________________
૩. ભગવાનના ૨૫ પૂર્વ ભવોનું સંક્ષિપ્ત દિગ્દર્શન અને એમની સાધના
જૈન દર્શનમાં ઈશ્વર થવાનો અધિકાર એક જ વ્યક્તિને નહિ, પણ અનેક વિશિષ્ટ માત્માઓને આપવામાં આવ્યો છે, અને એનો યથાર્થ સુમેળ માનવદેહથી જ થઈ શકે છે. ઈશ્વર થનારો આત્મા, એક વખત લગભગ અન્ય જીવો જેવો જ હોય છે. ચિર થવાનું બીજ, ગત જન્મો પૈકી કોઈ ભવમાં રોપાય છે, એટલે કે પુણ્યોદય જાગવાનો હોય ત્યારે કોઈ સદ્-આલંબન-નિમિત્તથી અથવા સ્વતઃ અભૂતપૂર્વ તાત્ત્વિક વિવેકનો દીપક પ્રગટ થાય છે, જેને જૈન પરિભાષામાં સવસ્ય કહે છે. બીજા અર્થમાં તેને આત્માની સાચી સમજણનો અલ્પ-દિવ્ય પ્રકાશ કહી શકાય. એક વખત ઝમકુલો એ પ્રકાશ પ્રતિકૂળ નિમિત્તો મળતાં બુઝાઈ પણ જાય, તેમ છતાં એક વખત ઝબકી ગયેલો એ પ્રકાશનો મહામૂલો સંસ્કાર માત્ર માનવજાતનાં જ નહીં પણ જીવમાત્રના અન્તિમ લક્ષ્યરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવ્યા વિના રહેતો નથી. આ આદ્ય પ્રકાશની પ્રાપ્તિથી જ તીર્થંકરોના ભવોની ગણતરી કરાય છે.
ચિત્ર-પરિચય : આ ચિત્રમાં ભગવાન શ્રીમહાવીરના કુલ ૨૭ ભવ પૈકીના ૨૫ ભવોનું દિગ્દર્શન કરાવ્યું છે. આ ચિત્રમાં મથાળેથી पहेला विभागमां पडेलो 'नयसारनो' लव, त्यार पछी जीभ विभागभां श्रीले 'भरीथि 'नो भव भने पछी १६, १८, २०, २२, ૨૩, અને ૨૫ આ ક્રમાંકવાળા ભવો, તેના એક એક પ્રસંગ સાથે બતાવ્યા છે.
ग
આ ચિત્રના કેન્દ્રમાં વિમાન દ્વારા દેવભવનું અને તેની નીચે રાક્ષસી મુખ દ્વારા નરકભવનું અને બંને બાજુઓમાં ત્રિદંડી– બ્રાહ્મણનું પ્રતીક આપીને તેની નીચે તેના ભવોની સંખ્યા આપી છે.
३. भगवान् के २५ पूर्वभव का संक्षिप्त दिग्दर्शन और उसकी साधना
जैन दर्शन में ईश्वर होने का अधिकार किसी एक ही व्यक्ति को नहीं, अपितु अनेक विशिष्ट आत्माओं को दिया गया है। और इसका यथार्थ सुयोग मानव-देह से ही हो सकता है। ईश्वर बनने वाली आत्मा, एक समय प्रायः अन्य जीवों के समान ही होती है। ईश्वर बनने का बीज गत जन्मों में से ही किसी एक भव में रोपित हो जाता है, अर्थात् पुण्योदय होनेवाला हो उस समय किसी सद् आलम्बन के निमित्त से अथवा स्वतः, अभूतपूर्व तात्त्विक विवेक का दीपक प्रगट हो जाता है, जिसे जैन परिभाषा में सम्यग्दर्शन- सम्यक्त्व कहते हैं। दूसरे अर्थ में जिसे आत्मा के सच्चे ज्ञान का अल्प-दिव्य प्रकाश कहा जा सकता है। एक बार दीप्तिमान् बना हुआ यह प्रकाश प्रतिकूल निमित्तों के संयोग से बुझ भी जाए, तथापि एक बार दीत बने हुए इस प्रकाश को गहरी जड़ोंवाले संस्कार केवल मानव मात्र के ही नहीं, अपितु जीव मात्र के अन्तिम लक्ष्यरूप मोक्ष को प्राप्त कराये बिना नहीं रहते । चित्र-परिचय : इस चित्र में भगवान् महावीर के कुल २७ भवों में से २५ भव का दिग्दर्शन कराया गया है। चित्र में ऊपर से पहले विभाग में पहला 'नयसार' का भव, उसके बाद द्वितीय विभाग में तीसरा मरीचि का भव, और तदनन्तर १६, १८, २०, २२, २३ और २५ इन क्रमांक वाले भव उनके एक-एक प्रसंग के साथ दिखाये गये हैं। इस चित्र के केन्द्र (मध्य) में विमान द्वारा देवभव तथा उसके नीचे राक्षसी मुख द्वारा नरक के भव का और दोनों पार्श्ववर्ती भागों में त्रिदण्डी एवं ब्राह्मण के प्रतीक देकर उनके नीचे उनके भवों की संख्या दी गई है।
(गायन)
Jain Education International
फ
गहूँ
Jainism does not restrict the right of attaining perfection to any one individual. An individual, irrespective of his caste or creed, can aspire to this status provided he has the will to follow the path. But samyaktva or righteousness must first be born in him. It may well be that the soul has to pass through a series of births before this lamp of spiritual discretion is kindled, but once it is kindled, the march of progress is assured, though it may be frequently hampered and impeded by numerous obstacles. The illustration depicts the twenty-five preceding lives of Bhagavan Mahāvīra. The first group depicts the life of Nayasara which marks the acquisition of samyaktva. Lives numbered as 16, 18, 20, 22, 23 and 25 and the life of Marīci form the second group. A divine aerial car ( Deva-vimana) is shown in the centre and a demon, symbolic of life in hell, is also shown. The twenty-first birth, that of Tridandi is shown at right. Lives numbered 5, 6 and 8 are at extreme left and lives 12 and 14 are depicted at extreme right.
3. SYMBOLIC INCIDENTS FROM THE TWENTY-FIVE PRECEDING LIVES OF BHAGAWAN MAHĀVIRĀ
१- स्वस्तिक
? - श्रीवत्स
३
नन्यावर्त
MA
अष्टमंगल ४- वर्धमानका राव जीवा |
3.3.3
For Personal & Private Use Only
५- भद्रासन
६ कलश
७- मीनयुगल
- दर्पण
८.
(www.jainelibrary.org