________________
૧૦.૨૦.10
૧૦. ૫૬ દિકકુમારિકાઓનો ઉત્સવ : [૨] જન્મકલ્યાણક [પ્રસંગ-૧] વિ. સં. પૂર્વે ૫૪૩ અને ઈ. સ. પૂર્વે ૫૯૯ વર્ષની ચૈત્ર સુદ તેરશની મધ્યરાત્રિએ, બ્રાહ્મણી દેવાનંદા તથા ક્ષત્રિયાણી ત્રિશલા, આ બન્ને માતાઓની કુક્ષિમાં થઈને (૮૨+૧૯૫) નવ મહિના અને સાડાસાત દિવસ વીત્યા બાદ વિશ્વવંદ્ય અને વિશ્વોદ્ધારક ભગવાનનો માનવદેહે જન્મ થયો. માતા-પિતાને અત્યન્ત આનંદ થયો. પરમાત્માના જન્મથી દૃશ્ય-અદ્દેશ્ય વિશ્વમાં (સ્વર્ગ, મર્ય અને પાતાળમાં) સર્વત્ર લોકોત્તર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો.
મહાવિભૂતિના જન્મથી સર્વ જીવોમાં આનંદ આનંદ ફેલાઈ ગયો. શાશ્વત નિયમ મુજબ જન્મના પુથપ્રભાવે પ્રસૂતિકાર્યની અધિકારિણી ૫૬ દિકકુમારિકા દેવીઓનાં સિંહાસન ચલિત થતાં, વિશિષ્ટ (અવધિ) જ્ઞાનથી ભગવંતના જન્મ પ્રસંગને જાણી પોતાનું ભક્તિ-કર્તવ્ય અદા કરવા તે દેવીઓ જન્મની રાતે જ દૈવિક શક્તિથી જોતજોતામાં જન્મસ્થાને આવે છે, અને ભગવાન તથા તેમની માતાને નમસ્કાર કરી, કદલીગૃહો રચીને બંનેની સ્નાન, વિલેપન, વસ્ત્રાલંકાર પહેરાવવા વગેરે દ્વારા ભક્તિ કરી ભગવાનના ગુણગાન કરીને શીઘ વિદાય લે છે.
પ્રસૂતિર્થની અધિકારિફી પ
વીમો જનમની રાતે જ
ને, વસ્ત્રાલંકાર પહેરાવ
१०. जन्मकल्याणक का उत्सव (२) दिक्कुमारिकोत्सव [प्रसंग पहला] वि० सं० पूर्व ५४३ तथा ई. सन पूर्व ५९९ वर्ष की चैत्र शुक्ला त्रयोदशी की मध्यरात्रि में, ब्राह्मणी देवानन्दा तथा क्षत्रियाणी त्रिशला, इन दोनों के गर्भाशय में नौ मास तथा साढ़े सात दिन बीत जाने के बाद, विश्ववन्ध और विश्वोद्धारक भगवान् का मानव देह में जन्म हुआ। परमात्मा के जन्म से दृश्य-अदृश्य विश्व में सर्वत्र लोकोत्तर दिव्य प्रकाश फैल गया। माता-पिता को अपार आनन्द हुआ। और महान विभूति के जन्म से सभी जीवों में आनंद ही आनंद व्याप्त हो गया। शाश्वतनियमानुसार जन्म
के पुण्य-प्रभाव से प्रसूति-कार्य की अधिकारिणी ५६ दिक्कुमारिका देवियों के सिंहासन डोलने पर विशिष्ट ज्ञान से भगवान् के जन्मप्रसंग को जानकर अपना कर्तव्य पालन करने के लिये वे देवियाँ जन्म की रात्रि में ही दैवी शक्ति से शीघ्र ही जन्मस्थान पर आती हैं और भगवान् तथा उनकी माता को नमस्कार करके भव्य कदलीगृहो में दोनों की स्नान, विलेपन, वस्त्रालङ्कार-धारण आदि से भक्ति करके भगवान् के गुणगानादि कर शीघ्र बिदा होती हैं।
10. JANMAKALYANAKA : CELEBRATION OF THE BLISSFUL BIRTH [Incident-1]
શની
Five hundred and forty-three years before Vikrama Era(in 599 B.C.) Bhagavan Mahavira, the twenty-fourth and the last Tirthamkara was born at midnight on the thirteenth day of the bright half of the month Caitra. He was in the womb of Devananda for 82 days and in the womb of Trisala for a period of 195 days and a half
(in all nine months and seven and a half days). The birth of this great saviour spread divine light in the whole universe. All beings were steeped in divine bliss. In accordance with the established convention, the thrones of the fifty-six goddesses presiding over all the directions, started receiving tremors and realising that it was the signal of the great event of the birth of the saviour, they all flew towards Bhagavān Mahāvira and his blessed mother. They bowed down to them, bathed them, applied scented pastes, dressed and decked them artistically. With their mission fulfilled, they returned to their respective abodes.
|
=
bo cool
© out
am
obcation International
or Personal & Private Use Only
www.jainelibrary.org