________________
૧૫. વીરતાની પુનઃ દેવપરીક્ષા, દૈત્યદમન અને ‘મહાવીર’ નામ સ્થાપન
પ્રથમ પરીક્ષામાં દેવ નિષ્ફળ ગયો, એટલે તેણે બીજો દાવ અજમાવ્યો. તે અન્ય બાળકના જેવું રૂપ લઇ દોડી આવીને બાળકોમાં ઘૂસી ગયો. પછી નવી રમત રમવાનું નક્કી કર્યું, પણ બનાવટી બાળકે કહ્યું કે “કંઈક શરત રાખો તો રમતમાં જોશ આવે.” આથી ‘હારેલો વિજેતાને ખભે બેસાડી ફેરવે’ એવી શરત નક્કી કરાઈ. પેલો બાળક અની ગએકો દેવ હીને જ હારી ગયો, ગેલે વિજેતા વમાનને કહે લો ચાલો, બેસી ય મારા મશે. વર્ધમાનકુમાર ખભે બેઠા. પરીક્ષાની તક ઊભી થઈ ગઈ. દવે કાયાની માયા વધારતાં વિકરાળ-ભયંકર રાક્ષસનું રૂપ પારણુ કર્યું. તે કૂદતો ય અને સાથે શરીરને વધારતો જાય. જોતઐતામાં દૈવિક શક્તિથી શરીરને ડુંગર જેવડું કર્યું. એ જ પળે વર્ધમાનકુમારે અવધિજ્ઞાનથી જોયું કે આ છે શું ? ત્યારે જણાયું કે આ તો પોતાને ડરાવવા આવેલા દેવની દેવમાયા છે, એટલે જરા પણુ ગભરાટ અનુભવ્યા વિના એને બોધપાઠ આપવા, વજા જેવી કઠિન મુઠ્ઠી જોરથી એ દેવના ખભા પર મારી. એની વેદના તેને અસહ્ય થઈ પડી. સંશય નષ્ટ થયો. દેવેન્દ્રનાં વચનોનો યથાર્થ સાક્ષાત્કાર થતાં તેણે મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાનને નમી, ક્ષમા માગી એ સ્વસ્થાને ગયો. વર્ધમાન પરીક્ષામાં વિજયી બન્યા. દેવલોકમાં જયજયકાર ગવાયો, અને તે જ વખતે હજારો દેવોની સભા વચ્ચે, ભારે હર્ષનાદો સાથે ઇન્દ્રે શ્રી વર્ધમાનનું બીજું ‘મહાવીર ’ એવું ગુøનિષ્પન્ન નામ જાહેર કર્યું. ભગવાન આ જ નામથી વિધવિખ્યાત બન્યા,
ज्ञान
१५.१५.15
Jain cation International
१५. वीरता की पुनः देवपरीक्षा, दैत्यदमन और 'महावीर' नामस्थापना
प्रथम परीक्षा में देव निष्फल हुआ इस लिये उसने दूसरा प्रयोग अजमाया । वह दूसरे बालकों जैसा रूप लेकर दौड़ते हुए बालकों में घुस गया। बाद में नया खेल खेलने का निर्णय लिया गया, किन्तु बनावटी बालक ने कहा कि कुछ शर्त रखें तो खेल में जोश आये । तदनुसार शर्त में 'पराजित बालक विजेता को अपने कन्धे पर बिठा कर घुमाये यह निश्चित किया गया। वह देवबालक जान-बूझकर ही हार गया और विजेता वर्धमान से बोला- लो चलो, बैठ जाओ मेरे कन्धे पर । वर्धमान कन्धे पर बैठे,
3
परीक्षा का अवसर मिल गया। देव ने काया की माया बढ़ाते हुए एक विकराल राक्षस का रूप धारण किया। वह कूदता जाता था और शरीर को बढ़ाता जाता था। देखते-ही-देखते उसने दैविक शक्ति से शरीर को पहाड़ जैसा बना लिया, उसी समय वर्धमानकुमार ने अवधिज्ञान से देखा तो ज्ञात हुआ कि यह तो मुझे डराने के लिये आये हुए देव की माया है। इसलिये तनिक भी घबराये बिना उसे शिक्षा देने के लिये, जोर से वज्र जैसा कठिन घूँसा कन्धे पर मारा, उसकी वेदना देव सहन नहीं कर सका । संशय नष्ट हुआ। उसने अपना वास्तविक स्वरूप प्रकट किया और भगवान् को प्रणाम करके क्षमा-याचना की और अपने स्थान पर गया । वर्धमान परीक्षा में विजयी हुए। देवलोक में जय-जयनाद हुआ, तथा उसी समय हजारों देवों की सभा के बीच इन्द्र ने श्रीवर्धमान का 'महावीर ' ऐसा गुण संपन्न नाम घोषित किया। भगवान् इसी नाम से विश्वविख्यात हुए।
15. BRAVERY TESTED AGAIN AND HE IS BESTOWED THE TITLE 'MAHĀVIRĀ'
The god who failed so miserably in his first attempt to frighten prince Vardhamana, decided to test his bravery again. Assuming the form of an ordinary child, he mingled with the group of children and suggested a novel game in which the victor was to be carried over his shoulders by the vanquished child. The god lost the game to prince Vardhamana and offered to carry him on his shoulders. But as soon as he had the prince on his shoulders, the god started inflating his body at every jump, and ultimately he assumed a gigantic form. But prince Vardhamana visualised by means of his Avadhi knowledge that this is the same god who had tried to frighten him before and he gave a mighty blow on his shoulder with his clenched fists. The god could not withstand the blow and having assumed his original form, he bowed down to the prince and returned back to the heaven. Sakrendra and all the other gods hailed the victory of prince Vardhamana and exclaimed that he was 'Mahavira'-'The Great Hero'. Since then he is universally known by that epithet.
For Personal & Private Use Only
1212
परिकर
(परधन)
जन्मा
भिषेक
बगेरे
www.jainelibrary.org