Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 375
________________ આ સઘળું અચેલક એટલે વસ્ત્રને સર્વથા નિષેધ સાબીત કરવા પુરતું છે. અને દેશ નિષેધના અર્થમાં તે ટીકાકાર ભગવતે પુરવાર કીધેલ છે એટલે અચેલક બંને અર્થમાં વપરાતું હતું એમ સંભાવના થાય છે. ૨, જિનકલ્પ અને સ્થવિરકલ્પ, આ બે કલ્પની જન મહાવીર પ્રભુએ કરેલી છે અને તે પાપના સચેલક માર્ગ અને પિતાના અચેલક માર્ગના સમન્વય રૂપે હેય એમ શું નથી જાણતું ? જ્યારે બે અસમાન વિચારો સમન્વય થાય ત્યારે બન્નેએ કાંઈક છુટછાટ મેલવી પડે છે તે મુજબ પાર્થાપત્યોને પોતાના ધર્મધ્વજ હેઠળ એકત્ર કરવાની શુભેચ્છાના પરિણામે આ બે કલ્પની દેજના થઈ હોય એમ સંભાવના થઈ શકે છે. પાશ્વપ વસ્ત્રધારી હતા એ કહેવાઈ ગયું છે અને મહાવીરપ્રભુ પોતે અચેલક હતા તેથી સમન્વય થતાં બંને માર્ગને સ્વીકાર થયો અને ધર્મરૂપે પ્રરૂયા. સચેલકત્વના વિચારને સપક્ષી તે સ્થવિરકલ્પી અને અલકતના વિચારને પક્ષકાર તે જિનકલ્પી. સચેલકત્વ અને અચેલકત્વ મોક્ષ પ્રાપ્તિને બાધાકારી નથી પણ વ્યવહાર નયે બંને એક જ લક્ષ્ય માટે બે ભિન્ન માર્ગ છે એ ઉતરાધ્યયન સૂત્ર. ૨૩-૩૧-૩૨ માં ઘણી જ સુગમ રીતે સમજાવેલ છે. મહાવીર પ્રભુને કડક માર્ગ હો તેટલોજ સખ્ત માર્ગ જિનકલ્પના છે. અને પાર્શ્વપ્રભુના મધ્યમમાર્ગ અનુકુલ ગચ્છવાસી સાધુએને સ્થવિર કહ્યું કે જે સાંપ્રત કાળમાં મૌજુદ છે (તે બંને કલ્પના વિશેષ ભેદ માટે જુઓ વિશેષાવશ્યક ગાથા ૭ અને તે પરની મલધારીજીની ટીકા.) ખુદ મહાવીર પ્રભુએ, જો કે પિતે અચેલક હતા છતાં, આ બજે કલ્પને માર્ગરૂપે પ્રરૂપ્યા છે અને તેમના જીવંતકાલમાં બને

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396