Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसू यम् (जेएण) जेना-जयनशीलेन (परिविच्छए) परिविक्षता: कातराः युद्धाग्रभागे गच्छन्ति किन्तु भशनके युद्धे प्रारंभे सति रिपुभिः ते कातराः जीयन्ते इति भावः ॥२॥
टीका-'संगामम्मि' संग्रामे 'उहिए' उपस्थिते सति 'रणसीसे रणशी युद्धाग्रभागे-शत्रुसैन्यसंमुखे ‘पयाता' प्रयाताः उपस्थिताः 'सूरा' शूराः पुरुषाः= वीराऽभिमानिनः । युद्धे प्रारब्धे सति वीराभिमानिनः वस्तुतः कातराः पुरुषाः युद्धाने उपस्थिता भवंति । किन्तु साहसविनाशके युद्धे समारब्धे ते कातराः भया. दिना आकुला भवंति, युद्धमेव विशिनष्टि, मायापुत्तमित्यादि । 'माया' माता 'पुत्तं पुत्रं स्वकीयपुत्रमपि स्वकटिमदेशात् पतन्तम् प्रियमपि पुत्रम् 'न जाणाई' न विजानाति एतादृशव्यग्रताजनके घोरे संग्रामे 'जेएण' जेत्रा-विजेत्रा शत्रुपुरु. षेण 'परिविच्छए' परिविक्षता: हताः भवन्ति ॥२॥
टीकार्थ-संग्राम छिड़ने पर वीरता का अभिमान करने वाले शूर पुरुष, जो वास्तव में कायर होते हैं युद्ध के अग्रभाग में चतुरंगी सेना के समान, उपस्थित हो जाते हैं। किन्तु जब साहस को समाप्त कर देने वाला संग्राम प्रारम्भ होता है, तब वे कायर भय आदि से व्याकुल हो उठते हैं । वह युद्ध कैसा भीषण होता है, यह दिखलाने के लिए सूत्रकार कहते हैं-उस युद्ध की भीषणता से घबराहट में आई हुई माता को अपनी गोद से गिरते हुए प्रिय पुत्र का भी ध्यान नहीं रहता है । इस प्रकार व्यग्रता उत्पन्न करने वाले घोर संग्राम में विजेता शत्रु के द्वारा वे पराजित कर दिए जाते हैं ॥२॥
ટીકાર્થ–પિતાના શૌર્યનું અભિમાન કરનાર પણ વાસ્તવમાં કાયરતાથી યુક્ત હોય એ પુરુષ, જ્યારે યુદ્ધને પ્રસંગ આવી પડે છે ત્યારે પિતાની ચતુરંગી સેના સહિત સમરાંગણના અગ્રભાગમાં ઉપસ્થિત થઈ જાય છે. પરંતુ જયારે ભીષણ સંગ્રામ શરૂ થાય છે ત્યારે દુશ્મનનું પરાક્રમ જોઈને તે કાયરના ભય અને વ્યાકુળતા વધી જાય છે તે યુદ્ધ કેવું ભયાનક હોય છે તે બતાવવાને માટે સૂત્રકાર નીચેનું દષ્ટાન્ત આપે છે-તે યુદ્ધની ભીષણતાને કારણે ગભરાઈ ગયેલી માતાને તેની ગોદમાંથી સરી પડતા બાળકનું પણ ભાન રહેતું નથી. એજ પ્રમાણે વ્યગ્રતા ઉત્પન્ન કરનારા તે ઘેર સંગ્રામમાં વિજેતા શત્રુ દ્વારા તે કાયરને જોતજોતામાં પરાજિત કરી દેવામાં આવે છે. રા