Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Author(s): Yashodevsuri
Publisher: Jain Sanskruti Kalakendra

Previous | Next

Page 44
________________ ૧૦.૨૦.10 ૧૦. ૫૬ દિકકુમારિકાઓનો ઉત્સવ : [૨] જન્મકલ્યાણક [પ્રસંગ-૧] વિ. સં. પૂર્વે ૫૪૩ અને ઈ. સ. પૂર્વે ૫૯૯ વર્ષની ચૈત્ર સુદ તેરશની મધ્યરાત્રિએ, બ્રાહ્મણી દેવાનંદા તથા ક્ષત્રિયાણી ત્રિશલા, આ બન્ને માતાઓની કુક્ષિમાં થઈને (૮૨+૧૯૫) નવ મહિના અને સાડાસાત દિવસ વીત્યા બાદ વિશ્વવંદ્ય અને વિશ્વોદ્ધારક ભગવાનનો માનવદેહે જન્મ થયો. માતા-પિતાને અત્યન્ત આનંદ થયો. પરમાત્માના જન્મથી દૃશ્ય-અદ્દેશ્ય વિશ્વમાં (સ્વર્ગ, મર્ય અને પાતાળમાં) સર્વત્ર લોકોત્તર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. મહાવિભૂતિના જન્મથી સર્વ જીવોમાં આનંદ આનંદ ફેલાઈ ગયો. શાશ્વત નિયમ મુજબ જન્મના પુથપ્રભાવે પ્રસૂતિકાર્યની અધિકારિણી ૫૬ દિકકુમારિકા દેવીઓનાં સિંહાસન ચલિત થતાં, વિશિષ્ટ (અવધિ) જ્ઞાનથી ભગવંતના જન્મ પ્રસંગને જાણી પોતાનું ભક્તિ-કર્તવ્ય અદા કરવા તે દેવીઓ જન્મની રાતે જ દૈવિક શક્તિથી જોતજોતામાં જન્મસ્થાને આવે છે, અને ભગવાન તથા તેમની માતાને નમસ્કાર કરી, કદલીગૃહો રચીને બંનેની સ્નાન, વિલેપન, વસ્ત્રાલંકાર પહેરાવવા વગેરે દ્વારા ભક્તિ કરી ભગવાનના ગુણગાન કરીને શીઘ વિદાય લે છે. પ્રસૂતિર્થની અધિકારિફી પ વીમો જનમની રાતે જ ને, વસ્ત્રાલંકાર પહેરાવ १०. जन्मकल्याणक का उत्सव (२) दिक्कुमारिकोत्सव [प्रसंग पहला] वि० सं० पूर्व ५४३ तथा ई. सन पूर्व ५९९ वर्ष की चैत्र शुक्ला त्रयोदशी की मध्यरात्रि में, ब्राह्मणी देवानन्दा तथा क्षत्रियाणी त्रिशला, इन दोनों के गर्भाशय में नौ मास तथा साढ़े सात दिन बीत जाने के बाद, विश्ववन्ध और विश्वोद्धारक भगवान् का मानव देह में जन्म हुआ। परमात्मा के जन्म से दृश्य-अदृश्य विश्व में सर्वत्र लोकोत्तर दिव्य प्रकाश फैल गया। माता-पिता को अपार आनन्द हुआ। और महान विभूति के जन्म से सभी जीवों में आनंद ही आनंद व्याप्त हो गया। शाश्वतनियमानुसार जन्म के पुण्य-प्रभाव से प्रसूति-कार्य की अधिकारिणी ५६ दिक्कुमारिका देवियों के सिंहासन डोलने पर विशिष्ट ज्ञान से भगवान् के जन्मप्रसंग को जानकर अपना कर्तव्य पालन करने के लिये वे देवियाँ जन्म की रात्रि में ही दैवी शक्ति से शीघ्र ही जन्मस्थान पर आती हैं और भगवान् तथा उनकी माता को नमस्कार करके भव्य कदलीगृहो में दोनों की स्नान, विलेपन, वस्त्रालङ्कार-धारण आदि से भक्ति करके भगवान् के गुणगानादि कर शीघ्र बिदा होती हैं। 10. JANMAKALYANAKA : CELEBRATION OF THE BLISSFUL BIRTH [Incident-1] શની Five hundred and forty-three years before Vikrama Era(in 599 B.C.) Bhagavan Mahavira, the twenty-fourth and the last Tirthamkara was born at midnight on the thirteenth day of the bright half of the month Caitra. He was in the womb of Devananda for 82 days and in the womb of Trisala for a period of 195 days and a half (in all nine months and seven and a half days). The birth of this great saviour spread divine light in the whole universe. All beings were steeped in divine bliss. In accordance with the established convention, the thrones of the fifty-six goddesses presiding over all the directions, started receiving tremors and realising that it was the signal of the great event of the birth of the saviour, they all flew towards Bhagavān Mahāvira and his blessed mother. They bowed down to them, bathed them, applied scented pastes, dressed and decked them artistically. With their mission fulfilled, they returned to their respective abodes. | = bo cool © out am obcation International or Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301