Book Title: Tirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput Author(s): Yashodevsuri Publisher: Jain Sanskruti KalakendraPage 54
________________ ૧૫. વીરતાની પુનઃ દેવપરીક્ષા, દૈત્યદમન અને ‘મહાવીર’ નામ સ્થાપન પ્રથમ પરીક્ષામાં દેવ નિષ્ફળ ગયો, એટલે તેણે બીજો દાવ અજમાવ્યો. તે અન્ય બાળકના જેવું રૂપ લઇ દોડી આવીને બાળકોમાં ઘૂસી ગયો. પછી નવી રમત રમવાનું નક્કી કર્યું, પણ બનાવટી બાળકે કહ્યું કે “કંઈક શરત રાખો તો રમતમાં જોશ આવે.” આથી ‘હારેલો વિજેતાને ખભે બેસાડી ફેરવે’ એવી શરત નક્કી કરાઈ. પેલો બાળક અની ગએકો દેવ હીને જ હારી ગયો, ગેલે વિજેતા વમાનને કહે લો ચાલો, બેસી ય મારા મશે. વર્ધમાનકુમાર ખભે બેઠા. પરીક્ષાની તક ઊભી થઈ ગઈ. દવે કાયાની માયા વધારતાં વિકરાળ-ભયંકર રાક્ષસનું રૂપ પારણુ કર્યું. તે કૂદતો ય અને સાથે શરીરને વધારતો જાય. જોતઐતામાં દૈવિક શક્તિથી શરીરને ડુંગર જેવડું કર્યું. એ જ પળે વર્ધમાનકુમારે અવધિજ્ઞાનથી જોયું કે આ છે શું ? ત્યારે જણાયું કે આ તો પોતાને ડરાવવા આવેલા દેવની દેવમાયા છે, એટલે જરા પણુ ગભરાટ અનુભવ્યા વિના એને બોધપાઠ આપવા, વજા જેવી કઠિન મુઠ્ઠી જોરથી એ દેવના ખભા પર મારી. એની વેદના તેને અસહ્ય થઈ પડી. સંશય નષ્ટ થયો. દેવેન્દ્રનાં વચનોનો યથાર્થ સાક્ષાત્કાર થતાં તેણે મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાનને નમી, ક્ષમા માગી એ સ્વસ્થાને ગયો. વર્ધમાન પરીક્ષામાં વિજયી બન્યા. દેવલોકમાં જયજયકાર ગવાયો, અને તે જ વખતે હજારો દેવોની સભા વચ્ચે, ભારે હર્ષનાદો સાથે ઇન્દ્રે શ્રી વર્ધમાનનું બીજું ‘મહાવીર ’ એવું ગુøનિષ્પન્ન નામ જાહેર કર્યું. ભગવાન આ જ નામથી વિધવિખ્યાત બન્યા, ज्ञान १५.१५.15 Jain cation International १५. वीरता की पुनः देवपरीक्षा, दैत्यदमन और 'महावीर' नामस्थापना प्रथम परीक्षा में देव निष्फल हुआ इस लिये उसने दूसरा प्रयोग अजमाया । वह दूसरे बालकों जैसा रूप लेकर दौड़ते हुए बालकों में घुस गया। बाद में नया खेल खेलने का निर्णय लिया गया, किन्तु बनावटी बालक ने कहा कि कुछ शर्त रखें तो खेल में जोश आये । तदनुसार शर्त में 'पराजित बालक विजेता को अपने कन्धे पर बिठा कर घुमाये यह निश्चित किया गया। वह देवबालक जान-बूझकर ही हार गया और विजेता वर्धमान से बोला- लो चलो, बैठ जाओ मेरे कन्धे पर । वर्धमान कन्धे पर बैठे, 3 परीक्षा का अवसर मिल गया। देव ने काया की माया बढ़ाते हुए एक विकराल राक्षस का रूप धारण किया। वह कूदता जाता था और शरीर को बढ़ाता जाता था। देखते-ही-देखते उसने दैविक शक्ति से शरीर को पहाड़ जैसा बना लिया, उसी समय वर्धमानकुमार ने अवधिज्ञान से देखा तो ज्ञात हुआ कि यह तो मुझे डराने के लिये आये हुए देव की माया है। इसलिये तनिक भी घबराये बिना उसे शिक्षा देने के लिये, जोर से वज्र जैसा कठिन घूँसा कन्धे पर मारा, उसकी वेदना देव सहन नहीं कर सका । संशय नष्ट हुआ। उसने अपना वास्तविक स्वरूप प्रकट किया और भगवान् को प्रणाम करके क्षमा-याचना की और अपने स्थान पर गया । वर्धमान परीक्षा में विजयी हुए। देवलोक में जय-जयनाद हुआ, तथा उसी समय हजारों देवों की सभा के बीच इन्द्र ने श्रीवर्धमान का 'महावीर ' ऐसा गुण संपन्न नाम घोषित किया। भगवान् इसी नाम से विश्वविख्यात हुए। 15. BRAVERY TESTED AGAIN AND HE IS BESTOWED THE TITLE 'MAHĀVIRĀ' The god who failed so miserably in his first attempt to frighten prince Vardhamana, decided to test his bravery again. Assuming the form of an ordinary child, he mingled with the group of children and suggested a novel game in which the victor was to be carried over his shoulders by the vanquished child. The god lost the game to prince Vardhamana and offered to carry him on his shoulders. But as soon as he had the prince on his shoulders, the god started inflating his body at every jump, and ultimately he assumed a gigantic form. But prince Vardhamana visualised by means of his Avadhi knowledge that this is the same god who had tried to frighten him before and he gave a mighty blow on his shoulder with his clenched fists. The god could not withstand the blow and having assumed his original form, he bowed down to the prince and returned back to the heaven. Sakrendra and all the other gods hailed the victory of prince Vardhamana and exclaimed that he was 'Mahavira'-'The Great Hero'. Since then he is universally known by that epithet. For Personal & Private Use Only 1212 परिकर (परधन) जन्मा भिषेक बगेरे www.jainelibrary.orgPage Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301