્ષીઓ સુધા પોતપોતાની જ ભાષામાં સમજી જાય છે. ભગવાન ક્યારેક સુવર્ણમય કમળ ઉપર બેસીને પણ દેશના આપે છે. રોજ બે વખત થઈને તેઓ છ છ કલાકનાં પણ પ્રવચનો કરે છે.
३७. देवनिर्मित समवसरण [अद्वितीय और अद्भुत प्रवचन मण्डप] में भगवान का आद्य धर्मप्रवचन दिन के चौथे प्रहर में केवलज्ञान होने पर इन्द्रादि के सिंहासन डोल उठे। हर्षित असंख्य देव चौथे कल्याणक का उत्सव मनाने के लिये आ पहुँचे। उन्होंने दर्शन-वन्दन करके भगवान् के प्रवचन के लिये समवसरण (धर्मसभा) की रचना की। इस सभा में देवों की ही उपस्थिति होने से किसी को सर्वविरति-देशविरति आदि विषयक त्याग परिणाम नहीं हुआ। वहाँ से बोधिप्राप्त भगवान् महान् लाभ का कारण जानकर एक रात्रि में ही दीर्घ विहार करके मध्यमा (पावापुरी) के महासेन उद्यान में पधारे। वहाँ
देवों ने भगवान् के द्वितीय समवसरण की रचना की। प्रवचनसभा या धर्मसभा को जैन परिभाषा में 'समवसरण' कहते हैं। देवगण दैवी शक्ति से वैक्रिय पुद्गलों द्वारा उसकी रचना करते हैं। यह समवसरण गोल अथवा चौकोर होता है। प्रस्तुत चित्र में इनका गोल चित्रण है। यह तीन गढ़ (मंजिल) का होता है। इनमें नीचे से पहला गढ़ चाँदी का, उसपर सोने का और उसपर तीसरा विविध मणि-रत्नों का होता है। पहले गढ़ का तल-प्रदेश देव और मनुष्यों के वाहन आदि के लिये, दूसरा तल-प्रदेश पशु-पक्षियों के लिये और अन्तिम तल देव-मनुष्यों की बारह पर्षद् सहित भगवान् द्वारा देशना-प्रवचन देने के लिये होता है। इस के बीच में विशाल अशोक वृक्ष होता है। उसके नीचे अष्ट महाप्रातिहायों-अतिशयों से युक्त सिंहासन स्थित भगवान् चतुर्मुख से, अनेक गुणसम्पन्न वाणी द्वारा मालकोश राग में अमोघ देशना देते हैं। यह प्रवचन अर्धमागधी भाषा में होता हुआ भी भगवान् के विशिष्ट अतिशय-प्रभाव के कारण विविध भाषाभाषी मनुष्य तथा पशु-पक्षी अपनी ही भाषा में समझ लेते हैं। कभी कभी सुवर्णमय कमल पर बैठ कर भी भगवान् देशना देते हैं। और दो बार हो कर छह घण्टे तक का भी प्रवचन करते हैं।
37. BHAGAVAN MAHĀVĪRA DELIVERING A SERMON IN THE SAMAVASARANA The thrones of Indra and the other gods received tremors the moment Bhagavān Mahāvīra attained omniscience. Immediately, hosts of gods thronged there to celebrate the fourth Kalyanaka (auspicious occasion). They constructed a divine Assembly Hall, known as Samavasarana, for Bhagavān Mahavīra's first sermon. He delivered the first sermon at
night when only the gods were present. Then overnight Bhagavān travelled to Pāvāpuri and stayed in the garden named Mahasena. The gods constructed another divine assembly hall there. This Samavasarana hall is either circular, as in the illustration, or a square one. There are three enclosures. The lowest is of silver, the upper one is of gold and the uppermost one is of precious stones like diamonds etc. The first enclosure serves as a sort of parking ground for the conveyances of gods and men, the second one is meant for lower animals, and the third and the uppermost for gods and human beings. Under Asoka tree, Mahāvīra (delivering sermon) precepting in Ardhamāgadhi understood by all.
हास्य
भयानक
ANI
O
India
@
नव रस 50
For Personal & Private Use Only
www.jainelibrary.org
education International