________________
૩૪૪
ગરમ ધૂલીથી ચોતરફ પૃથ્વીપર તપાટ લઈ નીકલે છે તે સમયે સંયમી, પર્વતની ટોંચ પર ધૈર્ય રૂપી વિશાલ છત્ર ધારણ કરી ઉગ્ર તપ કરે છે. चञ्चद्विद्युत्कलत्राः प्रचुरकरकिका वर्णधाराः क्षपन्ते यत्रेन्द्रेष्वासचित्रा बधिरितककुभो मेघसंघा नदन्ति । व्याप्ताशाकाशदेशास्तरुतलमचलाः संश्रयन्ते क्षपासु तत्रानेहस्यसङ्गाः सततगतिकृतारावभीमास्वभीताः ॥९१२॥
જે વર્ષારતમાં મેઘના સમુહે ચમકતી વિજળી રૂપી સ્ત્રી સહયોગે પ્રચુર કરાંઓ સહીત મૂસલધાર વર્ષાદ વરસાવી રહ્યા છે, ઇંદ્ર ધનુષ્ય પિતાના રંગબેરંગી વર્ણથી શેભી રહ્યા છે, ગાજવીજ અને ગગડાટે દશે દિશાઓને હેરી કરી નાંખી છે, આકાશને સમસ્ત દેશ વાદળાંઓથી વ્યાસ થઈ રહયો છે (છવાઈ ગયો છે, તેવા સમયે નિશાચર પ્રાણીઓના ભયંકર નાદથી પણ નિર્ભય રહેનારા પરિગ્રહ શૂન્ય, નિશ્ચલ મુનિએ તરૂતલે રાત્રી ગાળે છે. यत्र प्रालेयराशिद्रमनलिनवनोन्मूलनोद्यत्पमाणः सात्कारीदन्तवीणारुतिकृतिचतुरः प्राणिनां वाति वातः । विस्तीर्याङ्ग समग्रं प्रगतवृतिचतुर्वमंगा योगिवर्यास्ते ध्यानासक्तचित्ताः पुरुशिशिरनिशाः शीतलाःप्रेरयन्ति९१३
જે શીતળ ઋતુમાં રાત્રિઓમાં ઝાકળ વૃક્ષે ના સમૂહને બાળી નાખે છે, કમળવન સુકાવી નાખે છે, અને ઠંડે વાયુ દાંતેને ભીડાવી નાંખે છે, તેવા સમયે યોગનિષ્ટ શ્રેષ્ઠ મુનિવર્યો