Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 371
________________ ૩૪૮ यावचन्द्रदिवाकरौ दिवि गतौ भिन्तस्तमः शावर यावन्मेरुतरङ्गिणीपरिवृढौं नो मुश्चतः स्वस्थिति । यावद्याति तरङ्गभङ्गुरतनुर्गङ्गा हिमाद्रे वं तावच्छास्त्रमिदं करोतु विदुषां पृथ्वीतले संमदं ॥२२१॥ જ્યાંસુધી ગગન મંડળમાં સૂર્ય ચંદ્ર રાત્રીના અંધકારને દૂર કરે છે, જ્યાં સુધી મેરૂ અને સાગર પિતાની શૈર્યમાં અચલ રહે, જ્યાં સુધી હિમાલય પર્વતમાંથી નીકળી તરંગોથી સુરમ્ય ગંગા પૃથ્વી પર વહે છે, ત્યાં સુધી આ શાસ્ત્ર આ પૃથ્વતલમાં વિદ્વાનોને હર્ષ પ્રદાન કરે. समारूढे पूतत्रिदशवसतिं विक्रमनृपे सहस्त्रे वर्षाणां प्रभवति हि पञ्चाशदधिके (१०५०)। समाप्ते पञ्चम्यामवति धरणी मुअनृपतौ सितेपक्षे पौषे बुधहितमिदं शास्त्रमनघं ॥९२२॥ | વિક્રમ રાજાને પવિત્ર સ્વર્ગ લેકમાં સિધાવ્ય ૧૦૫૦ વર્ષ વીત્યા પછી આ ધરણું તલનું રક્ષણ કરનારા મુંજરાજના રાજ્ય કાળમાં પોશ સુદી ૫ ને દિવસે વિદ્વાનને હિતકર આ દેષ રહિત શાસ્ત્રની સમાપ્તિ થઈ. શ્રી અમિતગતિ આચાર્યે રચેલ સુભાષિત રત્ન સંદેહ એ સમાસ- તે | સમાસ ૩૪ શાંતિ શાંતિ શાંતિઃ |

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396