Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
दृष्टान्तद्वारा यादृशोऽर्थः सरलतयाऽवगतो भवति, तत्तथा न दृष्टान्ताऽभावे । अत इह स्वसमयप्रसिद्ध कृष्णशिशुपालयोहान्तं प्रदर्शयति 'जुज्झंति' इत्यादि । 'जुझत' युद्धधमानम्-युद्धं कुर्वन्तम् 'दढधम्माणं' दृढधर्माण दृढः धर्मः पराक्रमो यस्य स दृढधर्मा, तं दृढ़धर्माणाम् । 'महारह' महारथं-महान् रथो यस्य स महारथः-तम् , कृष्णं दृष्ट्वा 'शिशुपालोब' शिशुपाल इव-यथा माद्रीसुतः शिशुपाल: कृष्णस्य दर्शनात्माक् स्त्रात्मप्रशंशाप्रधानकं गजनं कृतवान्, किन्तु पश्चात् युद्धाय पुरः स्थितं कृष्णवासुदेवं दृष्ट्वा क्षोभं प्राप्तः । कृष्णशिशुपालयोः कथा चरित्रग्रन्थात् अवगन्तव्येति भावः ॥१॥ ___ जिसके गण्डस्थल मद झरने से गीले हो रहे हैं ऐसा हाथी तभी तक अकाल मेघों के लश गर्जनाएं करता है, जब तक गुफा में होनेवाली सिंह की पूछ की फटकार की ध्वनि नहीं सुनता है। ___ दृष्टान्त से आशय जैसे सरलता से प्रलीन होता है, वैसे दृष्टान्न के विना नहीं प्रतीत होता है । अतएव यहाँ स्वतमय में प्रसिद्ध कृष्ण और शिशुपाल का दृष्टान्त प्रदर्शित करते हैं । युद्ध करते हुए, दृढ पराक्रम वाले और महान रथ वाले कृष्ण को देख कर जैसे माद्रीपुत्र शिशुपाल क्षोभ को प्राप्त हुआ। उसने कृष्ण को देखने से पहले तो खूब अपनी प्रशंसापूर्ण गर्जना की, परन्तु बाद में जब युद्ध के लिए सन्मुख उपस्थित कृष्ण वासुदेव को देखा तो घबरा उठा ! कृष्ण और शिशुपाल की कथा चरितग्रन्धों से जान लेना चाहिए ॥१॥ ગયું છે એ હાથી ત્યાં સુધી જ અકાળ મેઘની સમાન ગર્જનાઓ કરે છે કે જ્યાં સુધી ગુફામાં રહેલા સિંહની પૂંછડીને પછડાટને ઇવનિ સંભાળ નથી. દષ્ટાન્ત દ્વારા આશયને જેટલી સરળતાથી સમજી શકાય છે, એટલી સરળતાથી દૂછાત વિના સમજી શકાતા નથી. તેથી સૂત્રકારે અહીં સ્વસમયમાં (જે સિદ્ધાંતમાં) પ્રસિદ્ધ એવું કૃષ્ણ અને શિશુપાલનું દૃષ્ટાંત પ્રકટ કર્યું છે. દઢપરાક્રમી અને મહારથી કૃષ્ણને સમરાંગણમાં યુદ્ધ કરતા જોઈને માદ્રીપુત્ર શિશુપાલ ખૂબ જ ક્ષુબ્ધ થઈ ગયે હતું. જ્યાં સુધી તેણે કૃષ્ણના પરાક્રમને પ્રત્યક્ષ જોયું ન હતું, ત્યાં સુધી તે તે પિતાની વિરતાના બણગાં ફેંક્યા કરતે હતા, પરંતુ પરાક્રમી કૃષ્ણ વાસુદેવને પિતાની સામે સમરાંગણમાં ઉપસ્થિત થયેલ જોઈને તે કે ગભરાઈ ગયો હતો. કૃષ્ણ અને શિશુપાલની કથા ચરિતપ્રથમાંથી વાંચી લેવી જોઈએ. તેના