________________
૨૫. તપ-સંયમની મહાસાધના માટે પ્રસ્થાન-બિહાર અને અનુકુળ ઉપસર્ગ
સાધનાના માર્ગમાં કંઈ ગુલાબ જ પાથરેલાં નથી હોતાં, કાંટાઓ પણ હોય છે. સાધક એ કાંટાઓને દૂર કરી અથવા સમભાવે સહન કરી આગળ વધે છે અને કર્મક્ષય કરતો, સિદ્ધિનાં સોપાન પર ચઢતો ઇષ્ટ સિદ્ધિના શિખરે પહોંચી જાય છે. તીર્થંકરોનું અન્તિમ લક્ષ્ય નિર્વાણ-પ્રાપ્તિનું હોય છે. તેથી તેઓ સર્વોચ્ચ અવસ્થા અને સર્વજ્ઞપદની પ્રાપ્તિ અનિવાર્ય રીતે કરે છે. આ પ્રાપ્તિ માટે તેઓને ઉગ્ર તપ અને સંયમધર્મની આરાધના દ્વારા અવરોધક કર્મોનો ક્ષય કરવો પડે છે. હવે ભગવાને ણ સાધના શરૂ કરી દીધી. એકાકી, વસ્ત્રવિહીનશરીરી, નિદ્રાવળી, મોની, પ્રાયઃ (અન્ન-જળ વિનાના) ઉપવાસી, વિશ્વનાં પ્રાણી માત્ર પ્રત્યે મંત્રી-કરુણાના ભાવ રાખનાર, સહુના આધ્યાત્મિક કક્ષાણુની ભાવના એવનાર ભગવાન, વિવિધ પરીષહો – કષ્ટોને કર્મક્ષય માટે સ્વેચ્છાથી સહન કરતા, (પ્રાયઃ) ઊભા ઊભા ધ્યાનાવસ્થામાં સમય પસાર કરવા લાગ્યા અને આત્મવિશુદ્ધિક આત્માનું ઊીંગણ કરતા સફળતાનાં સોપાન પર ચઢવા લાગ્યા.
સાધનાનાં સાડા બાર ષ દરમિયાન દેશો, મનુષ્યો અને નિષંચો દ્વારા અનુકૂળ કે પ્રતિકૂળ, જે કોઈ ઉપસર્ગો થયા તે અંગેનાં ચિત્રોનો અહીંથી પ્રારંભ થાય છે.પહેલો સ્ત્રીઓનો ઉપસર્ગ અને બીજો ગોવાળનો ઉપસર્ગ આ બે જ ઉપસર્ગો મનુષ્ય દ્વારા થયા છે.
– સિંહાર દરમિયાન દીયા થયા પૂર્વે શરીર ઉપર ચોપડેલાં સુગંધી દ્રવ્યોની મનોમુખ્ય સુગંધથી આકર્ષાઈને સુવાનો મૌની ભગવાન પાસે સુગંધ અને મનોહર રૂપથી આકર્ષાઈ ને યુવતીઓ પ્રેમની યાચના કરી રહ્યાં છે, એ આ ચિત્રમાં દર્શાવ્યું છે,
अग्नि
मुद्रा
गरुड बुडा शीघ्र साधना प्रारम्भ कर दी।
एकाकी, पत्रविहीनशरीरी नियागी, मैनी, प्रायः (अन्न-जल-रहित) उपवासी सब प्राणियों के प्रति मैत्री, करुणा दयाभाव रखते हुए,
सभी के आत्म-कल्याण की भावना से पूर्ण, कर्मक्षय के लिये विविध परीषहों को स्वेच्छा से सहन करते हुए, प्रायः खड़े-खड़े ध्यानावस्था में समय-यापन कर, आत्मविशुद्धिपूर्वक आत्मा का ऊर्ध्वंकरण करते हुए सफलता के सोपान पर चढने लगे। इस समय से साधना के १२ ॥ वर्षों के बीच देव, मनुष्य और तिर्यंचों द्वारा अनुकूल अथवा प्रतिकूल जो कुछ उपसर्ग हुए उन से सम्बन्धित चित्रों का यहाँ से प्रारम्भ होता हैं।
बिहार में दीक्षा लेने से पूर्व शरीर पर लगाये गये सुगन्धित द्रव्यों की सुगन्ध से आकृष्ट होकर युवकगण मौनी भगवान् के पास सुगन्ध से तथा मनोहर रूप से आकृष्ट होकर युवतियाँ प्रेम की याचना कर रही हैं। यह प्रस्तुत चित्र में दिखाया गया है।
पद्मप्रभजी
25. PLEASANT DISTRACTION DURING THE RELIGIOUS WALK
The path of a spiritual aspirant is never smooth. He has to be prepared for bouquets as well as brickbats, for roses as well as thorns, but he must never lose his equanimity or balance of mind. He must neither be depressed by one, nor elated by the other. Then alone he can reach the goal. During the next twelve and a half years of Sadhana (spiritual apprenticeship), Bhagavan Mahāvīra had to undergo all sorts of sufferings, trials and tribulations, at the hands of gods, human beings and animals. The illustrations which follow depict some of these incidents. This illustration depicts how young men are attracted towards him because of the sweet smell and aroma that emanated from his body as a result of the application of heavenly perfumes and the women are attracted by his youth and divine charm. They are making amorous overtures to him. But Bhagavan Mahāvīra is completely oblivious to everything around him.
Jain Ecation International
जल
२५. महासाधना के लिये भगवान का विहार तथा नर-नारियों के अनुकूल उपसर्ग साधना के पथ में केवल गुलाब ही बिछाये हुए नहीं होते; काँटे भी होते हैं। साधक इन काँटों को दूर कर के अथवा समभावपूर्वक सहन करके आगे बढ़ता है, और कर्मक्षय करता हुआ सिद्धि के सोपान पर चढ़ता हुआ इष्ट सिद्धि के शिखर पर पहुँच जाता है। तीर्थङ्कका अन्तिम लक्ष्य निर्वाण प्राप्ति होता है, इसलिये वे सर्वोच्च अवस्था तथा सर्वज्ञपद की प्राप्ति अनिवार्य रूप से
करते हैं। इसकी प्राप्ति के लिये उग्र तप और संयमधर्म की आराधना द्वारा अवरोधक कर्मों का क्षय करना पड़ता है। भगवान् ने
चायु
चन्द्रप्रभजी
मंगल
वासुपूज्यजी शान्तिनाथजी आदिनाथजी
२५.२५.25
For Personal & Private Use Only
शनि
राहु
सुविधिनाथजी मनिसुव्रतजी नेमिनाथजी
केतु
मल्लिनाथजी
जिनोपासक नवग्रहोना चित्रौ
तेना चिह्नो
ते ते तीर्थकरो सम्बन्ध साधे
www.jainelibrary.org