________________
दुःखार्जितं खलगतं वलभीकृतं च ___धान्यं यथा दहति वह्नि कण प्रविष्टः नानाविध व्रतदया नियेमोपवासै
रोषोऽजितं भवभृतां पुरु पुण्यराशिम् ॥३६॥ મહા કષ્ટ પેદા કરેલ, બળામાં રહેલા ધાન્યના ઢગલામાં, અગ્નિને એક તણખે પણ જે પ્રવેશ કરે તે તેને બાળીને ભસ્મિભૂત કરે છે. તેવી જ રીતે અનેક પ્રકારનાં વ્રત, દયા, નિયમ, ઉપવાસ વિગેરેથી મનુષ્યોએ તૈયાર કરેલ પુણ્યના સમુહને, ક્રોધરૂપી અગ્નિ બાળીને ભસ્મ કરે છે. कोपेन यः परमभीप्सति हन्तु मज्ञो
नाशं स एव लभते शरभो ध्वनन्तम् मेघ लिलड्डिषु रिवान्य जनोन किंचि
च्छकनोति कर्तुमिति कोपवता न भाव्यम् ॥३७॥ ગર્જના કરતા, એવા મેઘને નહીં સહન કરનાર અષ્ટાપદ નામે જાનવર મેઘને નાશ કરવા દે જતાં, પિતાને જ નાશ કરે છે, તેમ કોધદ્વારાએ જે અજ્ઞાની માણસ અન્યને પરાભવ કરવાની ઈચ્છા રાખે છે, તે અન્યનું નુકસાન ન કરતાં પોતાને જ નાશ કરે છે, આમ વિચારી ક્રોધી કદાપિ ન થવું. कोपः करोति पितृमात सुहृज्जनानाम्
अप्य प्रियत्व मुपकारि जनापकारं ... देह क्षयं प्रकृत कार्य विनाशनं च
मत्वेति कोप वशिनो न भवंति भव्याः ॥३८॥