________________
२९.२६.26
૨૬. વિહાર-ધ્યાન-પ્રથમ પારણું કરતા અને અપ્રીતિ થાય ત્યાં ન રહેવું એવી પ્રતિજ્ઞા લેતા ભગવાન પ્રથમ-ઉપલા ચિત્રમાં ભગવાનની બે પ્રવૃત્તિ બતાવી છે. (૧) વિહારની અને (૨) કાયોત્સર્ગની મુદ્રાસહ ધ્યાનાવસ્થાલીન ભગવાન. જંગલમાં વિચરતા ભગવાનને જોવા એ એક લહાવો છે.જુઓ !આ ચિત્ર કેટલું આહ્લાદક અને મનમોહક છે. બીજું ચિત્ર– નીચેનું ચિત્ર દીક્ષા લેતી વખતે કરેલા છઠ્ઠું (બે ઉપવાસ)નું પારણું ગૃહસ્થના પાત્રમાં (વાસણમાં) ક્ષીર વહોરીને કર્યું હતું તે પ્રસંગનું છે... તીર્થંકરો હંમેશા કરપાત્રી એટલે હાથમાં લઈને જ ભોજન કરનારા હોય છે. પણ બધા કરપાત્રી ન બની શકે એટલે બીજા સાધુઓ કાષ્ઠ-લાકડાંના પાત્રો રાખે અને તે પાત્ર દ્વારા ભોજન કરે તો તે પણ યોગ્ય છે એમ જણાવવા ગૃહસ્થના પાત્રમાં ફકત એક જ વાર ભિક્ષા લીધી. તે પછી આજીવન કરપાત્રી જ રહ્યા.
ત્રીજું ચિત્ર – તાપસોના આશ્રમની ઘાસની ઝૂંપડીમાં ભગવાન ચોમાસું રહ્યા તે પ્રસંગનું છે. ભગવાન તો ઊભા ઊભા ધ્યાનમાં લીન રહેતા હતા. ધ્યાનીને બીજો ખ્યાલ શો કરવાનો હોય?ગાયો ઝૂંપડીના ઘાસને ખેંચીને ખાવાલાગી, આશ્રમના સાધુઓ દોડી આવ્યા. ભગવાન તો મૌનપણે ધ્યાનમાં હતા. મુખ્ય સંન્યાસીએ ભગવાનને ઠપકો આપતાં કહ્યું કે, પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે તો તમે રાજપુત્ર છતાં ઝૂંપડીનું રક્ષણ ન કરો તે કેવું उडेवाय? वो पडी सांभणीने लगवाने प्रतिज्ञा उरी है, '४यां अप्रीति थाय त्यां रहेवुं नहीं..... वगेरे.
ભગવાને કરેલો આ નિયમ સહુએ અમલમાં મૂકવા જેવો છે.
२६. विहार, ध्यान, प्रथम पारणा करते और जहाँ अप्रीति हो वहाँ न रहनेकी प्रतिज्ञा करते भगवान प्रथम ऊपरके चित्रमें भगवानकी दो प्रवृत्तियोंका चित्रण हुआ है। एक विहारकी और दूसरी कायोत्सर्ग मुद्रा सह ध्यानावस्थामें लीन भगवान । जंगलमें विहार करते भगवान का दर्शन करना एक रोमाञ्चक घटना है। देखो, यह चित्र कितना आह्लादक और मनमोहक लगता है।
Bro
दूसरा चित्र—नीचेका चित्र दीक्षा लेते समय भगवानने छट्ठ (दो उपवास) किया था। उसका पारणा गृहस्थके पात्रमें क्षीर बहर (ग्रहण) कर किया था, उस प्रसंग का यह चित्र है। तीर्थंकर हमेशा करपात्री होते हैं अर्थात् वे हाथमें लेकर ही भोजन करते हैं। परन्तु सब साधु करपात्री नहीं हो सकते। इस कारण साधु वर्गके पात्र रखनेमें और पात्र द्वारा भोजन करने में कोई अनौचित्य नहीं है, यह निर्देश देने के लिए उन्होंने गृहस्थके पात्रमें सिर्फ एक ही बार भिक्षा ग्रहण की। बादमें भगवान आजीवन करपात्री रहे।
तीसरा चित्र - तापस - आश्रम की पर्णकुटीरमें भगवानने चातुर्मास किया, उस प्रसंगका यह चित्र है। भगवान तो खड़े खड़े ध्यानमें लीन रहते थे। ध्यानी के हृदयमें अन्य कोई विचार नहीं होता । वहाँ गायें आतीं और झोंपडी की घास खाने लगतीं। आश्रम के तपस्वी दौड़े आये। भगवान तो मौन रूपसे ध्यानमें मग्न थे। मुख्य तापसने भगवानको उलाहना दिया कि पशु-पक्षी भी अपने घरका, घोंसलेका रक्षण करते हैं, आप राजपुत्र होने पर भी झोंपडी की रक्षा भी नहीं कर सकते ! यह उपालंभ सुनकर भगवानने प्रतिज्ञा की कि "जहाँ अप्रीति हो वहाँ नहीं रहना"। भगवान द्वारा ली गई यह प्रतिज्ञा वर्तमान में हर एक के लिए आचरणीय है।
In the above picture two activities of Bhagavan Mahāvīra are shown. One, his religious walk and the other his absolute absorption in Kayotsarga pose. It is one's great fortune to observe Bhagavan Mahāvīra wandering in a jungle. How pleasant and attractive this picture is!
Second Picture The following picture depicts Bhagavan Mahavira breaking his two days' fast observed at the time of the initiation by taking pudding (khir) in the vessel of a house holder. Tirthamkaras always take their meals in their hands. However, all of them cannot observe this custom. So it is proper that other ascetics keep wooden vessels and take their food from them. To support this Bhagavan Mahāvīra accepted Bhiksă only once in a wooden vessel. Then he took his meals in his hands for whole the life. Third picture - This picture depicts the incident which took place when Bhagavan Mahāvīra stayed for a monsoon in a grass hut of a hermitage. Bhagavan Mahavira was standing absorbed in Dhyana (meditation). A meditator has to think of nothing else. The cows started to graze the grass of the hut. The hermitage-ascetics ran out to drive away the cows. Bhagavan Mahavira was absorbed in meditation motionless calmly. The chief Samnyasi of the hermitage reprimanded him. He commented that even birds protect their nests. How strange it is that even being a prince he does not protect the grass hut? On hearing such a reprimand Bhagavan Mahāvīra vowed not to stay at a place where he was not welcome.
The above rule made by Bhagavan Mahāvīra is worth practising by all.
गावराणीका
26. BHAGAVĀN MAHĀVĪRA'S RELIGIOUS WALK, HIS DHYĀNA (MEDITATION) AND HIS FIRST BREAKING OF THE FAST (PARANA) AND HIS DECISION NOT TO STAY AT A PLACE WHERE HE DOES NOT LIKE
Janation International
वैदयकर्म
मोहनीय कर्म
For Personal & Private Use Only
गोत्रकर्म
अंतराय कर्म
www.jainelibrary.org/