________________
૧૮.૮.18
૧૮. માતા-પિતાદિ કુટુંબ-પરિવાર સાથે ભગવાન શ્રીવર્ધમાન આઠ વરસથી લઈને અઠ્ઠાવીસમાં વર્ષ સુધીમાં ભગવાનના જીવનની મુખ્ય ઘટનાઓમાં ખાસ કરીને સમરવીર સામંતની પુત્રી યશોદા સાથે પાણિગ્રહણ, પ્રિયદર્શના નામની પુત્રીનો જન્મ તથા ભગવાનના માતાપિતાનો અનશનપૂર્વક સ્વર્ગવાસ એટલી હકીકતો ઉપલબ્ધ છે. પ્રસ્તુત વર્ષોની આછી ઝાંખી થાય અને વધુ પડતો શુન્યાવકાશ જેવો વચ્ચેનો વીશ વરસનો લાંબો ગાળો ચિત્રદ્વારા પૂરક બને તે માટે કુટુંબમિલનનું સુંદર ચિત્ર અહીં રજૂ કરાયું છે.
આ ચિત્રમાં વચ્ચેની પાટ ઉપર પ્રભુના પિતા રાજા સિદ્ધાર્થ અને બાજુમાં સિદ્ધાર્થનાં પત્ની અને પ્રભુની માતા રાણી ત્રિશલા બેઠાં છે. ત્રિશલાના ખોળામાં ભગવાનની પુત્રી પ્રિયદર્શના છે. આપણી ડાબી બાજુની પાટ ઉપર ભગવાનના મોટાભાઈ નંદિવર્ધન અને જોડે જ આભામંડલથી યુક્ત ભગવાન શ્રી વર્ધમાન (મહાવીર) છે. તેમની આગળ પલાંઠી પાસે જ હસ્તલિખિત (તાડપત્રીય) પ્રતિ-પોથી પડી છે. આપણી જમણી બાજુની પાટ ઉપર ત્રિશલાની પછી નંદિવર્ધનના ધર્મપત્ની જ્યેષ્ઠા અને તેની બાજુમાં ભગવાનનાં ધર્મપત્ની યશોદા છે. સાયંકાલે ભગવાન સહુને પ્રથમ ધાર્મિક ઉપદેશનું શ્રવણ કરાવે છે અને તે પૂરું થતાં સુંદર ભાવવાહી સંગીતમય સ્તવના શરૂ થાય છે.
१८. माता-पितादि कुटुम्ब-परिवार के साथ भगवान श्रीवर्धमान आठ वर्ष की आयु से लेकर २८ वें वर्ष तक भगवान् के जीवन की प्रमुख घटनाओं में समरवीर सामन्त की पुत्री यशोदा के साथ पाणि-ग्रहण, प्रियदर्शना नामक पुत्री का जन्म तथा भगवान् के माता-पिता का अनशनपूर्वक स्वर्गवास आदि घटनाएँ उपलब्ध होती हैं। शून्यावकाश जैसे प्रस्तुत वर्षों की एक उत्तम झाँकी हो सके और कौटुम्बिक भावना का श्रेष्ठ आदर्श का ख्याल हो, इस दृष्टि से यहाँ “कुटुम्ब-मिलन" का सुन्दर चित्र प्रस्तुत किया गया है।
इस चित्र में बीच की चौकी पर राजा सिद्धार्थ तथा पार्श्वभाग में उनकी धर्मपत्नी रानी त्रिशला बैठी हुई है। त्रिशला की गोद में भगवान् की पुत्री प्रियदर्शना है। उनके दाहिने भाग में चौकी पर भगवान् के बड़े भाई श्रीनन्दिवर्धन और उनके पास ही आभामण्डल से युक्त श्रीवर्धमान है। उनके आगे धर्मशास्त्र की हस्तलिखित (ताडपत्रीय) प्रति रखी है। दाहिनी ओर त्रिशला तथा उनके पश्चात् नन्दिवर्धन की धर्मपत्नी ज्येष्ठा और उनके पास ही भगवान् की धर्मपत्नी यशोदा हैं। भगवान् सबको प्रथम धार्मिक उपदेश दे रहे हैं। उपदेश के अनन्तर सङ्गीतमय स्तुति आरम्भ होती है।
વરી |
18. PRINCE VARDHAMĀNA WITH THE MEMBERS OF HIS FAMILY The major important events in the life of Bhagavān Mahāvīra from the age of eight to the twenty-eighth are the following :-(1) marriage with Yasodā, the daughter of a feudatory king Samaravīra; (2) birth of a daughter named Priyadarśanā and (3) the final fast unto death by his parents. The illustration depicts a scene from his domestic life. King
Siddhartha and queen Trisalā are seated at the centre, with Priyadarśanā seated on her lap. To their right are seated Nandivardhana, the elder brother and Bhagavān Mahāvīra, with a halo round his head and a scroll of palm-leaf manuscript in front. To their left are the wives of Nandivardhana and prince Vardhamāna. It is evening and after the recitation of scriptures, the customary prayers, accompanied by music have commenced. The musicians are seated facing the king and the queen.
[રિક @gI
rict Code
GOOD
R
Janmoucation International
For Personal & Private Use Only
www.jainelibrary.org