Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 369
________________ ૩૪૬ ક્રોધ કષાયથી મુક્ત, સમસ્ત બાહ્યાભ્યતર પરિગ્રહથી શૂન્ય મુનિએનાં પૂજ્ય એવા શ્રીમાન અમિતગતિ આચાય થયા. अलङ्घन्यम हिमालयो विपुल सच्ववान्रत्नधिरस्थिरगभीरतो गुणमणिः पयोवारिधिः । समस्तजनतासतां श्रियमनश्वरीं देहिनां सदाऽमृतजलच्युतो विबुधसेवितो दत्तवान् ॥९९६॥ તે આચાય ને મહિમા અપર પાર (અલંધ્ય) હતેા તેઓ વિપુલ સત્વશાલી, સ્થિરતા અને ગંભીરતાના સાગર, ગુણુ મણિની ખાણુના રત્નાકર, વિદ્વાન દ્વારા પૂછત, સદા અમૃત તુલ્ય વાણી વર્ષાવનારા અને સજ્જનાને અવિનાશ લક્ષ્મી પ્રદાન કરવાવાળા હતા. तस्य ज्ञातसमस्तशास्त्रसमयः शिष्यः सतामग्रणीः श्रीमान्माथुर संघ साधुतिलकः श्रीनेमिषेणोऽभवेत् । शिष्यस्तस्य महात्मनः शमयुतो निर्धूतमोहद्विषः श्रीमान्माधवसेनसुरिरभवत्क्षोणीतले पूजितः ॥ ९१७॥ ઉપર્યુક્ત ગુણાલંકૃત શ્રી અમિતગતિ આચાર્યના પ્રશિષ્ય સ શાસ્ત્રમાં પારંગત, સજનામાં પ્રધાન, શ્રી માથુરી સાધુ સંઘના તિલકરૂપ શ્રી નેમિષેણ સૂરી થયા તે માહ વિયુક્ત મહાત્માના શિષ્ય શાંતાત્મા જગપૂજ્ય શ્રી માધવસેન સૂરી થયા. कोपारातिविघातकोऽपि सकृपः सोमोऽप्यदोषाकरो जैनोsप्युग्रतरस्तपो गतभयो भीतोऽपि संसारतः ।

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396