________________
१७.१७.17
૧૭. વર્ધમાન-મહાવીરનો લગ્નપ્રસંગ, પરિવાર મિલન અને મિત્રગોષ્ઠી આ ચિત્રમાં ગૃહસ્થજીવનના પાંચ પ્રસંગો બતાવ્યા છે. પહેલું ચિત્ર રાજકુમારી યશોદા સાથેના લગ્નનું, બીજું પોતાની પુત્રીની સાથે લાડ-પ્રેમ કરતી માતા યશોદાનું, ત્રીજું ચિત્ર ભગવાનનું પોતાના પત્ની અને પુત્રી સાથેના મિલનનું, ચોથું ચિત્ર મિત્રો સાથેના વાર્તાલાપનું, વચલું વર્તુળાકાર ચિત્ર બીજઓનું રક્ષણ કરવું એ ક્ષાત્રવંશીય પુરુષનો ધર્મ છે એનો ખ્યાલ આપવા માટે બાણધારી વર્ધમાનકુમારનું છે. તીર્થકરો ક્ષત્રિય હોય છે. અહિંસાના ભેખધારી હોવા છતાં પ્રજાના યોગક્ષેમ માટે જરૂર પડે તો શસ્ત્રોનો
ઉપયોગ કરવો પડે છે. તીર્થકરો રાજાઓ અને ચક્રવર્તી ઓ પણ હોય છે ત્યારે તેમને ભયંકર યુદ્ધો પણ કરવા પડે છે. નોંધ- આપણે ત્યાં સેંકડો વરસથી કલ્પસૂત્ર-બારસાસૂત્રની સેંકડો હસ્તલિખિત પોથીઓમાં તેમજ મંદિરો કે અન્ય શિલ્પોમાં ભગવાનની બાલ્યાવસ્થા, તેઓશ્રીના લગ્નપ્રસંગો, મિત્રમિલન વગેરે પ્રસંગો ગમે તે કારણસર કયાંય જોવા મળતા નથી. બીજી બાજુ જીવનમાં બનેલી વાસ્તવિક ઘટનાઓની તેમજ તીર્થંકર પરમાત્મા જેવાની પત્નીનાં પાત્રની ઉપેક્ષા થાય તે વાત પણ ઉચિત ન લાગી તેથી અહીંયા પહેલીવાર બંને અવસ્થાના પ્રસંગો નમૂના પૂરતા રજૂ
छि.
१७. वर्धमान-महावीर का लग्न प्रसंग, परिवार मिलन और मित्र गोष्ठी इस चित्रमें गृहस्थ जीवन के पाँच प्रसंग बताये है। प्रथम चित्रमें राजकुमारी यशोदा के साथ विवाह प्रसंग चित्रित किया गया है। दूसरा चित्र अपनी पुत्री को प्रेम कर रही माता यशोदाका है। तीसरे चित्रमें भगवानको अपनी पत्नी व पुत्री के साथ दिखाया गया है। चौथा चित्र मित्रोंके साथ वार्तालाप कर रहे वर्धमानका है। मध्य के वर्तुलाकार चित्रमें धनुष-बाणका प्रयोग कर रहे वर्धमान कुमारको दिखाया गया है।
तीर्थकर क्षत्रिय होते है। अहिंसा के लिए प्रतिबद्ध होने पर भी प्रजा के योगक्षेम के लिए आवश्यकता पड़ने पर शस्त्रोंका उपयोग भी उन्हें करना पड़ता है। तीर्थंकर राजा और चक्रवर्ती भी होते है। तब उन्हें भयंकर युद्ध भी लड़ने पड़ते हैं। टिप्पणी- अपने यहाँ सैकड़ों वर्षों से कल्पसूत्र (बारसा सूत्र) मूलकी हजारों प्रतियोंमें, मंदिरों और अन्य शिल्पमें भगवानके गृहसंसारसे संबंधित प्रसंगोंका चित्रण आज तक नहीं हुआ है। परंतु जीवनमें घटी वास्तविक घटनाओंकी और परमात्मा जैसे सर्वोच्च व्यक्ति की पत्नी जैसे महत्त्वपूर्ण पात्र की उपेक्षा मुझे योग्य-समुचित नहीं लगनेसे पहली बार कुछ नये प्रसंगोंका चित्रण. कर प्रसिद्धिमें लानेका प्रयास किया है।
17. THE WEDDING CEREMONY OF VARDHAMANA MAHĀVĪRA, HIS MEETING WITH
HIS FAMILY MEMBERS AND HIS TALK WITH FRIENDS The picture depicts five incidents from the house-hold life of Vardhamana-Mahavira. The first scene shows the wedding of princess Yasodã with Mahavira. The second scene shows mother Yašoda loving and fondling her own daughter. The third includes the meeting of Bhagavān Mahavira with his wife and daughter. The fourth depicts Bhagavān Mahavira and his friends
talking. In the centre in a circular scene Bhagavan Mahavira is purposely drawn as an archer. Tirtha mikaras are Ksatriyas. In spite of their being followers of non-violence, they use weapons if necessary for the welfare of the people. Tirthamikaras may be kings and even emperors. Then they have to declare deadly wars. Note - Hundreds of years have passed but so far no one has depicted the incidents from household life of Bhagavān Mahavira either in thousands of manuscripts of the Kalpasūtra-Bārasā or in the sculptures or in the temples. I felt it unfair either to neglect the wife of Bhagavan Mahāvira-Tirthamikara or to ignore the natural incidents taking place in his life. Sol decided to put before the world a few incidents from his life for the first time.
SAHASRARE
परिकर (परघर) नीचेनो सिंहासन गादीनो प्रसंग
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org