Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 388
________________ ૧૭ અને છે કે નહિ તેને વિદ્રાના સાથે પત્ર વ્યવહાર થાય છે. ચીનીં મુસાફર કાઈ આ નગરીનું વન આપતા નથી. નેપાલમાં લલિત પટ્ટન તેએ ગયા છે અને આ લલિત પટ્ટનથી સાવથી અતિ દુર નથી. ત્યાંથી કાશાંત્રિ—યમુનાના તીરે પ્રયાગ પાસેનું કાસમ ગામ. મિથિલા—જનકપુર. સાવથીથી દૃઢભૂમિ આદિમાં છ માસ કાળ્યા બાકી રહ્યા વિહારના મે માસ જેમાં પ્રભુ વગામ કટક પાસેથી નેપાલમાં શ્વેતામ્બી ગયા ત્યાંથી ફરી સાવથી, ત્યાંથી કાશમ્મી બનારસ મીથીલા ફરીતે વૈશાલી આવ્યા. સુસુમારપુર ભાગપુર નગ્રિામ મેઢીઆ—વૈશાલી અને કાસમ વચે નક્કી કરવા જોઇએ. જભિચ્યાઃ—શ્રીવિજયધમસૂરી જમગ્રામ લે છે ત્યારે પ બહેચરદાસ જમૂછની સૂચના કરે છે. ( આ લેખ સંબંધી લેખક જણાવે છે કેઃ— આ મ્હારા સ્વતંત્ર લેખ નથી પણ અનેક શેાધખેાળ કરનારા મતનું દોહન છે. આ પ્રયાસ એક વ્યક્તિ કરે તેા ફાવી શકે તેમ નથી, પણ ચાર પાંચ વિદ્વાને પોતાના મત સાખીતી સહિત બતાવે તે પાર પડે તેવું કાર્યાં છે માટે આપ આપને અભિપ્રાય, તેમજ મુનિ ન્યાનવિજયજી આદિ આ કાર્યમાં રસ લેનારી વ્યક્તિઓના અભિપ્રાય દર્શાવશે।. આ લેખ રૂપે છેજ નહિ પણ દરેક જણના અભિપ્રાય એકઠા થયે લેખ રૂપે લખવા, એવા મારા આશય છે. જોઈએ તા તંત્રી પાતે લખે તે પણ મને વાંધે નથી. આપના અભિપ્રાય અને નવીન સુચના ખાદ સ્થલ નિ ય માટે વધુ પ્રયત્ન કરીશ. આમા મ્હેાળા વાંચનની જરૂર છે અને બૌદ્ધગ્રંથાના પણુ અભ્યાસ જોઇએ. ધર્માંનન્દ કાસેામ્મીને શ્વેતમ્મી, કયંગલા અને આલભિકા ખામે

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396