Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 380
________________ વિચારાના પ્રવાહનું અને મહાવીરના અનુયાયીઓના વિચારાના રાહનું સહેલાઇથી અનુમાન થઇ શકે તેમ છે. પાર્શ્વપત્યે સરળ અને મધ્યમ માર્ગને સેવનારા હતા અને તેથી તેઓના મગજની વલણ પણ તેજ પ્રકારની હેાય તેમાં નવાઇ નથી; ઉપરાંત કેશીપ્રભુના સમયમાં પણ શિથિલાચાર થયે હાય એ સહજ સમજી શકાય તેવું છે. કારણ એક શાસન અવતિ પર આવે છે ત્યારે નવા તીની સ્થાપના થાય છે. વલી તત્સામયિક અન્ય દાનિક સંસ્થા તરફ્ દૃષ્ટિ ક્ષેપ કરતાં પણ તે લેાકેાને જણાયું કે બૌદ્ધેા વિગેરેના સાધુઓ મધ્યમાગી હતા આથી કેશી પ્રભુ અને તેની સાથેના પાર્શ્વપત્યે જે કે ગાતમ સ્વામીના સમજાવવાથી મહાવીર પ્રભુના ધર્મધ્વજ તળે આવી વસ્યા છતાં પણ મનુષ્યની માનસિક વલણુ એકાએક બદલાવી મુશ્કેલ છે. તેઓએ મહાવીર પ્રભુના કડક માર્ગ અંગીકાર કીધેા છતાં પણ પાર્શ્વનાથના શાસનમાં સેવેલા કપભેદ તેઓના મગજને હેાળી રહ્યા હતા. આ પ્રમાણે એકજ સમયમાં બે પ્રકારના વિચારના પ્રવાહમાં નિમજ્જન કરનારા સાધુએ વિદ્યમાન હતા. આ પ્રમાણે મહાવીર પ્રભુ બાદ સુધર્માંસ્વામી અને જંબુસ્વામી જેવા પ્રભાવશાળી છે મહાપુરૂષા પટ્ટધર થતાં તે પાર્સ્થાપત્યેાના વિચારના રાહમાં તણાતા સાધુ વગ માથું ઉંચુ કરી શક્યા નહીં. પણ ત્યાર પછી ધીમે ધીમે પેાતાના વિચારા જાહેરમાં લાવતા ગયા પણ હજી પણ બન્ને વિચારના સાધુઓને સાથે રહેવા જેટલી સહિષ્ણુતા હતી પણ તે લાંખે। વખત ટકી શકી નહીં અને વીરાત્ ૬૦૯ વર્ષે છેવટના ખન્ને જુદા પડયા (schism). મહાવીર પ્રભુના કડક માર્ગને અને જિનકલ્પને સર્વાગે તા નહિજ પણ નગ્નત્વ આશ્રી એકદેશીય કલ્પને આગળ ધરી વસ્ત્રરહિતપણે વિચારનારા, નિશ્ચય માને પ્રધાનપદ આપનારા તે દિગંબરા થયા. ત્યારે પાોંપત્યેાના મધ્યમાતે અનુકુલ વ્યવહાર માગને અવલંબન કરનારા અને વ્યવહારનેજ આગળ ધરનારા સ્થવિર કલ્પ

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396