________________
૩૪૭ निष्कामोऽपि समिष्टमुक्तिवनितायुक्तोऽपियःसंयतः सत्यारोपितमानसो धृतवृषोऽप्यर्च्यमियोऽप्यप्रियः॥९१०॥
વિરોધાભાસાલંકાર તે શ્રી માધવસેન સૂરી કેપ રૂપી શત્રુના સંહારક કૃપાવાનું સેમ (સોમ, ચંદ્ર અને સૌમ્યગુણી) છતાં અષાકર (ચંદ્ર પક્ષે, રાત્રી કરનાર અને આચાર્ય પક્ષે, નિર્દોષ) જિને પદિષ્ટ ધમનુયાયી, ઉગ્ર તપસ્વી, નિભિક છતાં સંસારથી ભીરૂ, નિષ્કામ વૃત્તિવાન છતાં શિવરમણ પ્રાયનિષ્ણુ,મુકિત વનિતા પામવાની અભિલાષાથી યુક્તિ છતાં સંયત, સત્યવાન, ધર્મધુરંધર, પુજ્ય અને મેહ રહીત હતા. दलितमदनशत्रोभव्यनिर्व्याजबन्धोः
शमदमयममूर्तश्चन्द्रशुभ्रोरुकीतः। अमितगतिरभूधस्तस्य शिष्यो विपश्चिद्विरचितमिदमध्ये तेन शास्त्रं पवित्रं ॥९१९॥
વળી જેઓએ મદન શત્રુને તે હણી નાંખ્યું હતું ભવ્ય જીવોના અકારણ બંધુ શમ દમ યમ આદિ ગુણની સાક્ષાત્ મૂતિ હતા અને ચંદ્રસમ ઉજ્જવલ કીતિના અધીશ્વર એવા તે માધવસેન સૂરીના વિદ્વાન શિષ્ય શ્રી અમિતગતિ થયા તેમણે આ પવિત્ર પૂજ્ય શાસ્ત્રની રચના કીધી. यः सुभाषितसंदोहं शास्त्रं पठति भक्तितः। केवलज्ञानमासाद्य यात्यसौ मोक्षमक्षयं ॥९२०॥
જે મનુષ્ય આ સુભાષિત રત્ન સંદેહ નામે શાસ્ત્રનું ભકિત ભાવથી પઠન કરે છે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અક્ષય મોક્ષ સુખને પામે છે.