Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput Author(s): Yashodevsuri Publisher: Jain Sanskruti KalakendraPage 58
________________ १७.१७.17 ૧૭. વર્ધમાન-મહાવીરનો લગ્નપ્રસંગ, પરિવાર મિલન અને મિત્રગોષ્ઠી આ ચિત્રમાં ગૃહસ્થજીવનના પાંચ પ્રસંગો બતાવ્યા છે. પહેલું ચિત્ર રાજકુમારી યશોદા સાથેના લગ્નનું, બીજું પોતાની પુત્રીની સાથે લાડ-પ્રેમ કરતી માતા યશોદાનું, ત્રીજું ચિત્ર ભગવાનનું પોતાના પત્ની અને પુત્રી સાથેના મિલનનું, ચોથું ચિત્ર મિત્રો સાથેના વાર્તાલાપનું, વચલું વર્તુળાકાર ચિત્ર બીજઓનું રક્ષણ કરવું એ ક્ષાત્રવંશીય પુરુષનો ધર્મ છે એનો ખ્યાલ આપવા માટે બાણધારી વર્ધમાનકુમારનું છે. તીર્થકરો ક્ષત્રિય હોય છે. અહિંસાના ભેખધારી હોવા છતાં પ્રજાના યોગક્ષેમ માટે જરૂર પડે તો શસ્ત્રોનો ઉપયોગ કરવો પડે છે. તીર્થકરો રાજાઓ અને ચક્રવર્તી ઓ પણ હોય છે ત્યારે તેમને ભયંકર યુદ્ધો પણ કરવા પડે છે. નોંધ- આપણે ત્યાં સેંકડો વરસથી કલ્પસૂત્ર-બારસાસૂત્રની સેંકડો હસ્તલિખિત પોથીઓમાં તેમજ મંદિરો કે અન્ય શિલ્પોમાં ભગવાનની બાલ્યાવસ્થા, તેઓશ્રીના લગ્નપ્રસંગો, મિત્રમિલન વગેરે પ્રસંગો ગમે તે કારણસર કયાંય જોવા મળતા નથી. બીજી બાજુ જીવનમાં બનેલી વાસ્તવિક ઘટનાઓની તેમજ તીર્થંકર પરમાત્મા જેવાની પત્નીનાં પાત્રની ઉપેક્ષા થાય તે વાત પણ ઉચિત ન લાગી તેથી અહીંયા પહેલીવાર બંને અવસ્થાના પ્રસંગો નમૂના પૂરતા રજૂ छि. १७. वर्धमान-महावीर का लग्न प्रसंग, परिवार मिलन और मित्र गोष्ठी इस चित्रमें गृहस्थ जीवन के पाँच प्रसंग बताये है। प्रथम चित्रमें राजकुमारी यशोदा के साथ विवाह प्रसंग चित्रित किया गया है। दूसरा चित्र अपनी पुत्री को प्रेम कर रही माता यशोदाका है। तीसरे चित्रमें भगवानको अपनी पत्नी व पुत्री के साथ दिखाया गया है। चौथा चित्र मित्रोंके साथ वार्तालाप कर रहे वर्धमानका है। मध्य के वर्तुलाकार चित्रमें धनुष-बाणका प्रयोग कर रहे वर्धमान कुमारको दिखाया गया है। तीर्थकर क्षत्रिय होते है। अहिंसा के लिए प्रतिबद्ध होने पर भी प्रजा के योगक्षेम के लिए आवश्यकता पड़ने पर शस्त्रोंका उपयोग भी उन्हें करना पड़ता है। तीर्थंकर राजा और चक्रवर्ती भी होते है। तब उन्हें भयंकर युद्ध भी लड़ने पड़ते हैं। टिप्पणी- अपने यहाँ सैकड़ों वर्षों से कल्पसूत्र (बारसा सूत्र) मूलकी हजारों प्रतियोंमें, मंदिरों और अन्य शिल्पमें भगवानके गृहसंसारसे संबंधित प्रसंगोंका चित्रण आज तक नहीं हुआ है। परंतु जीवनमें घटी वास्तविक घटनाओंकी और परमात्मा जैसे सर्वोच्च व्यक्ति की पत्नी जैसे महत्त्वपूर्ण पात्र की उपेक्षा मुझे योग्य-समुचित नहीं लगनेसे पहली बार कुछ नये प्रसंगोंका चित्रण. कर प्रसिद्धिमें लानेका प्रयास किया है। 17. THE WEDDING CEREMONY OF VARDHAMANA MAHĀVĪRA, HIS MEETING WITH HIS FAMILY MEMBERS AND HIS TALK WITH FRIENDS The picture depicts five incidents from the house-hold life of Vardhamana-Mahavira. The first scene shows the wedding of princess Yasodã with Mahavira. The second scene shows mother Yašoda loving and fondling her own daughter. The third includes the meeting of Bhagavān Mahavira with his wife and daughter. The fourth depicts Bhagavān Mahavira and his friends talking. In the centre in a circular scene Bhagavan Mahavira is purposely drawn as an archer. Tirtha mikaras are Ksatriyas. In spite of their being followers of non-violence, they use weapons if necessary for the welfare of the people. Tirthamikaras may be kings and even emperors. Then they have to declare deadly wars. Note - Hundreds of years have passed but so far no one has depicted the incidents from household life of Bhagavān Mahavira either in thousands of manuscripts of the Kalpasūtra-Bārasā or in the sculptures or in the temples. I felt it unfair either to neglect the wife of Bhagavan Mahāvira-Tirthamikara or to ignore the natural incidents taking place in his life. Sol decided to put before the world a few incidents from his life for the first time. SAHASRARE परिकर (परघर) नीचेनो सिंहासन गादीनो प्रसंग For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301