Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 376
________________ પ્રકારના નિગ્રન્થા વિદ્યમાન હતા અને સ્થવિકલ્પ અંગીકાર કરી કેટલેક કાળે કાર કરેલ છે. મેતાય મુનિ જેવાએ પ્રારંભમાં જિનકલ્પીપણું પણ અંગી આ બે પ્રકારના મુનિઓના કલ્પ પૈકી જિનકલ્પ પાર્શ્વ પ્રભુના શાસનમાં હેાય એમ મ્હારા જાણવામાં નથી. ઉપર કહેવામાં આવ્યું છે કે મહાવીર પ્રભુના કડક માગ હતા અને પાશ્વ પ્રભુને મધ્યમ માર્ગ હતા કારણુ ચરમતીર્થંકરના સમયવર્તી લેાકેા વક્ર અને જડ હતા ત્યારે ત્રેવીસમાના અનુયાયીએ ઋજુ અને પ્રાન હતા એથીજ કહ્યું છેઃ - पुरिमाणं दुव्विसीज्झो उ चरिमाणं दुरणुपालओ । कप्पो मज्झिमगाणं तु सुविसोज्झो सुपालआ ॥ —ઉત્તરા. અધ્યયન ૨૩. ગા. ૨૭, —પ્રથમ તીર્થંકરના સાધુને (નિરતિચારપણે)ધમ સમજતાં દેહિલા પણ પાળતાં સાહિલેા અને છેલ્લા તીર્થંકરના સાધુને ધમ` ( સમજતાં સાહિલેા પણ પાળતાં) દાહિલેા, જ્યારે વચલા ખાવીસ તીર્થંકરના સાધુને ધર્મ સમજતાં પણ સાહિલા અને પાળતાં પણ સાહિલેા. ( તેથી છેલ્લાં અને પહેલાં તીર્થંકરે પંચમહાવ્રતરૂપ ધમ પ્રકાશ્યા અને વચલા માવીસે ચાર મહાવ્રતરૂપ ધર્મ કથા ). આ ગાથામાં કડક માર્ગ અને મધ્યમ માંનું કારણુ સહેલાઈથી અનુમિત થાય છે. શ્રી કલ્પસૂત્ર સુખાધિકા પરથી ઉદ્ભરિત એના દશ પ્રકારના કલ્પ ભેદપરથી અવિસંવાદ કે મહાવીરપ્રભુના આચાર અતિ કઠિન હતા, મધ્યમ માર્ગી આચાર હતા ઃ— નિમ્નાક્ત બન્ને પ્રભુરીતે જાણી શકાશે અને પાશ્વ પ્રભુના ·

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396